કોલાઈડલ સિલ્વર સપ્લીમેન્ટ, સિલ્વર સોલ્ટ અંગે ચોંકાવનારો દાવોઃ વૈજ્ઞાનિકોએ અગીરીયા બિમારી ગણાવી (એજન્સી) નવીદિલ્હી, શુૃ કોઈ મનુષ્યની ચામડીનો રંગ બ્લ્યુ...
International
બાલીમાં USAના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાલીમાં G-20 લીડર્સ સમિટ દરમિયાન યુએસએના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બાઈડેન...
ઈન્ડોનેશિયાના અત્યંત રમણીય બાલી ટાપુમાં શરૂ થયેલી જી-20 સમીટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના તથા યુક્રેન યુદ્ધથી તબાહી સર્જાઈ હોવાનો...
ડલ્લાસમાં એર શો દરમિયાન બે ઐતિહાસિક મિલિટરી એરક્રાફ્ટ અથડાઇને ક્રેશ થઇ ગયા હતા (એજન્સી)ડલ્લાસ, ફરી એકવાર અમેરિકામાં થઈ વિમાન દુર્ઘટના....
લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને અહીં આશરો મળવો જાેઈએ નહીં તેના પર ભાર મૂકાયો નવી દિલ્હી, ભારતે આતંકવાદના મુદ્દે અફઘાનિસ્તાન...
ઈઝરાયલમાં ફરી બેન્જામિન નેતન્યાહુ યુગ આવવાનો છે -નેતન્યાહુ અને જમણેરી સાથીઓએ ૧ નવેમ્બરની ચૂંટણીમાં સંસદમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી જેરૂસલેમ, ...
સિડની, દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે હવે ધીમે ધીમે દુનિયા પટરી પર આવી છે, ત્યાં ફરી કોરોનાના...
રશિયાનો અમેરિકાના ૨૦૦ નાગરિકના પ્રવેશ પર પ્રતિબંધ -એવું મનાય છે કે પુતિને આ ર્નિણય અમેરિકા દ્વારા પોતાના પર લગાવવામાં આવેલા...
સરકારી ઘોષણા બાદ ટોંગામાં નાગરિકોમાં ગભરાહટ જાેવી મળી અને તેઓ ઊંચી જગ્યા પર જવા લાગ્યા હતા ટોંગા, ટોંગા સરકારે શુક્રવારે...
ન્યૂઝીલેન્ડના ગ્રેગોર બાર્કલે ફરી આઈસીસીના અધ્યક્ષ-ગ્રેગોર આગામી બે વર્ષ સુધી આ પદ પર રહેશે દુબઈ, ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી૨૦ વર્લ્ડ...
ન્યુયોર્ક (અમેરિકા) ટ્વીટર ખરીદીને દુનિયાના નંબર વન ધનવાન મુશીબતમાં મુકાઈ ગયા છે! ટ્વીટરના બ્લુટિક માટે 8 ડોલરનો ચાર્જ વસૂલવાના મસ્કના...
૨૦૩૦ સુધીમાં ભારતનું શેરબજાર વિશ્વના ટોપ ૩માં હશે નવી દિલ્હી, ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને ૨૦૨૭ સુધીમાં વિશ્વની ત્રીજી...
વોશિંગ્ટન, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ૬ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હાલમાં પણ બંને દેશો વચ્ચેની લડાઈ અટકવાનું...
લંડન, વિશ્વની સાથે યુરોપને પણ આ વર્ષે ક્લાઈમેટ ચેન્જના કારણે ઘણું નુકસાન થયું છે. હવે યુરોપિયન એન્વાયરમેન્ટ એજન્સી (ઈઈએ) એ...
કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને નવ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. રશિયાએ યુક્રેન પર તેના હુમલા...
વોશિંગ્ટન, ટોચની સોશિયલ મીડિયા સાઈટ્સમાં કામ કરવું એ પ્રતિષ્ઠાની જાેબ ગણાય છે. પણ આ જાેબ પર ગમે ત્યારે ઘાત આવી...
સિડની, વિરાટ કોહલીએ ટી-૨૦ વર્લ્ડ કપની ૮મીં સીઝનમાં અત્યાર સુધી જાેરદાર બેટિંગ કરી છે. તેમણે અડધી સદીની મદદથી ૨૦૦થી વધુ...
આ ઘટનાની તપાસ માટે ઓસ્ટ્રેલિયન કાયદા અમલીકરણ અધિકારીઓને તમામ જરૂરી સમર્થન પ્રદાન કરાશે કોલંબો, શ્રીલંકાના બેટ્સમેન દાનુષ્કા ગુણાથિલકાને રવિવારે T20...
લંડન, બ્રિટનના લોકો અત્યારે આર્થિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક પાસેથી જનતાને ઘણી આશા છે....
કોલંબો, આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં મંકીપોક્સના પ્રથમ કેસથી ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રથમ કેસની પુષ્ટિ...
મોસ્કો, રશિયાના કોસ્ત્રોમાં શહેરના એક કેફેમાં શનિવારે આગ લાગી જવાથી ૧૫ લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ જાણકારી આપી છે...
(એજન્સી) મોસ્કો, તાજેતરમાં જ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વધુ એક રેકોર્ડ ઉમેરાયો છે. જાે કે આ થોડો અલગ છે....
દુબઈ, ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપ વચ્ચે ભારતના સ્ફોટક બેટસમેન સૂર્યકુમાર યાદવે ટી-૨૦ રેન્કિંગમાં નંબર વનનો તાજ પાકિસ્તાનના ઓપનર રિઝવાન...
વોશિંગ્ટન : રશિયા યુક્રેન યુધ્ધ વચ્ચે હવે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સ્થિતિ બગડી છે. આ તરફ હવે ઈરાન કોઈપણ...
પોલ પેલોસીને હુમલાખોરે ગંભીર માર માર્યો, તેમની ખોપડી ફ્રેક્ચર થઈ ગઈ છે અને હાથમાં ઈજા પહોંચી છે વોશિંગ્ટન, સાન ફ્રાન્સિસ્કોમાં...