શિમલા, હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે સવારે ૫ઃ૩૩ કલાકે થોડી સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા....
National
નવી દિલ્હી, ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવનું માનવું છે કે, રિષભ પંત જેવા દેશનું પ્રતિનિધિત્વ કરનારા કોઈપણ ક્રિકેટરે 'વધારે...
નવી દિલ્હી, રસીકરણ પરની ભારતની નિષ્ણાત પેનલ વિશ્વભરમાં ચેપની વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને કોવિડ-૧૯ રસીના બીજા બૂસ્ટર ડોઝના ગુણો...
નવી દિલ્હી, દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન રવિવારે એક કાર સ્કૂટી પર સવાર એક મહિલાને ટક્કર માર્યા બાદ...
નવી દિલ્હી, સરકારે ઓઈલ કંપનીઓને ટેક્સમાં વધારો કર્યો છે અને ડીઝલ તેમજ એવિએશન ઈંધણ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે....
તિરૂપતી, ભકતગણ હવે ભાગ્યે જ કદાચ વિશ્વ પ્રસિદ્ધ તિરૂમાલા મંદીરના ગર્ભગૃહમાં દર્શન કરી શકશે. મંદીર પ્રશાસને એક નિર્ણય લીધો છે...
કાશ્મીરના રાજાૈરીમાં આતંકીઓએ સામાન્ય લોકો પર ગોળીબાર કરતા ત્રણના મોતઃ સતત બીજા દિવસે બ્લાસ્ટથી જવાનો એલર્ટ (એજન્સી)શ્રીનગર, જમ્મુ કાશ્મીરના રાજાૈરીમાં...
હૈદરાબાદ, તેલંગાણાનાં મુખ્યમંત્રી કેસીઆરે દેશમાં નવા બંધારણની માંગ કરી છે. કેસીઆરે કહ્યું કે, દેશમાં નવી વિચારસરણી, નવું બંધારણ આવવું જાેઈએ....
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજેપી કાર્યકર્તાઓ સાથે બજેટની ખાસિયતો સમજાવવા ચર્ચા કરી હતી. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી...
મુંબઈ, ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે ટી૨૦ મેચથી કરશે. આ મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે મેદાન પર રમાશે. ચાહકો...
નવી દિલ્હી, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વર્ષના પહેલા દિવસે તડકો નીકળ્યો પરંતુ આ અઠવાડિયે ગાઢ ધૂમ્મસ છવાઈ રહેવાના અને ભીષણ...
લખનૌ, યુપીની શિક્ષણ વ્યવસ્થા સાથે જાેડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. યુપીના મદરેસામાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે...
નવી દિલ્હી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ૩ જાન્યુઆરીથી ભારત જાેડો યાત્રાની શરૂઆત થઈ રહી છે. આ પહેલા...
નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે અપડેટ થયેલા ડેટા અનુસાર, ભારતમાં ૧૭૩ નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. દેશમાં કુલ...
મુંબઈ, ૨૦૨૩નું પ્રથમ ટ્રેડિંગ સત્ર રોકાણકારો માટે નફાકારક હતું. બજારની શરૂઆત લગભગ સપાટ થઈ હતી, પરંતુ દિવસ દરમિયાન તેણે વેગ...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર ૨૦૧૬ના ર્નિણયને પડકારતી અરજીઓને ફગાવીને...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના રાજાૈરીમાં ગોળીબારની ઘટનામાં ત્રણ સ્થાનીક લોકોના મોત થયા છે અને સાત લોકોને ઇજા પહોંચી છે ઉપરી ડાંગરી...
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત પાંચ યુવકો યુવતીને તેમની...
દહેરાદૂન, શુક્રવારના રોજ ક્રિકેટર ઋષભ પંત એક ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો. કાર અકસ્માત પછી તે ઈજાગ્રસ્ત પણ થયો હતો...
સિરોહી, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સાસુ અને જમાઈની અનોખી પ્રેમ કહાની સામે આવી છે. એક ૪૦ વર્ષની સાસુ તેના ૨૭ વર્ષના...
નવી દિલ્હી, મેક્સિકોની એક જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો. આ હુમલામાં ૧૪ લોકોના મોત થયા હતા. ઉત્તરી મેક્સીકન શહેર સિઉદાદ...
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ડોલોરેસ કાહિલ નામની મહિલા પ્રોફેસર કોરોના ચેપને સીઝનલ...
નવી દિલ્હી, આજે વહેલી સવારે મોટી દૂર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જાેધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના ૧૨ ડબ્બા...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના ચૂંટણી પ્રચારમાં પણ જણાવાયું હતું કે લોકો નફાખોરી કરવા માટે કેનેડામાં મકાનો ખરીદી રહ્યા છે. તેમાં...
મંત્રીમંડળમાં આ ફેરફાર લોકસભા ચૂંટણી પહેલા અંતિમ વખત કરવામાં આવી રહ્યા છે, એટલા માટે બજેટ પહેલાથી મોદી કેબિનેટમાં ફેરફાર થઈ...