જોરહાટ, આસામમાં જાેરહાટ જિલ્લામાં એક બજારમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં લગભગ ૧૫૦ જેટલી દુકાનો બળીને...
National
છતરપુર, છતરપુરના બાગેશ્વર ધામમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. મહિલા પતિ સાથે બાગેશ્વર ધામમાં ચાલી રહેલા મહાયજ્ઞ અને દિવ્ય...
નવી દિલ્હી, BBCઓફિસોમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના સર્વેની કામગીરી ગુરુવારે (૧૬ ફેબ્રુઆરી) પૂર્ણ થઇ હતી. આવકવેરા વિભાગની ટીમો દિલ્હી-મુંબઈની ઓફિસોમાંથી બહાર...
નવી દિલ્હી, ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં ગુરુવારે સુલતાનપુર જંક્શનના દક્ષિણ કેબિન નજીક બે માલગાડીઓ સામ-સામે અથડાઈ ગઇ હતી. આ ટક્કર એટલી ભીષણ...
નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં એકનાથ શિન્દેની સરકાર રચવાને પડકારતી ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમકોર્ટે તત્કાલીન ગવર્નરની ભૂમિકા સામે...
મુંબઈ, ગુરુવારે સ્થાનિક શેરબજારો લીલા નિશાન સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ ૪૪.૪૨ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા વધીને ૬૧,૩૧૯.૫૧ પોઈન્ટ...
નવી દિલ્હી, બીબીસીની ઓફિસો પર ઈન્કમ ટેક્સના દરોડા દેશભરમાં ચર્ચાનો વિષય હતા. આ સમાચારે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો...
આગરા, વિશ્વના સાત અજાયબીઓમાંનું એક તાજ, જેને લોકો પ્રેમનું પ્રતીક પણ માને છે, તે વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 'આદી મહોત્સવ'નું આજે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ...
જમ્મુ, સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લા હેઠળ એલઓસી સાથે સૈદપોરા વિસ્તારમાં સેનાના જવાનો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે....
નવી દિલ્હી, એવું કહેવાય છે કે મનુષ્યનું જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. જાે તે ઈચ્છે તો ભયાનક અકસ્માતમાં પણ...
ધૂમ્રપાન જીવલેણ હોય છે, છતાં પણ કરોડો લોકો ધૂમ્રપાન કરે છે. નવી દિલ્હી, કોઈ નેચરલ વસ્તુઓનો તો કોઈ નશીલા પદાર્થનું...
નવી દિલ્હી, શ્રદ્ધા વૉકર હત્યા કેસમાં હજી કોઈ ચુકાદો નથી આવ્યો ત્યાં થોડા દિવસ પહેલા ફરીથી આવો કેસ બનતાં દિલ્હીમાં...
નવી દિલ્હી, ઘણા ડૉગ લવર હોય છે, જેમને પોતાના પાલતૂ જાનવરો સાથે ખૂબ પ્રેમ હોય છે. કેટલીય સ્ટ્રીટ ડૉગ્સને ખાવાનું...
મુંબઈ, ક્રાઈમ બ્રાન્ચની સાયબર પોલીસ દ્વારા તાજેતરમાં જ એક ૨૭ વર્ષીય સિવિલ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. આ એન્જિનિયર પર...
નવી દિલ્હી, પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય માણસ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા છે. આ દરમિયાન પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે...
કેન્દ્ર સરકારનો ઘરેલુ Windfall Tax ઘટાડવા માટેનો મોટો ર્નિણય નવી દિલ્હી, આ સાથે સરકારે એર ટર્બાઇન ફ્યુઅલ, diesel એક્સપોર્ટ અને...
અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતાએ કહ્યું કે ભારતમાં આવકવેરા અધિકારીની કાર્યવાહીથી અમો માહિતગાર છીએ. અમો હાલ એટલું જ કહેવા માંગીએ છીએ...
નવીદિલ્હી, દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવી વધુ એક ઘટના સામે આવી છે. પોલીસને એક ઢાબામાં ફ્રિઝમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો...
નવીદિલ્હી, દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ આત્મહત્યા કરી હોવાનું કેન્દ્ર સરકારે સંસદમાં...
નવી દિલ્હી, જાપાનમાં એકાંતમાં રહેતી ગિબન નામની એક પ્રકારની સફેદ ચાળાની ગર્ભાવસ્થા જાેઈને પ્રાણી સંગ્રહાલયના રખેવાળો પણ ચોંકી ગયા હતા....
નવી દિલ્હી, કેનેડામાં એક હિન્દુ મંદિર પર ફરી એકવાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. આ વખતે અહીં મિસિસોગામાં રામ...
નવી દિલ્હી, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અજીત ડોવાલને પદ પરથી હટાવાની માગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને...
નવી દિલ્હી, જિનેવામાં આવેલ વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન દ્વારા જાહેર કરવામા આવેલા એક નવા રિપોર્ટ અનુસાર, ભારત, ચીન, બાંગ્લાદેશ અને...
નવી દિલ્હી, તુર્કી અને સીરિયામાં ગઈ ૬ ફેબ્રુઆરીની વહેલી સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ બંને દેશમાં ભારે તબાહી...
