Western Times News

Gujarati News

International

કાબૂલ, પાકિસ્તાન ભલે પોતાના ત્યાંથી આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાની વાતને નકારતું હોય પરંતુ આતંકવાદીઓને આશરો આપવાની તેની પોલ હવે...

કાબુલ, કાબૂલ પર કબ્જાે કર્યા બાદ તાલિબાન સરકાર બનાવવાની કવાયદ શરુ કરી દીધી છે. આ ક્રમમાં તાલિબાને દુનિયાની સૌથી ખતરનાક...

કાબુલ, અફઘાનિસ્તાનમાં ફરી સરકાર બનાવવા જઈ રહેલા તાલિબાન હજૂ પણ ૨૦ વર્ષ જૂની વાતને વળગી રહ્યા છે. તાલિબાને સ્પષ્ટપણે ફરી...

કાબુલ, અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે કહ્યું કે જ્યાં સુધી દુશ્મન નહીં માને અને અફઘાનિસ્તાને અફઘાનિસ્તાન રહેવા દેવા કોઈ નિષ્કર્ષ...

કાબુલ, ભલે તાલિબાનના કબજામાં આવેલા અફઘાનિસ્તાનના લોકો દરેક પળે જિંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યા હોય પરંતુ દેશ છોડીને ભાગેલા...

બીજીંગ, ચીને પોતાના રાષ્ટ્રીય પાઠ્‌યક્રમમાં ભારે મોટો ફેરફાર કર્યો છે. હવે ત્યાંની પ્રાથમિક સ્તરની શાળાઓથી લઈને વિશ્વવિદ્યાલય સુધી રાષ્ટ્રપતિ શી...

કાબુલ, તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજાે કર્યો ત્યારથી અફઘાન મહિલાઓની સ્થિતી અત્યંત સંવેદનશીલ છે. તાલિબાન એએફપીએ અફઘાન સરકારની મહિલા કર્મચારીઓને સુરક્ષા...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ગભરાટનું વાતાવરણ છે. અત્યાર સુધી મોટાભાગના દેશોએ તાલિબાની શાસનને મંજૂરી આપી નથી અને આ દરમિયાન...

કાબુલ, અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના કબજા પછી રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના કેટલાક મંત્રીઓ દેશ છોડીને ભાગી ગયા છે. આ બધા...

કરાંચી, પાકિસ્તાનના બટકબોલા ગૃહ મંત્રી શેખ રશીદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ ઉત્સાહમાં છે અને ઉટપટાંગ નિવેદનો આપી રહ્યા છે....

પંજશીર, અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અને અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં હાલમાં રહી રહેલા અમરૂલ્લાહ સાલેહનુ તાલિબાન સામે આકરૂ વલણ યથાવત છે. સાલેહે...

લંડન, ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે. બ્રિટનમાં ડૉક્ટરોએ એક માનસિક અસ્થિર વ્યક્તિની ભૂલને સુધારીને ચમત્કાર કરી દીધો છે....

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનની નીતિઓને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ પર શરુઆતથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલો કરી રહ્યા છે. એક વાર ફરી તેમણે...

નવીદિલ્હી, અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજાે છે. તાલિબાનોથી સૌથી વધારે જાેખમ મહિલાઓ અને યુવતીઓને છે. એમાં પણ તે મહિલાઓને સૌથી વધારે...

કાબૂલ, અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવાની કવાયતના ભાગરૂપે તાલિબાને અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના કાર્યકારી ગર્વનર તરીકે હાજી મહોમ્મદ ઈદરીસને નિયુક્ત કરી છે....

જ્યૂરિચ, કોરોના વાયરસનો ખતરો હજી ટળ્યો નથી અને આ દરમિયાન નિષ્ણાતોએ નવા સુપર સ્ટ્રેનના ખતરાનો ભય વ્યક્ત કર્યો છે. ઇમ્યુનોલોજિસ્ટ્‌સને...

કાબૂલ, અફઘાનિસ્તાન સાથે મળીને તાલિબાનો સામે વર્ષો સુધી યુદ્ધ કરનારા અમેરિકાએ અફઘાનિસ્તાન સુરક્ષા દળોને અત્યાધુનિક હથિયારોથી સજ્જ કરી હતી. જે...

કાબુલ, અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ બાદ તાલિબાનની વાપસી બાદ ફરી એકવાર અહીંની સ્થિતિ બદલાવવા લાગી છે. તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાં સામાજિક...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.