Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારના ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ...

મુંબઈ, રશિયા-યુક્રેનના યુદ્ધથી સર્જાયેલા ભૂ-રાજકીય તણાવ અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજારમાં મોટી અફરા-તફરીનો માહોલ છે અને તેની અસરે...

નવી દિલ્હી, કોંગ્રેસના નવસંકલ્પ ચિંતન શિબિર પહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે પાર્ટી નેતાઓને નિઃસ્વાર્થ ભાવ અને અનુશાસન સાથે કામ...

મુંબઇ, અસ્થિર વેપારમાં, સ્થાનિક શેરબજાર મંગળવારે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયું. જ્યારે સેન્સેક્સ (બીએસઈ સેન્સેક્સ) ૧૦૬પોઈન્ટ્‌સ, નિફ્ટી...

નવીદિલ્હી, ટેસ્લાના માલિક એલોન મસ્કએ ૯ મેના રોજ તાજમહેલ વિશે ટિ્‌વટ કરીને કહ્યું, ‘આ અદ્ભુત છે, મેં ૨૦૦૭માં મુલાકાત લીધી...

મોહાલી, મોહાલીમાં પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ ઓફિસ બિલ્ડિંગ પર શંકાસ્પદ રોકેટ પડવાના સમાચાર બાદ સનસનાટી ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટથી બિલ્ડિંગની બારીઓના...

ગુવાહાટી, અસમના પ્રવાસે પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં થનારી વસ્તી ગણતરીને લઈને મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કોરોનાની...

નવીદિલ્હી, ખ્યાતનામ સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું છે. ભારતીય સંગીતમાં તેમના ખાસ અંદાઝથી અપાયેલા યોગદાન બદલ...

મુંબઇ, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપ (પીએમસી) બેંક ગોટાળા પ્રકરણે આર્થિક ગુના શાખાએ વધુ એક કેસ નોંધ્યો છે. બેંક સાથે ૧૧૧...

નવીદિલ્હી, ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગરીબો માટે તબીબી સારવારનો...

નવીદિલ્હી, દેશના અનેક રાજ્યોમાં વીજ સંકટ ઘેરાઇ ચૂક્યું છે. દરમિયાન કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંહે વિભિન્ન સરકારોને આ મામલાઓને લઇને કઠેરામાં...

નવીદિલ્હી, બંગાળની ખાડીમાં પ્રવેશ્યા બાદ ચક્રવાત અસાનીએ તેની અસર દેખાડવાનું શરુ કર્યુ છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એકશન ફોર્સે ટીમના લીડર...

ધોલાપુર, રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં ચંબલ નદીમાં ડૂબી જવાથી ત્રણ સગા ભાઈઓના મોત થયા હતા. અકસ્માત બાદ મૃતકના પરિવારમાં શોકનો માહોલ...

મુંબઇ, રાણા દંપતીની મુંબઈ પોલીસે ૨૩ એપ્રિલે ધરપકડ કરી હતી. બંને નેતાઓએ મુખ્યમંત્રીના ખાનગી આવાસ 'માતોશ્રી'ની બહાર હનુમાન ચાલીસાના પાઠ...

નવીદિલ્હી, કોંગ્રેસની એક પેનલે સૂચવ્યું છે કે સમયબદ્ધ બંધારણ સમિતિની રચના કરવી જાેઈએ. આ સિવાય એક પરિવાર, એક નીતિ લાગુ...

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ રાત્રિ દરમિયાન, મોટેથી ગીત પર ડાન્સ ચાલી રહ્યો હતો ત્યારે સેન જાેક્વિન કાઉન્ટી પોલીસ ઑફિસમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.