Western Times News

Gujarati News

International

કાબુલ, અફઘાનિસ્તાનની સરકારી તિજાેરીમાંથી ૧૨ અબજ રુપિયા લઈને ફરાર થવાના આરોપમાં રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. અફઘાનિસ્તાનથી...

અફઘાનિસ્તાનમાં સરકાર રચવાની તાલીબાનોની તૈયારી-બાઈડન પ્રશાસને સોમવારે અમેરિકી બેંકોમાં રાખવામાં આવેલી અફઘાન સરકારની સંપત્તિને ફ્રીઝ કરી દીધી વોશિંગ્ટન,  અફઘાનિસ્તાન પર...

તાઝિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસે ગનીની તસવીરને ઉતારી તેના સ્થાને અમરુલ્લા સાલેહની તસવીર લગાવી દુશાંબે ,  અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડ્યા...

ન્યૂઝ ચેનલોમાં મહિલા એન્કરોને બેન કરી દેવાઈ, પોતાના લોકોને ન્યૂઝ એન્કર તરીકે જવાબદારી તાલિબાને સોંપી કાબુલ,  અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા બાદ...

કાબુલમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને બહાર કાઢવા માટે ૨૦૦થી વધુ સૈનિકોને અફઘાનિસ્તાન મોકલાઈ રહ્યા છે કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ...

દક્ષિણ સર્બિયાના પેન્ટા પટ્ટોવિક છેલ્લા 20 વર્ષોથી શહેરથી દુર સ્ટારા પ્લાનિનાની ટેકરીઓ પર એક ગુફામાં રહેતા હતા. તેમને શહેરની ભાગદોડવારી...

ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યા બાદ પીએમ જેસિન્ડા અર્ડેને આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દીધુ છે. જાણકારી...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનોનુ શાસન સ્થપાઈ ચુકયુ છે અને બીજી તરફ ભારતના અબજાે ડોલરના પ્રોજેક્ટ અફઘાનિસ્તાનમાં અધવચ્ચે છે. આ સંજાેગોમાં તાલિબાને...

કાબુલ, ભારત જ્યારે રવિવારે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યુ હતુ એ વખતે અફઘાનિસ્તાનની સત્તામાં તાલિબાનોએ પોતાની અધિકાર જમાવી લીધો. કાબુલમાં પ્રવેશ...

મોસ્કો, અફઘાનિસ્તાનમાં ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે રશિયાએ એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.હકિકતમાં રશિયાએ કહ્યું છે કે તાલિબાની શાસનમાં કાબૂલની...

નવીદિલ્હી, અફઘાનિસ્તાન સંકટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને મંગળવારે અમેરિકાને સંબોધિત કર્યું. તાલિબાનના કબ્જા અને અફઘાનિસ્તાનની બગડેલી પરિસ્થિતિને લઈને બાઈડેને...

બાઇડને કહ્યું કે મને મારા ર્નિણય પર કોઈ ખેદ નથી કે મેં અફઘાનિસ્તાનમાં અમેરિકાની લડાઈને સમાપ્ત કરી વોશિંગટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ...

તાલિબાનની મજબૂત પકડ ધરાવતા દક્ષિણ અફઘાનિસ્તાનની હેલમંડ નદીની આસપાસમાં ૯૦% હેરોઈન પેદા થાય છે નવી દિલ્હી, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અત્યાધુનિક...

કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાના કારણે પરિસ્થતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. કાબુલ એરપોર્ટની ઘણી ભયાવહ તસવીર અને વીડિયો સામે આવ્યા...

કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ કાબુલમાં સ્થિતિ વણસી છે. અફઘાનિસ્તાનથી નીકળવાનો ફક્ત એક જ રસ્તો બચ્યો છે અને તે...

કોઇ વચગાળાની સરકાર નહીં આવે -કાબુલમાં તાલીબાન ઘૂસવા સાથે અનેક સ્થળોએ હિંસા કાબુલ, તાલિબાનના આતંકીઓથી ત્રસ્ત અફઘાન હેવ સંપૂર્ણ રીતે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.