Western Times News

Gujarati News

National

ભોપાલ, મધ્યપ્રદેશમાં ૧૦મા અને ૧૨માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. જાે કે, કેટલાકને...

શ્રીનગર, કાશ્મીરના પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફતીએ ફરી એખવાર જમા્‌મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનનો રાગ આલાપ્યો છે. તેમણે કહ્યું કે કાશ્મીર મામલે પાકિસ્તાન...

મુંબઇ, કોરોનાએ દેશની અર્થવ્યવસ્થાને એવો ફટકો આપ્યો છે કે તેમાંથી બહાર આવતાં ૧૨ વર્ષ જેટલો સમય લાગશે. સેન્ટ્રલ રિઝર્વ બેંકની...

મુંબઇ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ સેન્ટ્રલ જીએસટી કોલ્હાપુર મહારાષ્ટ્રમાં નિયુક્ત બે સુપરિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓની રૂ. ૫૦,૦૦૦ની લાંચ લેવા...

નવી દિલ્હી, હાલમાં ઘણા રાજ્યોમાં ગરમીના મોજાની જબરદસ્ત અસર જાેવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં હીટવેવ...

મુંબઇ, ઔરંગાબાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની રેલી પહેલા શિવસેના વડાએ કહ્યું કે તે કોઈપણ આક્રમણનો જડબાતોડ જવાબ આપી...

કોલકતા. બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા વિરુદ્ધ વકીલોએ રાજધાનીમાં માર્ચ કાઢી હતી. વકીલોનું કહેવું છે કે બંગાળમાં સ્થિતિ ભયાનક છે....

નવી દિલ્હી, ક્વિન્ટન ડીકોક અને દીપક હૂડાની મહત્વની ઈનિંગ્સ બાદ બોલર્સે કરેલા લાજવાબ પ્રદર્શનની મદદથી લખનૌ સુપર જાયન્ટ્‌સે આઈપીએલ ટી૨૦...

નવી દિલ્હી, તુર્કીમાં પાકિસ્તાની નાગરિકો દ્વારા કરવામાં આવતી મોટા પાયે અપરાધિક ગતિવિધિઓએ દેશના સત્તાવાળાઓને ચિંતિત કર્યા છે. હવે તુર્કીએ કડકાઈ...

નવી દિલ્હી, ડોક્ટર્સ અને હેલ્થકેર સર્વિસને ૨૦૧૯ના ગ્રાહક સુરક્ષા ધારાના કાર્યક્ષેત્રમાંથી બાકાત ન રાખવામાં આવી હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું....

સ્વામી વિવેકાનંદે ઇ.સ.૧૮૯૩માં અમેરિકા ખાતે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં ભારતીય અને સનાતન સંસ્કૃતિનાં યશોગાન ગાતાં ભાષણો આપીને 'સાયકલોનિક મંક ઓફ ઇન્ડિયા'...

ભીડને કાબુમાં લેવા માટે પોલીસને ફાયરિંગ કરવું પડ્યું, ઘટનામાં એસએચઓ સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ પટિયાલા, પંજાબના પટિયાલામાં કાલી મંદિરની...

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળનું આતિથ્ય કર્યું-“ગુરુદ્વારામાં જવું, ‘સેવા’માં સમય આપવો, લંગર લેવું, શીખ પરિવારોના ઘરે રહેવું, આ...

ટોચની 25 સેમી-કન્ડક્ટર ડિઝાઇન કંપનીઓની ડિઝાઇન અથવા R&D કેન્દ્રો ભારતમાં સેમીકોન ઈન્ડિયા કોન્ફરન્સ 2022ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ મંત્રી પરિષદના મારા સાથીદારો, ઈલેક્ટ્રોનિક્સ...

પ્રધાનમંત્રીએ આસામના દિફુમાં ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધન કર્યું -“લચિત બોર્ફૂકનનું જીવન દેશપ્રેમ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા છે” “ડબલ એન્જિનની...

લોકડાઉન હતું ત્યારે અસુરક્ષિત યૌન સંબંધના કારણે ઘણા લોકો થયા HIVનો શિકાર-RTI દ્વારા ચોંકાવનારો ખુલાસો યાદીમાં મધ્ય પ્રદેશ અને પશ્ચિમ...

લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રવિવારે ઔરંગાબાદમાં રાજ ઠાકરેને રેલી યોજવા મંજૂરી મળી ગઈ છે નવી દિલ્હી,લાઉડસ્પીકર વિવાદ...

CCTVના આધારે ૭ આરોપી પકડાયાદેશમાં માંડ માહોલ શાંત પડ્યો છે. ત્યાં ફરીથી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ધાર્મિક માહોલ બગાડવાના ષડયંત્રનો પર્દાફાશ...

પટના, ગ્વાલિયર-બરૌની એકસપ્રેસના લોકો પાયલોટએ બિહારના સીવાન સ્ટેશન નજીક રેલવે ક્રોસીગ પાસે ચા પીવા માટે ટ્રેન રોકી હોવાના એક દિવસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.