Western Times News

Gujarati News

National

હવે ઈન્ટરનેટ વગર ૧ દિવસ પણ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ છે ઈન્ટરનેટનો ઉપયોગ સૌપ્રથમ ગુપ્ત માહિતીને એક કમ્પ્યુટરથી બીજા...

સંસદ સભ્યપદ રદ્દ થવા પર અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન ભારત જાેડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે...

વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી અન્ન...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દુધની ખરીદી માટે બજારમાં ગયેલા એક બિન-મુસ્લિમ કામદારની લશ્કર-એ-તોયબાના આતંકીઓએ સોમવારે ગોળી મારી હત્યા કરી હતી....

૧ જૂને કેરળ- તમિલનાડુમાં, ૧૫ જૂનથી ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં ચોમાસુ શરૂ થશે નવી દિલ્હી, ૧૯ મેથી આંદામાન...

નવી દિલ્હી, રાજસ્થાનના પાલી જિલ્લામાંથી લગ્નનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આ લગ્નમાં વરરાજાે ૧૩ દિવસ સુધી માંડવામાં બેસીને...

નવી દિલ્હી, યુકે દ્વારા તેની ઈમિગ્રેશન પોલિસીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જાેકે, તેની અસર હાયર એજ્યુકેશન માટે યુકે જવાનું...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત...

સિમલા, દેશમાં ૨ હજાર રૂપિયાની નોટ બંધ થવાની માહિતી બાદ એક ભક્તે હિમાચલ પ્રદેશના મા જ્વાલામુખી મંદિરમાં ૨ હજાર રૂપિયાની...

નવી દિલ્હી, ગંગા ગંગેતિ યો બ્રૂયાત, યોજનાનામ્‌ શતેરપિ| મુચ્યતે સર્વપાપેભ્યો, વિષ્ણુલોકે સ ગચ્છતિ. - ગંગાજીને મોક્ષદાયિની માનવામાં આવે છે. કહેવામાં...

નવી દિલ્હી, ફરીદાબાદમાં એક બિઝનેસમેનને ફેસબુક દ્વારા એક મહિલા સાથે તેની ઓળખાણ કરવી મોંઘી પડી. મહિલાએ બિઝનેસમેનને હનીટ્રેપમાં ફસાવીને બે...

નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરૂ સુધી નહીં પહોંચી શકેઃ કોંગ્રેસ નવી દિલ્હી,  નવા સંસદ ભવનના ઉદઘાટનનો બહિષ્કાર કરનારા ૨૦ વિરોધી પક્ષમાંથી...

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં ફરી મહિલા સામે ગુન્હાની વધુ એક હેવાનીયત જેવી ઘટનામાં 16 વર્ષની એક કિશોરીની જાહેરમાં એક વ્યક્તિએ સેંકડો...

નવુ સંસદ ભવન ભારતીયોની આકાંક્ષાઓ-સપનાઓનું પ્રતિબિંબ: વડાપ્રધાન આ ઐતિહાસિક અવસર પર થોડીવાર પહેલા સંસદની નવી ઈમારતમાં પવિત્ર સેંગોલની પણ સ્થાપના...

ઓલરાઉન્ડ લેવાલીથી આઈટી બેંક, ઓટો, એફએમસીજી, મેટલ સહીતનાં ક્ષેત્રોના શેરોમાં સાર્વત્રિક તેજી મુંબઈ, ભારતીય શેરબજાર તેજીની હરણફાળ ભરતુ રહ્યું હોય...

મુંબઈ, 29 મે 2023: પરંપરાગત કુશળ કારીગરોને કામ કરતાં જોવાની તક આપનારા રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રદર્શન સ્વદેશની સમય મર્યાદા વધારવાનો નિર્ણય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.