(એજન્સી)નવી દિલ્હી, જમ્મુ અને કાશ્મીરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને શોભાયાત્રા પણ કાઢવામાં આવી. શ્રીનગરમાં, શહેરના મધ્યમાં શોભાયાત્રા કાઢવામાં...
National
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, આર્જેન્ટિનાના પ્રમુખ આલ્બર્ટો ફર્નાન્ડીઝ અને IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા પણ...
ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી કોંગ્રેસના મલ્લિકાર્જુન ખરગેને ડિનરમાં...
ખાસ મુલાકાતમાં મોદીએ G20 બેઠક અંગે મહત્ત્વપૂર્ણ બાબતો જણાવી નવી દિલ્હી, દેશભરમાં જી-૨૦ ઈવેન્ટ્સનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન...
ભારત અને ઈન્ડિયા પર કંઈપણ ન બોલવા વડાપ્રધાનની સલાહ (એજન્સી)નવી દિલ્હી, ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બર એમ...
નવી દિલ્હી, કેનેડાની ગણના વિશ્વના સૌથી આધુનિક અને ધનિક દેશોમાં ગણાય છે છતાં અત્યારે અહીં વધુને વધુ લોકો નાણાકીય સંકટમાં...
નવી દિલ્હી, શરીર અને તેના આત્માને લઈને વિજ્ઞાનથી લઈને ફિલસૂફી સુધી ઘણા પ્રયોગો થયા છે. આત્મા શું છે અને મૃત્યુ...
નવી દિલ્હી, તમે દુનિયામાં અલગ-અલગ પ્રકારની વસ્તુઓ જાેઈ હશે અને તેમની કિંમત જાેઈને મન ઘણી વાર ભટકે છે. જે રકમમાં...
નવી દિલ્હી, ભારતીય સંસ્કૃતિમાં કિન્નરોનું વિશેષ સ્થાન છે. ધાર્મિક ગ્રંથોમાં પણ તેમનો ઉલ્લેખ છે. દેશમાં ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપને પૂજવામાં...
નવી દિલ્હી, અમેરિકામાં પોસ્ટલ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીએ અંદાજે ૧૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે...
નવી દિલ્હી, દેશભરમાં ય્૨૦ ઈવેન્ટ્સનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અગાઉ દિલ્હી સિવાય રાષ્ટ્રીય અને...
હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જે કોઈ ભારત શબ્દ સામે વાંધો ઉઠાવે છે તે સ્પષ્ટપણે માનસિકતા દર્શાવે...
(એજન્સી)નવીદિલ્હી, સિયાચીનમાં સૈનિકોને સ્વદેશી યુનિફોર્મ ઠંડીથી બચાવશે. હવે માઈનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ફરજ બજાવતા જવાનો માટે દેશમાં ક્લાઈમેટ સિસ્ટમ...
ઉદયનિધિના નિવેદન સંદર્ભે હસ્તક્ષેપ કરવા ૨૬૨ અગ્રણીઓનો સુપ્રીમને પત્ર (એજન્સી)નવી દિલ્હી, સનાતન ધર્મને બિમાર કહેનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ...
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીમાં માણસની હેવાનિયતને પાર કરતી એક ઘટના સામે આવી છે. ૮ વર્ષ પહેલા રઘુબીર નગરમાં એક મહિલા સાથે...
યુપીઆઈ દ્વારા લોન સુવિધાને સામેલ કરવામાં આવીઃ રિઝર્વ બેન્કની મંજૂરી (એજન્સી)નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકે લેવડ- દેવડ માટે બેંકો દ્વારા...
રાષ્ટ્રપતિ ભવનમાં ૯ સપ્ટેમ્બરે જી-૨૦ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઈન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે ભારતના રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરાતા વિવાદ સર્જાયો...
નવી દિલ્હી, પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ભારત-નેપાળ મેચ...
નવી દિલ્હી, ભારતીય વાયુસેના ચીન અને પાકિસ્તાનની સરહદ સાથેના ઉત્તરીય ક્ષેત્રમાં ત્રિશુલ અભ્યાસ કરી રહી છે. આ કવાયત રાફેલ, મિરાજ...
નવી દિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન બે દિવસ બાદ ભારતમાં જી-૨૦ સમિટમાં ભાગ લેવાના હતા....
નવી દિલ્હી, ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જાેંગ ઉન જલદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકાના અધિકારીએ...
નવી દિલ્હી, સોશિયલ મીડિયા કંપની વોટ્સએપે જુલાઈ મહિનામાં પ્લેટફોર્મ પરથી ૭૨ લાખ ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આઈટી નિયમ...
નવી દિલ્હી, ભારત ય્૨૦ ના અધ્યક્ષના રૂપમાં ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ જી-૨૦ વાર્ષિક સમિટનું આયોજન કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે...
નવી દિલ્હી, ભારતમાંથી કાયમ માટે વિદેશ જઈ રહેલા લોકોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ ઘણા નોન રેસિડન્ટ ઈન્ડિયન્સ વિદેશમાં...
નવીદિલ્હી, ભારતમાં આગામી મહીનામાં જીર૦ સમીટ યોજાવાની છે. આ પહેલાં દિલ્હી મેટ્રોના ઓછામાં ઓછા પાંચ સ્ટેશનો પર ખાલીસ્તાની સંલગ્ન સુત્રો...
