Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, કર્ણાટકના બેલાગવી જિલ્લામાં એક મહિલાને પહેલા કપડાં ઉતારવામાં આવ્યા અને પછી તેને થાંભલા સાથે બાંધીને મારવામાં આવી. આ...

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 19,150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ...

લોકસભા અધ્યક્ષ ઓમ બીરલાએ કોંગ્રેસ નેતા અંધીર રંજન ચૌધરી સહિત ૩૩ સાંસદોને લોકસભાના આખા સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. વિપક્ષો...

નવી દિલ્હી, દિલ્હી દારુ કૌભાંડ મામલામાં ઈડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને ૨૧...

નવી દિલ્હી, કોંગ્રેસ પાર્ટીએ આજે ક્રાઉડફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશ' શરૂ કર્યું છે. આ અભિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દ્વારા...

ગોરખપુર, ઉત્તરપ્રદેશમાં નકલી સંસ્થા બનાવીને લોકોને છેતરતા બે આરોપીની ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની ઓળખ ગોરખપુર મંદિરના નજીકના...

નવી દિલ્હી, સરકારી એજન્સી દ્વારા હાલમાં જ દેશના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ચોંકાવનારી...

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથ સામે કાર્યવાહી કરી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ કટ્ટરપંથી જેહાદી...

નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે, ડ્રાઈવરોની રોજગારીની ચિંતાને ધ્યાનમાં રાખી તેમની રક્ષા માટે...

પ્રયાગરાજ, માફિયા અતીક અહેમદના ફાઇનાન્સર નફીસ બિરયાનીનું સોમવારે સવારે પ્રયાગરાજની સ્વરૂપ રાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. રવિવારે બપોરે...

તિરુવનંતપુરમ, દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-૧૯નો નવો વેરિયન્ટ જેએન-૧ બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને...

નવી દિલ્હી, વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના વાયરસના કેસ સામે આવતા ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર...

નાગપુર, મહારાષ્ટ્રમાં નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા...

વોશિંગ્ટન, અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરુપતવંત સિંહ પન્નુને મારવાનું તથાકથિત કાવતરું હવે ભારત અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.