Western Times News

Gujarati News

International

બ્રાસીલિયા: કોરોનાનો કહેર બ્રાઝીલમાં ફરીથી ધીરે ધીર વધી રહ્યો છે ગત ૨૪ કલાકમાં બ્રાઝીલમાં ૯૩,૩૧૭ મામલા નોંધાયા છે ત્યારબાદ કુલ...

ઓસ્લા: કોરોના મહામારીની સારવાર માટે લાગૂ કરવામાં આવેલા નિયમો તોડતાં નોર્વેની પ્રધાનમંત્રી એર્ના સોલબર્ગને દંડ ભરવો પડ્યો છે. પોલીસનું કહેવું...

મુંબઈ: અમેરિકામાં એક ભારતીય યુગલ પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળ્યું આવું છે. ચાર વર્ષની દીકરી ઘરની બાલ્કનીમાં રડી રહી હોવાથી...

નવી દિલ્હી, અમેરિકી નૌસેનાના એક નિવેદનને કારણે ભારતને આશ્ચર્યનો ભારે મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકી નૌસેનાએ કરેલી જાહેરાત પ્રમાણે તેણે...

નવી દિલ્હી, વિશ્વમાં હવે માત્ર ઓ બ્લડ ગ્રુપ જ યુનિવર્સલ ડોનર નહીં રહે. કેનેડાના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારના બેક્ટેરિયલ એન્ઝાઈમનો ઉપયોગ...

રસીનું ઉત્પાદન વધારવા દબાણ, ૩૦૦૦ કરોડની ગ્રાન્ટની માગણી-હાલમાં કંપની રોજ ૨૦ લાખ ડોઝ બનાવી રહી છે. બીજા દેશોને ૬ કરોડ...

નવી દિલ્હી: જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી વિશ્વમાં ટ્રાવેલ મામલે અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ઘણા દેશોમાં હજુ પણ લૉકડાઉન...

નવીદિલ્હી: ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેમની બોર્ડરમાં હજુ સુધી કોરોના વાયરસનું સંક્રમણ ઘુસી નથી શક્યું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)ને...

નવીદિલ્હી: દુનિયામાં કોરોનાને પોતાનું તાંડવ એકવાર ફરી શરૂ કરી દીધુ છે. દુનિયામાં આજે સૌથી વધુ દૈનિક કેસ ભારતમાં નોંધાઇ રહ્યા...

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આવેલી તિરાડ હવે ધીરે ધીરે ભરવા લાગી છે અને બંન્ને દેશ એક બીજાથી પરસ્પર...

વોશિંગ્ટન: કોરોના વાયરસથી સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિને જાેતા હવે રાષ્ટ્રપતિ જાે બિડેને મોટો ર્નિણય કર્યો છે. ર્નિણય કરતા બિડેને કહ્યું છે...

મનીલા: ફિલિપાઈન્સમાં એક વ્યક્તિનો કોરોના કર્ફ્‌યૂ તોડવો પોલીસવાળાઓને એટલો ખટકી ગયો કે તેમણે તે વ્યક્તિને ૧૦૦ ઉઠકબેઠક કરવાની સજા ફટકારી....

રશિયાના પ્રમુખપદે પુતિન ર૦૩૬ સુધી રહેશે (એજન્સી) મોસ્કો, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વધુ બે ટર્મ સત્તામાં રહેવા માટેના કાયદામાં હસ્તાંતર...

મોસ્કો: કોરોના સામે ઝૂઝમી રહેલી દુનિયા પર હવે વિશ્વ યુધ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. રશિયાના સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે...

લંડન: કોરોનાના ચેપને કાબૂમાં લેવા ઝડપથી વેક્સિનેશન પછી હવે બ્રિટનમાં વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. વડાપ્રધાન બોરિસ જાેનસને દેશના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.