નવીદિલ્હી, તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમ કે સ્ટાલિુને તમામ પક્ષોને ભાજપ વિરૂધ્ધ એક સાથે આવવાની સલાહ આપી છે.તેમણે કહ્યું...
National
મુંબઇ, ૪૮ વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસ માટે ખૂબ જાણીતી છે. હાલમાં જ્યારે એક્ટ્રેસ મલાઈકા અરોરા સલૂનમાંથી બહાર...
નવી દિલ્હી, શોખ એ મોટી વસ્તુ છે. જેના માટે વ્યક્તિ કંઈપણ કરી શકે છે. શોખની આવી જ રમત ટેટૂ પ્રેમીઓમાં...
નવી દિલ્હી, દુનિયામાં અનેક રહસ્યમય ઘટનાઓ બનતી રહે છે. કેટલીક વસ્તુઓ સદીઓ સુધી ધરતી પર રહીને પણ લોકોની નજરથી દૂર...
નવી દિલ્હી, આર્યન ખાન કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સાક્ષી પ્રભાકર સાઈલનું અવસાન થયું છે. મળતી માહિતી મુજબ પ્રભાકર સાઈલનું હાર્ટ...
નવી દિલ્હી, કોરોના મહામારી વિરુદ્ધ વેક્સીનેશન સૌથી મોટું હથિયાર છે. વાયરસને જડથી ઉખાડી ફેંકવા માટે તેજીી વેક્સીનેશન પ્રોગ્રામ ચલાવવામાં આવી...
નેપાળના નવા પ્રધાન મંત્રી શેરબહાદુર દેઉબા શનિવારે ભારતના પ્રવાસે આવશે, જયાં તેમની મુલાકાત ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે થશે...
પેટ્રોલનો ખર્ચ ઘોડાની સાર સંભાળ કરતા ડબલ છે એટલે હવે ઘોડા પર સવારી કરતા હોવાની અધિકારીની દલીલ નવી દિલ્હી, પેટ્રોલ...
નવી દિલ્હી, ગુજરાતમાં ૪ એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે દેશના હવામાન વિભાગ દ્વારા એપ્રીલમાં અગન જ્વાળા...
મુંબઈ, રિટેલ ઉદ્યોગના અગ્રણી કિશોર બિયાની એક પછી એક લોનની ચુકવણીમાં ડિફોલ્ટર બની રહ્યા છે. માર્ચ મહિનામાં તેઓ કુલ ત્રણ...
નવી દિલ્હી, ક્રૂડના ટોચના સંગ્રહકાર અમેરિકાએ વધતા જતા ક્રૂડના ભાવને જાેતા સપ્લાય વધારવા માટે રિઝર્વ ખોલવાની જાહેરાત કરતા ક્રૂડના ભાવ...
મુંબઈ, આજ સુધી સામાન્ય રીતે કોર્ટે પતિને પત્નીનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ઔરંગાબાદમાં એક અલગ જ કિસ્સો સામે...
મુંબઈ, ભારતના સૌથી ટોચના બિઝનેસ સમૂહ હીરોમોટો કોર્પ પર આવકવેરા વિભાગે ગત મહિનાના અંતે હાથ ધરેલ સર્ચ ઓપરેશનની વિગતો બહાર...
નવી દિલ્હી, બિગ બજાર બ્રાંડ સાથે કામ કરતી કંપની બિયાની સમૂહની ફ્યુચર રિટેલ(એફઆરએલ)ના સીઈઓએ એકાએક કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે....
નવી દિલ્હી, તાજેતરમાં બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ૨૦૨૨ના પ્રથમ ત્રણ મહિનામાં જાે કોઈએ ઉદ્યોગપતિએ વધુ કમાણી...
નવી દિલ્હી, પેટ્રોલ અને ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે તો લોકો હવે પેટ્રોલ અને ડિઝલ પરનો ખર્ચ બચાવવા માટે...
નવી દિલ્હી, દેશનાં વડાપ્રધાનને લઇને એક મોટા સમાચાર આવી રહ્યાં છે. પીએમ મોદીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે....
નવી દિલ્હી, ભારતમાં ટ્યુબરક્યુલોસિસથી એટલે કે ટીબીની બિમારીથી અનેક લોકો પિડાઈ રહ્યાં છે. ટીબીની સારવાર લાંબી ચાલે છે. ત્યારે ટીબીના...
રૂષિકેશ, અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ છે હમ જહાં ખડે હોતે હૈ લાઈન વહી છે શુરૂ હોતી હૈ. આમ પણ અમિતાભ...
નવીદિલ્હી, રશિયા છેલ્લા એક મહિનાથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન યુકેના વિદેશ મંત્રી લિઝ ટ્રસ ભારત આવ્યા...
ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ રાજ્યમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે ઝપાઝપીનો...
નવીદિલ્હી, દક્ષિણ કોરિયામાં એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અહીં એરફોર્સના બે કેટી ૧ ટ્રેનર જેટ હવામાં અથડાયા...
નવીદિલ્હી, ભ્રામક જાહેરાતો પર સરકારે કડક વલણ અપનાવતા અનેક કંપનીઓ વિરૂદ્ઘ દંડાત્મક કાર્યવાહી કરી છે. સરકારના કડક વલણને જાેતા એક...
નવીદિલ્હી, રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જાે કે, ભારતીય જનતા પાટીએ અત્યારથી જ તેની તૈયારી શરૂ...
મુંબઇ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” દ્વારા ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોના હિજરત...