Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 'આદી મહોત્સવ'નું આજે ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ...

જમ્મુ, સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લા હેઠળ એલઓસી સાથે સૈદપોરા વિસ્તારમાં સેનાના જવાનો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે....

નવી દિલ્હી, પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય માણસ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા છે. આ દરમિયાન પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે...

અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતાએ કહ્યું કે ભારતમાં આવકવેરા અધિકારીની કાર્યવાહીથી અમો માહિતગાર છીએ. અમો હાલ એટલું જ કહેવા માંગીએ છીએ...

નવીદિલ્હી, દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ આત્મહત્યા કરી હોવાનું કેન્દ્ર સરકારે સંસદમાં...

નવી દિલ્હી, જાપાનમાં એકાંતમાં રહેતી ગિબન નામની એક પ્રકારની સફેદ ચાળાની ગર્ભાવસ્થા જાેઈને પ્રાણી સંગ્રહાલયના રખેવાળો પણ ચોંકી ગયા હતા....

નવી દિલ્હી, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અજીત ડોવાલને પદ પરથી હટાવાની માગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને...

નવી દિલ્હી, જિનેવામાં આવેલ વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન દ્વારા જાહેર કરવામા આવેલા એક નવા રિપોર્ટ અનુસાર, ભારત, ચીન, બાંગ્લાદેશ અને...

ગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના ર્નિણયો અંગે માહિતી...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, તે ન્યાયાધીશોની નિમણૂકને લઈને સરકારના વલણથી ચિંતિત છે. કોર્ટે કહ્યું કે જજાેની...

મુંબઈ, આઈટી, એફએમસીજી, મેટલ સેક્ટરના શેરમાં ખરીદીને કારણે મંગળવારે સ્થાનિક શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૬૦૦.૪૨ પોઈન્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.