Western Times News

Gujarati News

National

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્રપતિના એડવાઈઝરી કમિશને ગ્રીન કાર્ડઅંગે મહત્ત્વનો ર્નિણય લીધો છે. તે મુજબ જે ગ્રીન કાર્ડનો કોઈ ઉપયોગ નથી થતો...

(એજન્સી)નવી દિલ્હી, દેશમાં ટામેટા ઉપરાંત અન્ય શાકભાજીની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. ટામેટાના ભાવ ૧૫૦-૧૬૦ રૂપિયા પ્રતિ...

(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ વિવાદ મામલે કોઈ રાહત મળી નથી. ગુજરાત હાઈકોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને...

અર્ધલશ્કરી દળ અને મણિપુર સશસ્ત્ર પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા ં ગામમાં સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવાયો ઈમ્ફાલ,  હિંસાગ્રસ્ત મણિપુરમાં ૨ સશસ્ત્ર...

ગુજરાતના ૧૪૦૦૦ નાગરીકો ક્રેડિટ કાર્ડની છેતરપિંડીનો ભોગ બન્યા -ખરીદી કરીને એપમાં જઈને વધારાની લિમીટને ડીસેબલ કરવી જાેઈએ (એજન્સી)અમદાવાદ, ક્રેડીટ અને...

નવી દિલ્હી, અમેરિકાના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે ભારતના અવકાશ કાર્યક્રમોના બે મોઢે વખાણ કર્યા છે. સાથે જ અખબારે પીએમ મોદીની...

નવી દિલ્હી, કાર્ડિયોવસ્ક્યૂલર ડિઝીઝના કેસ વિશ્વમાં વધી રહ્યા છે, વૈજ્ઞાનિકો દ્વારા હાલના સમયમાં વધતા જતાં હાર્ટ એટેકના કેસ અને તેની...

રોહતાસમાં ૬, ભાગલપુરમાં ૪, જહાનાબાદ, બક્સર અને જમુઈમાં ત્રણ-ત્રણ, બાંકામાં બે વ્યક્તિના મોત થયા (એજન્સી)પટના, બિહારમાં અવિરત વરસાદને કારણે ખેડૂતોમાં...

ભારતમાં ૪૦.૮૭ લાખ સીમ માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ-સર્વેમાં કરાયેલા ખુલાસા મુજબ સમગ્ર ભારતમાં માત્ર ૧૫૭૫ ફ્રોડ પોઈન્ટ વિરુદ્ધ ૧૮૧ એફઆઈઆર...

બુરહાનપુર, મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં દેશની સૌથી મોટું કેળાનું માર્કેટ આવેલું છે. અહીં દરરોજ કેળાની હરાજી થાય છે. તેમાં ખાસ વાત...

વિજયવાડા, આંધ્રપ્રદેશના એક ૪૪ વર્ષીય એન્જિનિયર તેમના ૧૨ વર્ષના પુત્રને બચાવવાનો પ્રયાસ કરતી વખતે રવિવારે સાંજે સ્થાનિક સમય અનુસાર યુએસમાં...

નવી દિલ્હી, અમેરિકા અને કેનેડામાં લગભગ એકસાથે આવેલા ખાલિસ્તાન સમર્થકોની ગતિવિધિઓની ખબર ચિંતાજનક છે. અમેરિકાના સેન ફ્રાંસિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય...

નવી દિલ્હી, આ પ્રથમ વખત છે જ્યારે વૈશ્વિક સરેરાશ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. વૈજ્ઞાનિકો માને છે કે...

નવીદિલ્હી, જયારે પણ વિદેશમાં ભણવાની વાત આવે ત્યારે ભારતીય લોકો કેનેડા, અમેરીકા ન્યુુઝીલેન્ડ, અને ઓસ્ટ્રેલીયાને પ્રાધાન્ય આપે છે. પરંતુ ધીમે...

(એજન્સી)નવીદિલ્હી, દિલ્હીના ભજનપુરામાં મંદિર અને મજાર તોડવાના મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે. દિલ્હી પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો...

(એજન્સી)મુંબઇ, મુંબઈ હાલમાં તે દેશની અર્થવ્યવસ્થાનું મહત્વનું સૂચક બની ગયું છે. આ સાથે રાજકીય શક્તિની ગતિવિધિ સાથે તેના ધબકારા પણ...

હૈદરાબાદ: સનસિટી બંદલાગુડામાં મંગળવારે એક કાર તેમની સાથે અથડાતાં એક બાળક સહિત ત્રણ મોર્નિંગ વોકર્સનાં મોત થયાં હતાં અને અન્ય...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.