નવી દિલ્હી, ટીમ ઈન્ડિયા આવતા મહિનાથી શ્રીલંકા સામે ત્રણ-ત્રણ મેચોની ્૨૦ અને વનડે સીરિઝ રમવાની છે, જેની શરૂઆત ત્રણ જાન્યુઆરીથી...
National
નવી દિલ્હી, આપે બસ અને ટ્રેનોમાં તો મોટા ભાગે સીટને લઈને મુસાફરો વચ્ચે ઝઘડા થતાં જાેયા હશે, પણ આ ઝઘડા...
નવી દિલ્હી, નવા વર્ષની શરુઆત કોઈ સારા ચોઘડિયામાં થઈ રહી હોવાનું લાગી રહ્યું છે. કારણ કે સરકાર એવું પગલું ભર્યું...
અમરાવતી, આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક મોટી ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ...
હથિયારોનો જથ્થો જપ્તઃ આતંકવાદીઓ ગણતંત્ર અને નવા વર્ષની ઉજવણીમાં હુમલો કરવાની ફિરાકમાં હતા (એજન્સી)જમ્મુ, જમ્મુમાં સુરક્ષા જવાનો દ્વારા સિંધરામાં વિસ્તારમાં...
નોઈડા, નોઈડાની એક આલીશાન સોસાયટીના એક એપાર્ટમેન્ટમાંથી ૨૦ વર્ષિય ઘરેલૂ સહાયિકાને છોડાવી છે. જ્યાં તેને કથિત રીતે બંધક બનાવીને રાખવામાં...
નવી દિલ્હી, ઓક્સફોર્ડ ગ્રેજ્ય ુએટ જૂહી કોરેની પોસ્ટ હાલ પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર ખૂબ જ વાયરલ થઇ રહી છે....
નવી દિલ્હી, દુનિયામાં આપણી આસપાસ અનેક પ્રકારની ચિત્રવિચિત્ર ઘટમાઓ અને લોકો જાેવા મળતા હોય છે કે જેને જાેઈને આપણા આશ્ચર્યનો...
નવી દિલ્હી, આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. મનુષ્યની દરેક નાની-મોટી પ્રવૃત્તિ અથવા તો આપણે એમ કહીએ કે જન્મથી મૃત્યુ સુધીની...
નવી દિલ્હી, નેપાળથી લઈને ઉત્તરાખંડ સુધી ફરી એક વાર ધરતી ધણધણી છે. નેપાળમાં એક કલાકની અંદર બે વાર ભૂકંપના ઝટકા...
ચેન્નાઈ, રાશન કાર્ડ ધારકો માટે એક મોટો સમાચાર આવી રહ્યા છે. જાે આપની પાસે રાશન કાર્ડ છે, તો હવે સરકાર...
મઉ, ઉત્તર પ્રદેશના મઉમાં અચાનક આગ લાગવાથી એક દુઃખદ ઘટના ઘટી ગઈ છે. મઉના શાહપુર ગામમાં મંગળવારે મોડી રાતે અચાનક...
નવી દિલ્હી, ચીનમાં કોરોનાની વધતી સ્પિડને જાેતા ફરી એક વાર મહામારીનો ડર સતાવી રહ્યો છે. ઝડપથી ફેલાઈ રહેલા વાયરસે સમગ્ર...
નવી દિલ્હી, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં આપણને ઘણી સુવિધાઓ મળી છે, પરંતુ ક્યારેક એવું બને છે કે આપણા અંગત...
નવી દિલ્હી, ઉત્તર ભારત અત્યારે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં આગામી...
નવી દિલ્હી, નવા વર્ષને આવકારવા સૌ કોઈ આતુર છે. ત્યારે આ વર્ષે હેલ્થને લઈને જાેરદાર ચર્ચા થઈ. આ વર્ષે ગુગલ...
નવી દિલ્હી, ફરી એકવાર દેશભરમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. વિદેશથી આવતા મુસાફરોની ઝડપી કોરોના તપાસ તમામ રાજ્યોના એરપોર્ટ પર...
નવીદિલ્હી, આગામી વર્ષે યોજાનારી જી-૨૦ સમિટ પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન રાષ્ટ્રીય રાજધાનીમાં તેના ૫ ઝોનમાં નવા શૌચાલય બાંધશે અને જૂનાનું...
ભોપાલ, દેશના એક રાજ્યમાં ટામેટાનો બમ્પર પાક થવાને કારણે જગતના તાત ખેડુતને યોગ્ય ભાવ નહીં મળતા મુશ્કેલી ઉભી થઇ રહી...
મુંબઇ, નવું વર્ષ આવવાનું છે. રજાઓ શરૂ થઈ ગઈ છે. શિરડી, ત્ર્યંબકેશ્વર, પંઢરપુર, તુળજા ભવાની, મહાલક્ષ્મી મંદિરોમાં ભક્તોની ભીડ વધવા...
આબુ, પર્યટન સ્થળ માઉન્ટ આબુ ઠંડુગાર થઇ ગયું છે. ડિસેમ્બરના અંતમાં પારો ગગડીને માઇનસમાં પહોંચ્યો હતો. અહીં તાપમાન માઈનસ ૨...
નવી દિલ્હી, લોકોને સાપથી એટલો ડર લાગે છે કે ટીવી પર કે બંધ પાંજરામાં જાેવા મળે તો પણ લોકો ડરી...
નવી દિલ્હી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદાના બિહાર પોલીસ સ્ટેશન પરિસરમાં એક વિચિત્ર ચિત્ર જાેવા મળ્યું છે. અત્યાર...
ભોપાલ, રાજધાની ભોપાલમાં મુખ્યમંત્રીના આવાસની નજીક સ્થિત પૂર્વ મંત્રીના બંગલામાં સ્જીઝ્રના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. આ કેસ ઓમકાર સિંહ મરકામ...
નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્ઝ પાસે દેશની તમામ ઘટનાઓનો રેકોર્ડ છે. જાે કે, દેશની દરેક નાની-મોટી ઘટનાના દસ્તાવેજાે રાખવાની જવાબદારી...