Western Times News

Gujarati News

National

રુપનગર, પંજાબના રૂપનગર જિલ્લામાં શ્રી કીરતપુર સાહિબ નજીક રવિવાર એક પેસેન્જર ટ્રેનની ચપેટમાં આવવાથી ત્રણ બાળકોના મોત થઈ ગયા છે....

ચંદ્રપુર, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટના ચંદ્રપુર જિલ્લાના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર થઈ છે,...

જાફરાબાદ, ગુજરાત એસેમ્બલી ઇલેક્શન ૨૦૨૨ઃ કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં ભળવાનો સિલસિલો યથાવત છે. ભાજપની જાફરાબાદમાં યોજાયેલી અમિત શાહની જનસભામાં કોંગ્રેસના વધુ...

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ (પીપીએસએલ)ને ઝટકો આપ્યો છે. આરબીઆઈએ કહ્યું કે, પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ...

જયપુર, રાજસ્થાનના બાંસવાડામાં ડીઝલના કારણે દર્દીએ જીવ ગુમાવ્યો. જે ૧૦૮ એમ્બ્યુલન્સમાં દર્દીને હોસ્પિટલ લઈને જઈ રહ્યા હતા રસ્તામાં તેનું ડીઝલ...

નવી દિલ્હી,  સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ), દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહી છે, શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી...

નવી દિલ્હી,  રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે યુક્રેનમાં લડી રહેલા સૈનિકોની માતાઓ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન તેમણે સૈનિકોની માતાઓને...

બિસ્લેરી કંપની ટાટા કન્ઝયુમરને વેચ્યા બાદ જયંતિ ચૌહાણના ભાગે આવતો હિસ્સાનો ઉપયોગ વોટર હાર્વેસ્ટિંગ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને ચેરિટી માટે કરશે....

નવીદિલ્હી, પૂર્વ આર્મી ચીફ જનરલ વિક્રમ સિંહે ભારતને અમેરિકાથી સાવધ રહેવાની સલાહ આપી છે. એસબીઆઈ બેંકિંગ અને ઈકોનોમિક કોન્ક્‌લેવ દરમિયાન...

નવીદિલ્હી, ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે મોટી વાત કરી છે. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, વકિલોના ડ્રેસકોડ મુદ્દે ફરીથી વિચાર થવો...

મુંબઇ, બોમ્બે હાઈકોર્ટે એક વ્યક્તિની અરજી ફગાવી દીધી છે જે તેની પત્નીથી છૂટાછેડા માંગી રહ્યો હતો કારણ કે તે એચઆઇવી...

નવી દિલ્હી, પોતાને અથવા તેના પ્રિયજનોને બચાવવા માટે વ્યક્તિએ ખૂબ મજબૂત અથવા બોડી બિલ્ડર બનવાની જરૂર નથી. તે પોતાનું મગજ...

નવી દિલ્હી, કર્ણાટકના મેંગલુરુમાં બ્લાસ્ટનું કાવતરું ડાર્ક વેબ દ્વારા ઘડવામાં આવ્યું હતું. મેંગલુરુ બ્લાસ્ટનો આરોપી શારિક આના દ્વારા એક ખાસ...

રાયપુર, છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલી કેબિનેટની બેઠકમાં અનામતનો નવો કોટા નક્કી થયો છે. સરકારે આદિવાસી વર્ગ- એસટીને...

નવી દિલ્હી, રશિયન સેનાએ ફરી એકવાર યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. શુક્રવારના રોજ સામે આવેલા કેટલાક મીડિયા અહેવાલો અનુસાર,...

નૈનીતાલ, આવતા એક મહીના સુધી આકાશમાં રાત્રે દરરોજ ખરતા તારાઓનો વરસાદ ચમકીલી ઉલકા વર્ષાનો નજારો જાેવવા મળશે. અંતરીક્ષમાં બેહદ રોમાંચક...

(એજન્સી)નવી દિલ્હી, દેશના વિવિધ રાજ્યોમાં વધતી જતી ઠંડીના કારણે ધુમ્મસ છવાવા લાગ્યું છે. કાશ્મીરના અનેક શહેરોમાં પારો શૂન્યથી નીચે ઉતરી...

(એજન્સી)નવીદિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનઅને ૨ ચૂંટણી કમિશનરની નિમણૂકમાં વધુ પારદર્શિતા લાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ર્નિણય અનામત રાખ્યો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.