ભરતભાઈને છેલ્લા ૮ દિવસથી બંધક બનાવાયા છે-મોઝમ્બિકમાં ગુજરાતી બિઝનેસમેનનું અપહરણ (એજન્સી)આણંદ, આફ્રિકાના મોઝામ્બિકમાં પરિવાર સાથે રહેતા અને મૂળ ગુજરાતી બિઝનેસમેનનું...
International
નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. યુદ્ધ ગમે ત્યારે થઈ શકે છે, યુક્રેનમાં અરાજકતાનું વાતાવરણ છે. તણાવના આ...
નવી દિલ્હી, યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત એટલી હદે વધી ગઈ છે કે સ્થિતિ પરમાણુ યુદ્ધ સુધી પહોંચી...
રિયો ડી જાનેરો, બ્રાઝિલના પર્વતીય શહેર પેટ્રોપોલિસમાં ગુરુવારે પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧૭ થઈ ગયો છે અને ૧૧૬ લોકો...
વોશિંગ્ટન, રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તનાવના પગલે જાે રશિયા યુક્રેન પર હુમલો કરે તો અમેરિકાએ પણ તેનો જવાબ...
એઝોરસ, ૧,૧૦૦ પોર્શેસ સહિત હજારો વાહનોનું વહન કરતા એક વિશાળ કાર્ગો જહાજમાં ગુરુવારે એઝોરસના દરિયાકાંઠે આગ લાગી હતી અને તેના...
પ્રિટોરિયા, દુનિયાના સૌથી અમીર શખ્સ અને ટેસ્લાના માલિક એલન મસ્ક વારંવાર ચર્ચામાં રહે છે. ઘણીવાર તેઓ પોતાના બિઝનેસ અને બેશુમાર...
હોંગકોંગ, દુનિયાભરના દેશોમાં વૈશ્વિક કોરોના મહામારી નબળી પડી રહી છે, પરંતુ હોંગકોંગમાં મહામારીએ ફરીવાર માથુ ઉચક્યું છે. કોરોના મહામારીને લીધે...
નવી દિલ્હી, યુએઈ બાદ હવે વધુ એક દેશમાં કર્મચારીઓને સપ્તાહમાં ચાર જ દિવસ કામ કરવાનુ રહેશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે યુરોપિયન...
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ ટળી ગયો હોય તેમ લાગતુ નથી.રશિયાએ દાવો કર્યો હતો કે, અમારી સેના યુક્રેન...
વોશિંગ્ટન, યુએસ અને નાટોએ જણાવ્યું છે કે, રશિયા હજૂ પણ યુક્રેનની સરહદ પાસે સેના જમાવી રહ્યું છે. નોંધનીય છે કે,...
ઈસ્લામાબાદ, દેવામાં ડૂબેલા પાકિસ્તાને એકવાર ફરી પોતાની વસતીને ભયાનક મોંઘવારીની ભેટ આપી છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ ૧૦થી ૧૨...
શિકાગો, શિકાગો- યુનાઈટેડ સ્ટેટ્સના એક લ્યૂકેમિયાના દર્દી અત્યાર સુધીના ત્રીજી એવી વ્યક્તિ અને પ્રથમ મહિલા દર્દી છે જેમની એચઆઈવીની સારવાર...
નવી દિલ્હી, કોરોના વાયરસ મહામારી અને તેના નવા નવા વેરિયન્ટ સામે ઝઝૂમી રહેલી દુનિયામાં વધુ એક સંક્રમણે પરેશાની વધારી દીધી...
મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુક્રેન સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે....
નવી દિલ્હી, વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાંનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસન પર ર્નિભર છે. આવા જ એક દેશમાં થાઈલેન્ડનો પણ...
(એજન્સી)નવી દિલ્હી, નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન સિવાય એક કબુતર જેનું નામ પણ સંયોગથી કિમ છે, તે ચર્ચામાં છે....
બર્લિન, રશિયા-યુક્રેન કટોકટી વચ્ચે જર્મનીના ચાન્સલરે યુદ્ધ ટાળવા માટે છેલ્લો પ્રયાસ શરૃ કર્યો છે. જર્મનીના ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝ યુક્રેનની મુલાકાત...
મોસ્કો, રશિયાએ યુક્રેનની ત્રણ બાજુથી ઘેરબંધી કરી છે. નવી સેટેલાઈટ તસવીરોમાં દેખાઈ રહ્યુ છે કે, રશિયાએ કઈ હદ સુધી વિનાશક...
લંડન, કોરોના વાયરસના બે વર્ષના કપરાકાળ બાદ હજી મક્કમતાથી કોરોના વાયરસ સામે માનવજગત લડતા શીખ્યું છે ત્યાં વધુ એક મહામારીએ...
નવી દિલ્હી, યુક્રેન-રશિયા વચ્ચેના તણાવ વચ્ચે યુક્રેનની રાજધાની કિએવમાં સ્થિત ભારતીય દૂતાવાસે યુક્રેનમાં રહેતા ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓને અસ્થાયી રીતે...
નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. યુક્રેનની સરહદ પર ૧ લાખ ૩૦ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં...
કરાંચી, પાકિસ્તાનના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રઈસ મોહમ્મદનું કરાચીમાં નિધન થયું હતું. તેઓ ૮૯ વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી...
અંકારા, ભારતમાં જ્યાં શહેરો, રેલવે સ્ટેશનોના નામ બદલવાની પરંપરા ચાલી રહી છે ત્યાં આ મુસ્લિમ બહુમતીવાળા આ દેશનું તો નામ...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઉશ્કેરાયેલી ભીડે ધાર્મિક ગ્રંથ કુરાનના અપમાનના આરોપીને વૃક્ષ સાથે બાંધીને મારઝૂડ કરી તેની હત્યા કરી હતી...