Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ચોરી કરવી એ કોઈ પણ સંજાેગોમાં યોગ્ય બાબત નથી. ચોરી કર્યા બાદ જાે કોઈને પોતાની ભૂલનો અહેસાસ થાય...

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા પર કથિત રીતે વખાણતા અને શહીદોની શહીદી પર ખુશી...

નવી દિલ્હી, મહિનાના પહેલા દિવસે લોકો માટે રાહતના સમાચાર છે. આજે ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૧૫.૫૦ રૂપિયા...

નવી દિલ્હી,  ઓમિક્રોનના સબ વેરિએન્ટ એક્સબીબીના કારણે કોરોનાના કેસ એકવાર ફરીથી વધવા લાગ્યા છે. એક્સબીબી.૩ સબ-વેરિએન્ટના કારણે સિંગાપુરમાં કોવિડ ઈન્ફેક્શનમાં...

નવી દિલ્હી, સ્વિત્ઝર્લેન્ડે વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન ચલાવવાનો દાવો કર્યો છે. શનિવારે, રેટિયન રેલ્વે કંપનીએ ૧૦૦ કોચ ધરાવતી ૧.૯-ાદ્બ...

લખનૌ, ૧૪ ઓક્ટોબરે આલ્બેનિયાની રાજધાની તિરાનામાં લખનૌના ૩૧ વર્ષીય કાપડના વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સની હેરફેર કરવાના આરોપમાં પકડાયેલો...

આગની જાણ થતાં પહોંચેલી પોલીસ ટીમના ૭ જવાનો પણ દાઝ્‌યા, અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી ઔરંગાબાદ,  બિહારના ઔરંગાબાદમાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ...

મરનાર મુબીન એન્જિનિયર હતો, તેને બોમ્બ હેન્ડલ કરવાનો અનુભવ ન હોવાથી બ્લાસ્ટથી મંદિરને નુકસાન થયું નહોતું કોઈમ્બતુર,  તમિલનાડુના કોઈમ્બતુરમાં તાજેતરમાં...

ભારતનું સંરક્ષણ મંત્રાલય ૨૯.૨ લાખ લોકોની નોકરીની આપવાની સાથે, તે વિશ્વમાં સૌથી મોટી નોકરીદાતા છે નવી દિલ્હી,  ભારતનું રક્ષા મંત્રાલય...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં તામિલનાડુના કન્યાકુમારીથી કાશ્મીર સુધી ૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલી ભારત જાેડો યાત્રા દિવાળીના અવસર...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પદનામિત પ્રધાનમંત્રી ઋષિ સુનકને શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તમે યુકેના પીએમ...

નવી દિલ્હી, દિલ્હી સરકારે તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હોવા છતાં, દિવાળીના દિવસે ફાયર...

બીકાનેર, રાજસ્થાનના બીકાનેરમાં જાેરદાર વાઈફ સ્વૈપિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના પતિ પર વાઈફ સ્વૈપિંગ ગેમમાં...

(એજન્સી)અમદાવાદ, સારંગપુર પાસે આવેલ ન્યુકલોથ માર્કેટના આઠ વેપારીઓ સાથે મુંબઈના દંપતી અને દલાલે મળી ૧.૮ર કરોડની ઠગાઈ આચરતા વેપારીઓની કાગડાપીઠમાં...

દેશભરના મંદિરોમાં ઠેર-ઠેર ભગવાનને છપ્પનભોગ ધરાવવામાં આવ્યો, લોકોએ ઘરો ઓફિસોમાં સુંદર લાઈટિંગ-દિવળાઓથી રોશની કરી નવી દિલ્હી,  દેશભરમાં આજે દિવાળીના તહેવારની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.