Western Times News

Gujarati News

International

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આવેલી તિરાડ હવે ધીરે ધીરે ભરવા લાગી છે અને બંન્ને દેશ એક બીજાથી પરસ્પર...

વોશિંગ્ટન: કોરોના વાયરસથી સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિને જાેતા હવે રાષ્ટ્રપતિ જાે બિડેને મોટો ર્નિણય કર્યો છે. ર્નિણય કરતા બિડેને કહ્યું છે...

મનીલા: ફિલિપાઈન્સમાં એક વ્યક્તિનો કોરોના કર્ફ્‌યૂ તોડવો પોલીસવાળાઓને એટલો ખટકી ગયો કે તેમણે તે વ્યક્તિને ૧૦૦ ઉઠકબેઠક કરવાની સજા ફટકારી....

રશિયાના પ્રમુખપદે પુતિન ર૦૩૬ સુધી રહેશે (એજન્સી) મોસ્કો, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વધુ બે ટર્મ સત્તામાં રહેવા માટેના કાયદામાં હસ્તાંતર...

મોસ્કો: કોરોના સામે ઝૂઝમી રહેલી દુનિયા પર હવે વિશ્વ યુધ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. રશિયાના સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે...

લંડન: કોરોનાના ચેપને કાબૂમાં લેવા ઝડપથી વેક્સિનેશન પછી હવે બ્રિટનમાં વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. વડાપ્રધાન બોરિસ જાેનસને દેશના...

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૨ અને ૨૩ એપ્રિલના રોજ ઓલાઈન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યુ...

ઢાકા: બાંગ્લાદેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કોહરામ જાેવા મળી રહ્યો છે ત્યારે આખા દેશમાં સાત દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે.કોરોના...

વોશિંગ્ટન, પાકિસ્તાનને ચીન સાથેની મિત્રતા ફરી એકવાર ભારે પડી રહી છે. ચીન સાથે પાકિસ્તાનની વધી રહેલી નજદીકી એ અમેરિકાને દૂર...

પેરિસ, મુખ્યપ્રધાન એમ્યુનલ મેક્રોને બુધવારે ફ્રાન્સમાં ત્રીજુ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાનો ર્નિણય લીધો છે. હોસ્પિટલમાં ધસારો વધ્યો છે આવામાં આગામી...

(એજન્સી) સિંગાપુર, કોરોના ચપગ્રસ્ત દર્દીઓમાં બનનાર એન્ટીબોડીના સ્તરને લઈને એક નવો સ્ટડી બહાર આવ્યો છે. આ સ્ટડીમાં એમ કહેવામાં આવ્યુ...

(એજન્સી) વૉશિગ્ટન, એક ભારતીય અમેરીકન દંપત્તિએ બિહાર અને ઝારખંડમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. બિહાર, ઝારખંડ...

ઇમ્ફાલ: મણિપુરમાં સરકારે તે આદેશને પાછો લઈ લીધો છે જેમાં મ્યાનમારથી આવનારા લોકોને ઘૂસતા રોકવા અને તેમના માટે રાહત શિબર...

ઢાકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન મોટા પાયે હિંસાનું ષડયંત્ર રચાયું હતું. એક ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં એ વાત સામે આવી...

નવીદિલ્હી: તાજિકિસ્તાનમાં યોજાઈ રહેલી ૯મી મંત્રી સ્તર હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર દુશાન્બે પહંચી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.