નવી દિલ્હી, કોરોના મહામારીની અસર ભારતના બાળકો પર પણ થઇ શકે છે. ખાસ કરીને જે પાંચ વર્ષથી નીચેની વયના બાળકો...
International
નવીદિલ્હી: ફિલિસ્તાની વિરોધીઓ અને ઇઝરાઇલી વચ્ચે સંઘર્ષ વધ્યો છે. છેલ્લા એક મહિનાથી શાંત રહેલા ગાઝા પટ્ટી પર થયેલા વિસ્ફોટો ફરી...
વોશિંગટન: અમેરિકાના ટૉપ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું કે ભારતમાં કોવિડ-૧૯ના વર્તમાન સંકટથી ઉભરવા માટે લોકોનું વેક્સીનેશન કરવું જ...
ફ્રાંસ: અંતરિક્ષમાં ૧૪ મહિના વિતાવ્યા બાદ એક રેડ વાઈનની એક બોટલ વેચાણ માટે તૈયાર છે. આ બોટલને નવેમ્બર ૨૦૧૯માં ઈન્ટરનેશનલ...
નવી દિલ્હી: કોરોના મહામારીના આ દોરમાં સંક્રમણથી બચવા માટે ડોક્ટર લોકોને જલદીથી જલદી વેક્સીન લેવાની સલાહ આપી રહ્યા છે. એવામાં...
નવી દિલ્હી: અવકાશમાં જ્યારે પણ વિશાળ તારાનો નાશ થાય છે, ત્યારે ભયાનક વિસ્ફોટ થાય છે. વૈજ્ઞાનિકો ઘણા સમયથી તારાના અંત...
કોરોના વાયરસ માટે શરૂઆતથી ચીન શંકાના ઘેરામાં વોશિંગ્ટન, કોરોના વાયરસ માટે શરૂઆતથી જ ચીન શંકાના ઘેરામાં છે. જાેકે, હવે એક...
લંડન: રોમેન્ટિક એડવેંચરના શોખીન કપલ રજાઓ માણવા એક રિપોર્ટમાં રોકાયું હતું. જ્યાં શારીરિક સંબંધ બાંધતી વખતે પતિ સુઇ ગયો. અને...
નવીદિલ્હી: કાશ્મીર પર પાકિસ્તાની સૂર નરમ થયા છે. વિદેશ મંત્રીએ કહ્યું કાશ્મીરની ૩૭૦ની કલમ ભારતનો આંતરિક મામલો છે. ભારત- પાકિસ્તાનમાં...
નવી દિલ્હી: અંતરિક્ષમાં બેકાબૂ બનીને હવે પૃથ્વી તરફ ધસી રહેલા ચીનના રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક શહેર પર ખાબકે તેવી દહેશત વ્યક્ત...
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતમાં ઓક્સિજનની અછતની સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનમાં ઓક્સિજનની જરૂરીયાત પૂરી કરવા આગળ આવ્યા છે. આ...
નાઈઝીરિયા: કહેવાય છેકે, આપણાં દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. તેથી સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો જેવા...
નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સ લગ્નના ૨૭ વર્ષ પછી છૂટાછેડા લઈ રહ્યા છે. બંનેએ...
નવી દિલ્હી: વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે સૌ કોઈ જાણે છે. જેને અનુસંધાને એપ છોડી જનાર યુઝર્સની સંખ્યા પણ વધી...
નવી દિલ્હી: ગત વર્ષે ટિ્વટરે ક્લબહાઉઝની સરખામણીએ ઓડિયો રૂમ સ્પેસેજ ફીચર લોન્ચ કર્યું હતું. કંપનીએ એલાન કર્યું છે કે જે...
પેરિસ: મામલો બેલ્જિયમનો છે. અહીં એક ખડૂતે અજાણતા ફ્રાન્સ સાથે જાેડાયેલી પોતાના દેશની સરહદમાં ફેરફાર કરી દીધો. આ ઘટના દુનિયાભરમાં...
બર્લિન: જર્મનીમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના એક પ્રમુખ રેકેટનો ખાત્મો કરવામાં આવ્યો છે. તેને વિશ્વના સૌથી મોટા ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ડાર્કનેટ પ્લેટફોર્મ તરીકે...
ટોરેન્ટો: કોરોના સંકટ વચ્ચે કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે ૧૨થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઈઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી...
વોશિંગ્ટન: બાઇડન વહીવટીતંત્ર દ્વારા ભારતથી આવતા પ્રવાસીઓ પરનો પ્રતિબંધ અમલમાં આવવાને કારણે ઘણાં પરિવારો વિખૂટા પડી ગયા છે. કેટલાક કિસ્સામાં...
નવી દિલ્હી: ભારત સરકારે ૫જી મોબાઈલ નેટવર્કની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે જેમાં કોઈ ચીની કંપનીને તક નથી આપવામાં આવી....
વૈજ્ઞાનિકોની સલાહને માનવામાં આવી હોત તો કોરોનાની ખતરનાક બીજી લહેરને નિયંત્રિત કરવી સરળ બની રહેત નવી દિલ્હી, ભારત અને બ્રાઝિલની...
૨૧ ટનવાળું રોકેટ કોઈ રહેણાંક વિસ્તારમાં પડશે તો મોટી તબાહી મચાવી શકે છે, અમેરિકા ચીનના આઉટ ઓફ કંટ્રોલ રોકેટને ટ્રેક...
માલી: પશ્ચિમ આફ્રિકન દેશ માલીની સરકારે દાવો કર્યો છે કે તેની એક મહિલા નાગરિકે એકસાથે નવ બાળકને જન્મ આપ્યો છે....
નવીદિલ્હી: વિશ્વસ્તરે કોરોનાનો કાળો કહેર જાેવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓને કોરોના વધારે અસર કરતો...
વોશિંગ્ટન: દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનારા ચીને અંતરિક્ષના બાદશાહ બનવાની સનકમાં વધુ એક સંકટને જન્મ આપ્યો છે. ચીન દ્વારા છોડવામાં આવેલું...