Western Times News

Gujarati News

International

ભારતની કોરોના વેક્સિનને લઈને સારા સમાચાર-આઈસીએમઆરના અનુસાર સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલમાં આ વાતના સંકેત મળ્યા તિરુવનંતપુરમ,  દેશમાં કોરોના...

મુંબઈ: ધ રોક'ના નામથી દુનિયાભરમાં જાણીતા હોલિવુડ સ્ટાર ડ્‌વેન જાેનસને અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું...

વોશિંગ્ટન: અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર માર્સ પર્સિવરેંસ રોવર મોકલવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ રાત્રે...

બેઈજિંગ: ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ પહેલીવાર ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને જાહેર કરી છે. પીએલએએ...

ઇસ્લામાબાદ: નવું પાકિસ્તાન બનાવવાનું વચન આપી સત્તામાં આવેલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાણે એવું નક્કી કરી લીધુ છે કે તે...

નવી દિલ્હી: પૂર્વ લદાખના પેન્ગોગ સો લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાઓથી ભારત અને ચીનની સેનાઓની વાપસી પ્રક્રિયા યોજના મુજબ ચાલી...

નવી દિલ્હી: બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કરેલા દાવા પ્રમાણે કોરોના વાયરસના તમામ સ્ટ્રેઈન્સને હરાવનારી યુનિવર્સલ વેક્સિન તૈયાર થતા એક વર્ષનો સમય લાગી...

ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ત્રણ દિવસનું લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. આ લૉકડાઉન રવિવારે મધ્ય રાત્રીથી લાગૂ થઈ જશે. સરકારે...

નવીદિલ્હી: યુનાઈટેડ કિંગડમથી એક અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મંત્રીએ બ્રિટિશ સંસદની અંદર જ મહિલા સાથે કથિત...

ટોકયો: રશિયાની રાજધાનીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના પગલે અનેક જગ્યાએ બે ફૂટ જેટલી બરફની ચાદર છવાઈ ગઈ હતી....

પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર કાર્યવાહી માટે બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન જરૂરી હતું, ટ્રમ્પની તરફેણમાં ૪૩ મત વોશિંગ્ટન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ...

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાંથી લીધેલા આ તસવીરમાં દેખાય છે તે ઝગમગાટ સોનાની નથી. નાસાના અર્થ ઓબ્ઝર્વેટરીના એસ્ટ્રોનોટે લીધેલી અનુસાર,...

દુબઈ: દુબઈના રોબોકેફેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે, રોબોટ્‌સે માણસોની જગ્યા લઇ લીધી છે. આ કેફેમાં ગ્રાહકો જર્મન-મેડ રોબોટ્‌સ સાથે તેમના...

વોશિંગ્ટન, દાદાગીરી કરતા ચીનને જાેરદાર ફટકાબાજી કર્યા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને પાકિસ્તાનને બરાબરનો આંચકો આપ્યો છે. બાઈડેને સ્પષ્ટ...

વોશિંગ્ટન: દાદાગીરી કરતા ચીનને જાેરદાર ફટકાબાજી કર્યા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને પાકિસ્તાનને બરાબરનો આંચકો આપ્યો છે. બાઈડેને સ્પષ્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.