રાયપુર, છત્તીસગઢ વિધાનસભામાં રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે આરોપ લગાવ્યો હતો કે સત્તાધારી પક્ષ કોંગ્રેસ નથી ઇચ્છતી કે રાજ્યના લોકો...
National
નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ૧૭૦૦થી વધુ લોકોના મોતની માહિતી સામે આવી છે. બંને દેશો વચ્ચે...
બેંગલુરુ, બેંગલુરુમાં ૨૧ માર્ચ સુધી એક સપ્તાહ માટે જાહેર સ્થળોએ તમામ પ્રકારના મેળાવડા, આંદોલન વિરોધ અથવા ઉજવણી પર પ્રતિબંધ રહેશે....
ધોલપુર, ધોલપુર જિલ્લાના બાડીના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને લોડ કરેલી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે મોબાઈલથી સેલ્ફી લેવી...
બેંગ્લુરૂ, કર્ણાટકમાં શાળા-કોલેજાેમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદનો આજે અંત આવ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને...
નવીદિલ્હી, છેલ્લા એક સપ્તાહમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુના છ નવા કેસ નોંધાયા છે. આ વર્ષે ૫ માર્ચ સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના ૪૨...
આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રાના એતમાદપુરમાં એક સરકારી મહિલા ડૉક્ટરે નવજાત બાળકીને તેમના મોંઢાથી ઓક્સિજન આપીને બચાવી હતી. મહિલા તબીબે નવજાત...
નવીદિલ્હી, પાંચ રાજ્યમાં કોંગ્રેસની શરમજનક હાર થતાં ટોપના નેતૃત્વ મામલે અનેક સવાલો ઉભા થઇ ગયા છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ...
નવી દિલ્હી, ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ હવે ભાજપ સરકાર બનાવવાની તૈયારી તેજ કરી રહી છે. પાંચ રાજ્યોમાં...
મુંબઈ, નાણાકીય વ્યવહારો માટે ડિજિટલ પદ્ધતિ અપનાવવાના મામલે ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી હોવા છતાં તેણે હજી લાંબી મજલ કાપવાની બાકી...
નવી દિલ્હી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા જેઈઈ મેઈન ૨૦૨૨ (જેઈઈ મેઈન ૨૦૨૨) સેશન-૧ એક્ઝામની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે....
ભુવનેશ્વર, કોરોના મહામારી અને લોકડાઉનમાં ઘણા લોકોએ જાેબ ગુમાવી તો ઘણાએ નવું કામ શરુ કર્યું. આ સમયે ઘરે રહીને અનેક...
નવી દિલ્હી, કોગ્રેંસી નેતા શશિ થરૂરે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને કહ્યું કે, તેઓ એક...
મુંબઈ, સપ્તાહનો પ્રથમ દિવસ શેરબજાર માટે ઘણો સારો સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો જાેવા મળી રહ્યો છે....
નવી દિલ્હી, દેશમાં ડિજિટલ નાણાકીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતી સૌથી મોટી કંપની પેટીએમમાટે એક પછી એક પછી એક માઠા સમાચાર...
જબલપુર, ચાલુ નાણાકીય વર્ષમાં પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર વિભાગના મુખ્ય ટિકિટ ચેકરે ટિકિટ વિના મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી ૧.૭૦...
નવી દિલ્હી, દેશમાં કોરોનાના કારણે બેરોજગારીના પ્રમાણમાં વૃદ્ધિ થઇ હોવાના અનેક અહેવાલ બાદ આજે પ્રથમ વખત કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે...
નવી દિલ્હી, દેશમાં મોંઘવારી વધશે એવા અંદાજાે ફરી સાચા પુરવાર થયા છે. જાન્યુઆરી મહિનામાં દેશમાં જથ્થાબંધ ચીજાેનો ફુગાવો (ડબલ્યૂપીઆઈ) ૧૨.૯૬...
નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ મારો ભૂતકાળ છે, અને હું મારા ભૂતકાળ પર સમય બરબાદ કરવા માગતો નથી....
ભુવનેશ્વર, બીજેડી એ ઓડિશામાં જિલ્લા પરિષદની ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવી છે. બીજેડીએ ક્લીન સ્વીપ કરીને તમામ ૩૦ જિલ્લામાં જીતનો ઝંડો...
નવીદિલ્હી, નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો હોવાને કારણે માર્ચ એન્ડિંગમાં બિઝનેશ અને બેંકો પર ભારે પ્રેશર રહેતું હોય છે, જાે કે...
જાલંધર, કરતારપુર સાહિબના દર્શનાર્થે પાકિસ્તાન જતા શ્રદ્વાળુઓને હવે ગુરુના લંગરમાં જે પ્રસાદી અપાશે તે એ જ ખેતપેદાશોની ઉપજ હશે જ્યાં...
નવી દિલ્હી, મોંઘવારી તમારી મેગીને પણ મોંઘી બનાવી શકે છે. તેને બનાવનારી કંપની નેસ્લે ઈન્ડિયાએ નાના પેકેટની કિંમત વધારીને 14...
મુંબઈ, ટાટા સન્સે એર ઈન્ડિયના હસ્તાંતરણ બાદ કરેલ નવા પદાધિકરીની નિમણૂકને સરકારી મંજૂરી ન મળતા અંતે ટાટા સમૂહે ગૃપના વડાને...
ભોપાલ, મધ્ય પ્રદેશ સરકારે સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પોલીસકર્મીઓને તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા માટે રજા આપવામાં...