Western Times News

Gujarati News

International

જૂનો: અમેરિકાના અલાસ્કા રાજયમાં જાેરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિએકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૮.૨ બતાવવામાં આવી રહી છે અલાસ્કામાં...

કાબુલ, અફઘાનિસ્તાન પર કબ્જાને લઇને તાલિબાન ત્યાં સૈનિકોથી માંડીને સામાન્ય લોકોના જીવના દુશ્મન બની ચૂક્યાં છે. ત્યારે હવે તાલિબાન કોમેડિયન...

વોશિંગ્ટન: અમેરિકામાં એકવાર ફરીથી કોરોના વાયરસના મામલામાં તેજી આવી રહી છે અમેરિકામાં કેસોમાં વધારો થઇ રહ્યો છે વલ્ર્ડોમીટર અનુસાર અમેરિકામાં...

સિડની: ઓસ્ટ્રેલિયામાં તેજીથી વધી રહેલ કોવિડ ૧૯ના મામલાને જાેતા દેશના સૌથી મોટા શહેર સિડનીમાં એક બાજુ જયાં મહીના માટે લોકડાઉન...

નવીદિલ્હી: અમેરિકાના વિદેશમંત્રી બ્લીંકન ભારત આવ્યા જ્યા તેમણે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે ૧ કલાક વાતચીત કરી હતી. ચર્ચા કર્યા...

કાબુલ: અફઘાનિસ્તાન પર કબ્જાને લઇને તાલિબાન ત્યાં સૈનિકોથી માંડીને સામાન્ય લોકોના જીવના દુશ્મન બની ચૂક્યાં છે. ત્યારે હવે તાલિબાન કોમેડિયન...

નવી દિલ્હી: ભારતથી કેનેડા જવા માટે કોઈ ડાયરેક્ટ ફ્લાઈટ નથી. ઉપરાંત કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતીય પ્રવાસીઓ માટે કેનેડાની સરકારે નિયમો...

વોશિંગ્ટન: અમેરિકાની રાજનીતિમાં ભારે પ્રભાવ ધરાવતા સાંસદ ડેવિડ નુનેસનુ કહેવુ છે કે, ગયા સપ્તાહે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો તિબેટ પ્રવાસ...

નવીદિલ્હી: લીબિયાનાં ખામ્સ નજીક દરિયામાં બોટ તૂટી પડ્યા બાદ ઓછામાં ઓછા ૫૭ લોકો ડૂબી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે....

ઇસ્લામાબાદ: તાલિબાન સાથેની લડાઇ દરમિયાન ૪૬ અફઘાન સૈનિકોને પાકિસ્તાનમાં આશરો લેવો પડ્યો હતો. પાકિસ્તાની સેનાએ આ વિશે માહિતી આપી હતી....

ઇસ્લામાબાદ: મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી અને પાકિસ્તાનમાં છૂપાયેલા કુખ્યાત અન્ડરવર્લ્‌ડ ડોન દાઉદ ઇબ્રાહિમની કથિત ગર્લફ્રેન્ડ મેહવિશ હયાત પાકિસ્તાનના વડાપ્રધાન...

જાકાર્તા: કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ ઈન્ડોનેશિયામાં બાળકો માટે 'કાળ' બનીને આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીથી ઘણા બાળકોના મોત...

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને ઈમરાન ખાન સરકારથી નારાજ વિપક્ષને ભારતની યાદ આવી છે....

તાલીબાને ૯૦ ટકા હિસ્સા પર કબજાે જમાવ્યાના દાવા વચ્ચે પોતાના વિસ્તારોને છોડાવવા અફઘાનિસ્તાનનો પ્રયાસ કાબુલ,  અફઘાનિસ્તાનમાંથી ૨૦ વર્ષો બાદ અમેરિકી...

ઇસ્લામાબાદ, કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને વિવાદિત નિવેદન આપીને ફરીવાર કાશ્મીરનું રાગ આલાપ્યું છે. પાકિસ્તાનની ઘોષિત નીતિથી અલગ...

ઓલિમ્પિક પદક જીતવાનો પ્રયાસ કરનારી ભારતીય ટીમે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરતા ગ્રુપ-એનો મુકાલબો જીતી લીધો ટોક્યો, ભારતીય હોકી ટીમે ટોક્યોમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.