નવી દિલ્હી, ન્યુઝીલેન્ડમાં ગુરુવારે (૧૬ માર્ચ) ૭.૧-તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વિશ્વમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ...
International
વોશિગ્ટન, The American Banking Sectorમાં આવેલી સુનામી અટકવાનું નામ નથી લઇ રહી. એક પછી એક બેન્કના ઉઠમણાં થઈ રહયા છે....
વિદ્યાર્થીઓ ટોરોન્ટોમાં ઉતર્યા અને હમ્બર કૉલેજ તરફ જઈ રહ્યા હતા, ચંડીગઢ, કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી (CBSA) એ 700 થી વધુ...
કરાંચી, પાકિસ્તાનનું કરાચી શહેર ગઈકાલે રાત્રે અંધકારમાં ડૂબી ગયું હતું. શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો...
ભારતીય મહિલા STEM સ્કૉલર કોમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, બાયોટેકનૉલૉજી, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મેડિસીન, પબ્લિક હેલ્થ, મશીન લર્નિંગ, રોબોટિક્સ ઇન્ફોર્મેશન...
ભારતની તમામ બેંકો રિટેલ ડિપોઝીટર પર વધુ આધારીત હોવાથી તેઓને અમેરિકી બેંકીંગ કટોકટીની કોઈ આડી અસર થશે નહી મુંબઇ, અમેરિકાની...
નવી દિલ્હી, યુએસએના કેલિફોર્નિયામાં રહેતા ૮૧ વર્ષીય જેરી જાેરેટ, બિગ પાઈન ખાતેના તેમના પર્વતીય ઘરથી ગાર્ડનરવિલે, નેવાડામાં તેમના પરિવાર સાથે...
કરાચી, ઈન્ડિગોની એરલાઇન્સની કતારના દોહા જતી એક ફ્લાઇટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. માહિતી અનુસાર એક મેડિકલ ઈમરજન્સીને કારણે...
ખેડૂતો અને નિકાસકારોને થશે ફાયદો ગુજરાતની કેસર કેરીની ગુણવત્તા USમાં મળતી મેક્સિન કેરી કરતાં વધુ સારી હોવાથી માગ વધારે છે...
૮૨ રૂપિયા લૂંટવા બેંકમાં પહોંચ્યો ચોર રિપોર્ટ અનુસાર તે અત્યારે જેલમાંથી છૂટ્યો છે, આવી સ્થિતિમાં તે ભવિષ્યમાં પણ આવી ચોરીને...
પત્નીને નથી પડતો કોઈ ફરક ૨૦ વર્ષ સુધી એક જ પ્રકારના કપડા પહેરીને થાકી ચુકેલા માર્કે પોતાની સ્ટાઈલ બદલી અને...
ટેક્સાસની રહેવાસી જેકલીન ડ્યુરેન્ડ પર ૨૦૨૧માં એક કૂતરાએ હુમલો કર્યો હતો, કૂતરાએ ર્નિદયતાથી તેનો ચહેરો બગાડ્યો હતો નવી દિલ્હી, કૂતરાને...
(એજન્સી)વોશિંગ્ટન, સારી લાઈફસ્ટાઈલ અને નાણાં કમાવા માટે વિદેશ જતા ભારતીયોની સંખ્યા વધતી જાય છે. તેમાં કાયદેસર રીતે વિદેશ જતા લોકોની...
બેઈજિંગ, ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનસીપી)ની ૧૪મી બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેઓ...
નવી દિલ્હી, આજ સુધી તમે સિનેમામાં ઝોમ્બી જાેયા જ હશે. આ ફિલ્મોમાં લોકો ઝોમ્બી વાયરસના કારણે અન્ય મનુષ્યોનું માંસ ખાતા...
નવી દિલ્હી, જર્મનીના શહેર હેમ્બર્ગમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. હેમ્બર્ગમાં રવિવારે (૫ માર્ચ) એક ચર્ચમાં અચાનક ફાયરિંગ થયું હતું....
અમેરિકાના રિપોર્ટમાં દાવો-ભારત અને પાકિસ્તાન વચ્ચેની કટોકટી ખાસ ચિંતાનો વિષય (એજન્સી)નવી દિલ્હી, અમેરિકામાં જારી કરવામાં આવેલા ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીના વાર્ષિક અહેવાલમાં...
(એજન્સી)અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનિઝને સ્વદેશી આઈએનએસ વિક્રાંત પર ભારતીય નૌકાદળે ગાર્ડ ઓફ ઓનર આપ્યું. આ ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ...
કાબુલ, અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ શહેરમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. તેમાં તાલિબાની ગવર્નર સહિત બે લોકોના મોત નીપજ્યા છે. આ...
લાહોર, પાકિસ્તાન સરકારે કોઈપણ રેલીના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જાે કે, પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો PTI વડાના...
સંયુક્ત આરબ અમીરાતના સાત અમીરાતમાંથી એક દુબઈ પોતાનો જ રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે. દુબઈ એક મેગા સિટી સ્થાપવાની યોજના...
વોશિંગ્ટન, હાલમાં સોશિયલ મીડિયા એક વીડીયો જાેવા મળ્યો છે. જેમા એક Youtuber સોશિયલ મીડિયા માટે શૂટ કરતો હોય છે તે...
ટ્રમ્પે ફરીથી રિપબ્લિકન પાર્ટી વતી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી રજૂ કરી (એજન્સી) વોશિંગ્ટન ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે...
વોશિગ્ટન,અમેરીકામાં ગન કલ્ચરે ડાટ વાળ્યો છે. ત્યારે આવીજ એક ચોંકાવનારી ઘટના અમેરીકાના જ્યોર્જિયામાંથી સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે જ્યોર્જિયાની...
વાॅશિંગ્ટન, ભૂતપૂર્વ US President Donald Trump કહ્યું છે કે જાે તેઓ સત્તામાં હોત, તો રશિયા-યુક્રેન યુદ્ધ થયું ન હોત. ટ્રમ્પે...