શ્રીનગર, આશરે બે વર્ષના ગાળા બાદ ૩૦ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રા પહેલાં જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ...
National
શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો છેલ્લા કેટલાક દિવસથી ટાર્ગેટ કિલિંગનો શિકાર બની રહ્યાં છે. આ વચ્ચે સરકારે શ્રીનગરમાં સુરક્ષિત મનાતી જગ્યા અને...
સમસ્તીપુર, બિહારના સમસ્તીપુરમાં એક ચોંકવનારી ઘટના બની છે, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે....
દેશમાં કોરોના સંક્રમણના ૪૨૭૦ કેસ સામે આવ્યા નવી દિલ્હી, દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં...
નવી દિલ્હી, રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પીએમ મોદીએ દિલ્હીમાં માટી બચાવો ચળવળકાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં સંબોધન દરમિયાન પીએમ...
નવી દિલ્હી, બાયોલોજિકલ ઇ ની કોરોના વેક્સીન કોર્બેવેક્સને ૧૮ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ માટે મંજૂરી...
નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે પટનામાં એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદીએ રશિયા-યૂક્રેન યુદ્ધને...
મુંબઈ,કાર્તિક આર્યનની હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ 'ભૂલ ભુલૈયા ૨'એ સિનેમાઘરોમાં ધમાલ મચાવ્યો છે. આ ફિલ્મે ચાહકોના દિલમા પોતાનું સ્થાન બનાવ્યું...
હાપુર, યુપીના હાપુરના ધૌલાના યુપીએસઆડીસી વિસ્તારમાં શનિવારે એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં ૮ મજૂરોના મોત થયા હોવાનું...
મુંબઈ, જ્યારે ચારેતરફથી લોકો તમારા વિશે નકારાત્મક વાતો કરી રહ્યા હોય ત્યારે સખત મહેનતથી કઈ રીતે જીત મેળવવી અને તેમને...
મુંબઈ, બોલિવૂડના પોપ્યુલર ગાયક કલાકારોમાંથી એક કેકેનું એકાએક અવસાન થતાં ફેન્સ તેમજ ઈન્ડસ્ટ્રીના અને તેમના પરિવારના લોકો સ્તબ્ધ છે. તમામ...
શ્રીરંગપટના, કર્ણાટકના માંડ્યા જિલ્લાના શ્રીરંગપટના શહેરમાં આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે....
નવી દિલ્હી, ભારતના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નરે એક ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક માન્ય ડીજીટલ...
ભુવનેશ્વર, ઓડિશા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્યના તમામ ૨૦ મંત્રીઓએ શનિવારે મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. નવીન પટનાયકના મુખ્યમંત્રી બન્યા બાદ...
ચંડીગઢ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે તપાસ કરવાની સીટીંગ જજની માંગને ફગાવી દીધી છે. પંજાબ...
મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત રાજ્યમાં કોરોના કેસમાં થઈ રહેલા સતત વધારાને કારણે ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી છે. મહારાષ્ટ્ર...
નવી દિલ્હી, જે પ્રકારે અનુમાન લગાવાયું હતું તે મુજબ રવિ માર્કેટિંગ સીઝનમાં ઘઉંની સરકારી ખરીદી સંશોધિત લક્ષ્ય સુધી પણ નથી...
પાલનપુર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩૭.૮૨ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને ૧૧૮...
નવીદિલ્હી,કોરોના મહામારી દરમિયાન મંદીના કારણે મકાન ભાડામાં કડાકો બોલી ગયો હતો. ભાડા ઘટ્યા હતા. પણ હવે ફરી ભાડામાં ઉછાળો જાેવા...
નવીદિલ્હી,ભાજપે લોકસભા અને વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે ઉત્તર પ્રદેશની આઝમગઢ સીટથી દિનેશ લાલ યાદવ...
હૈદરાબાદ,હૈદરાબાદમાં સગીર યુવતી સાથે થયેલા દુષ્કર્મના મામલાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. પોલીસે આ કેસમાં વધુ એક આરોપીની શનિવારે...
કોલકતા, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની વિશેષ અદાલતે શુક્રવારે ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)ના આતંકવાદી મોહમ્મદ મસીઉદ્દીન ઉર્ફે મુસાને આજીવન કેદની સજા ફટકારી છે. આઈએસ...
જયપુર,રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી આવતા જ રિસોર્ટનું રાજકારણ ફરી શરૂ થઈ ગયું છે. હવે ઉદયપુરની એક ફાઈવ સ્ટાર હોટલમાં લક્ઝુરિયસ લાઈફ...
નવીદિલ્હી,વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫મી જૂને વિજ્ઞાન ભવન ખાતે 'માટી બચાવો આંદોલન'ના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન...
મુંબઇ,દેશમાં શાકભાજીથી માંડીને અનાજ કઠોળ સુધીની તમામ ચીજાેમાં બેફામ મોંઘવારીને રોકવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં અનેક પગલા લીધા બાદ થોડી...