નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈ મહિનામાં સતતત ચોથા દિવસે ૧૬ હજારતી વધુ કેસ નોંધાયા છે....
National
લખનૌ, સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સપા ધારાસભ્ય (આઝમ ખાન) પર હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સકંજાે કસવાનું શરૂ કરી દીધું...
કુલ્લૂ, હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મોટો અકસ્માત સર્જાયો છે. ત્યાં સોમવારે સવારે સૈંજ ઘાટીમાં એક બસ ખીણમાં ખાબકી છે. બસમાં કુલ...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદનું નામ બદલવાની ભગવા બ્રિગેડની માંગને ફરી એકવાર તાજી કરી દીધી છે, રવિવારે તેમણે ભાજપની...
મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ એકનાથ શિંદેએ મહત્વનુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે રવિવારે જે સ્પીકરની ચૂંટણી હતી, તે...
મુંબઈ, મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય ખેલના આજે ફાઈનલ મેચમાં એકનાથ શિંદે મેન ઓફ ધ મેચ બનીને આવ્યા...
મુંબઇ, મહારાષ્ટ્રમાં સોમવારે બીજેપી-શિંદે જૂથે ૧૬૪ મત સાથે વિધાનસભામાં બહુમત મેળવી લીધો છે. મહાવિકાસ અધાડી એટલે કે ઉદ્ધવના પક્ષમાં ૯૯...
વોશિંગ્ટન, અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જાેનારા ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે અને દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો આ સપનું...
કોલકતા, કોલકાતાના કાલીઘાટ ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનજીના નિવાસસ્થાન પર મોટા પ્રમાણમાં સુરક્ષા ભંગ થયો હતો જયારે એક વ્યકિત...
નવીદિલ્હી, તાજેતરમાં કોંગ્રેસ છોડનાર કપિલ સિબ્બલે અદાલતની કામગીરી સામે પોતાની નારાજગી જાહેર કરી છે. સિબ્બલ ૫૦ વર્ષથી વકીલાત કરે છે....
નવીદિલ્હી, દેશમાં એક વાર ફરીથી ખેડૂત આંદોલનની ચર્ચાએ જાેર પકડ્યું છે. દેશમાં ત્રણ કૃષિ કાયદાઓના વિરુદ્ધ એક વર્ષથી વધુ સમય...
નવીદિલ્હી, પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપવાના મામલે નોંધાયેલ એફઆઇઆરને લઇને સુપ્રીમ કોર્ટ પહોંચેલા નૂપુર શર્માને ફટકાર લગાવનારા જજે પોતાની...
નવીદિલ્હી, દિલ્હીને તળાવોનું શહેર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિલ્હી સરકાર દ્વારા તળાવોના પુનઃવિકાસ અને તેને જીવંત બનાવવા માટે...
દિલ્હી વિધાનસભાએ સોમવારે મંત્રીઓના પગાર વધારો કરવા માટેનું બિલ પસાર કર્યું નવી દિલ્હી, (IANS) દિલ્હી વિધાનસભાએ સોમવારે મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય...
નવી દિલ્હી, ભારતમાં પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરી શકાય નહીં. દુનિયાના દરેક દેશમાં લગ્ન માટે જુદા-જુદા કાયદા...
હરદોઈ, ઉત્તર પ્રદેશમાં એક મહિલાએ વિચિત્ર બાળકીને જન્મ આપ્યો છે. આ મામલો ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો છે. શાહબાદના હરદોઈના કોમ્યુનિટી...
નવી દિલ્હી, ભારતમાં ૧૬,૦૦૦થી વધુ લોકો બાળકને દત્તક લેવા માટે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી રાહ જાેઈ રહ્યા છે. અધિકારીઓએ...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSE 10મું પરિણામ 2022 આજે રિલીઝ થશે નહીં. સમાચારની પુષ્ટિ કરતા, CBSE અધિકારીઓએ શેર કર્યું...
કન્હૈયાલાલ હત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો (એજન્સી) ઉદયપુર, કન્હૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના...
(એજન્સી)મુંબઈ, અમરાવતી સાંસદ નવનીત રાણાએ સિટી કમિશનર પર કેમિસ્ટની હત્યા કેસને દબાવવાનો આરોપ લગાવ્યો છે. રાણાએ જણાવ્યું હતું કે શહેરના...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સૌથી મજબૂત (એજન્સી) નવી દિલ્હી,દેશમાં રાષ્ટ્રપતિની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા થઇ રહી છે. ભારતના હાલના ઉપ...
વોટિંગમાં રાહુલ નાર્વેકરને બહુમતીનો આંકડો મળ્યો ઃ રાહુલ નાર્વેકરની તરફેણમાં ૧૬૪ મત પડ્યા ઃ વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વીને હરાવ્યા (એજન્સી)...
મુંબઇ, ભારતીય ઇતિહાસમાં એવી ઘણી મહિલાઓ થઇ ગઇ જેના પરાક્રમની ચર્ચા આજે પણ થાય છે. હવે દેશમાં મહિલાઓની સ્થિતિ સુધરી...
મુંબઈ, શિવસેનામાં થયેલા બળવા બાદ મહારાષ્ટ્રમાં ધાર્યા પ્રમાણે ભાજપની સત્તામાં વાપસી થઈ છે. જાેકે, દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવીને ભાજપે...
નવી દિલ્હી, દિલ્હીથી જબલપુર જઈ રહેલું સ્પાઈસજેટનું વિમાન આજે સવારે ટેક ઓફ થયાના થોડીવાર બાદ દિલ્હી એરપોર્ટ પાછું આવી ગયું....