નવી દિલ્હી, ભારતના આંદામાન અને નિકોબાર દ્વિપમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ ૧૦ કિમી...
National
નવી દિલ્હી, સરકારે ટીવી ચેનલો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે અગિયાર વર્ષ બાદ નવી ગાઈડલાઈન...
(નવી દિલ્હી) ટેકનો વર્લ્ડની દુનિયાની ત્રીજી સૌથી મોટી ટિ્વટર ડીલ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક માટે ઘાટાનો સોદો સાબિત...
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠતમ ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચૂડ બુધવારે (૯ ઓક્ટોબર) આજે મુખ્ય ન્યાયાધીશ ( ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા) પદના...
નવી દિલ્હી, રાજસ્થાનમાં ફરી એક વખત હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવક સાથે હૈવાનિયતની તમામ...
નવી દિલ્હી, ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જાેરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-દ્ગઝ્રઇમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં...
નવી દિલ્હી, 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'રમન રાઘવ' અને 'બ્લેક ફ્રાઈડે' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ઘણી ફિલ્મોમાં એક્ટર...
નવી દિલ્હી, દિલ્હી મેટ્રોની રેડ લાઈન પર આઠ કોચવાળી ટ્રેનો શરૂ થઈ ગઈ છે. દરેક રાઉન્ડમાં ૫૦૦ વધારાના મુસાફરો મુસાફરી...
નવી દિલ્હી, જાે તમારી પાસે ૧૯મી નવેમ્બર એટલે કે, શનિવારના રોજ બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તે કામ...
નવી દિલ્હી, બેંગલુરુના સ્થાપક કૈંપેગૌડાની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા રાજધાનીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સંકુલમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. મૂર્તિ સ્થાપનનું...
નવી દિલ્હી, આવતા અઠવાડિયે વિશ્વની વસ્તીમાં મોટો ફેરફાર થવાનો છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર આગામી સપ્તાહે વિશ્વની વસ્તી આઠ અબજ સુધી...
શિમલા, ૧૨ નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે કોંગ્રેસમાં બળવો જાેવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસના...
નવીદિલ્હી, મહિલાઓ પર ગમ ભુલાવવા માટે દારૂ પીવે છે અને ધીમે-ધીમે આ તેની આદત બની જાય છે. એક સર્વેના રિપોર્ટ...
રાષ્ટ્રપતિએ નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ્સ 2021 એનાયત કર્યા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (7 નવેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એલ કે અડવાણીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા માટે મુલાકાત લીધી હતી. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ...
નવી દિલ્હી, દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે, જે આપણે દરરોજ જાેતા હોઈએ છીએ, પરંતુ આપણે નથી વિચારતા કે આવું કેમ...
બેગૂસરાઈ, વિશ્વમાં ઘણા વિચિત્ર કિસ્સા જાેવા મળે છે. કેટલાક કિસ્સા લોકોને આશ્ચર્યમાં મુકી દે છે અને ક્યારેક લોકો તેને આસ્થા...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "શ્રી...
સંજય ભંડારી પર આરોપ છે કે તેણે મોટા પ્રમાણમાં કાળુ નાણું વિદેશ મોકલ્યું હતું અને છેતરપિંડી આચરી હતી નવી દિલ્હી, ...
ગોપાલગંજ, રાજદ સુપ્રીમ લાલૂ પ્રસાદ યાદવના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં અસદુદ્દીન ઔવૈસીની પાર્ટી ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીને ડેપ્યુટી સીએમ તેજસ્વી...
નવી દિલ્હી, ક્રૂડના ભાવમાં સોમવારે સવારે ફરી એક વાર ભાવ ઘટાડો થયો છે. ઘરેલૂ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા...
નવી દિલ્હી, આવતીકાલે ૮ નવેમ્બરે દેશમાં નોટબંધીના છ વર્ષ પૂર્ણ થશે અને આજે પણ નોટબંધી સફળ રહી કે નહીં તેની...
(એજન્સી)મથુરા, ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી કૃષ્ણના શહેર મથુરા-વૃંદાવનમાં ૭ નવેમ્બરે દેવ દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. દેવ દિવાળીના...
(એજન્સી)શિમલા, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના...
(એજન્સી)નવી દિલ્હી, સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે દિલ્લીમાં જૂની ડીઝલ કાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે જ્યાં...
