(એજન્સી) નવી દિલ્હી, યુક્રેનના મામલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મક્કમતા જાેતા પરિસ્થિતિ વધુ ચિંતાજનક બને તેવા નિર્દેશો મળી રહયા છે જાે...
National
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે અનંતનાગ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ...
અયોધ્યા, રામ નગરી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલ ની સુરક્ષા હવે અભેદ્ય બનવા જઈ રહી છે, જેના કારણે રામ જન્મભૂમિ...
કાશ્મીરની સ્વતંત્રતા ને ટેકો આપતા; ત્રાસવાદને સમર્થન ટવીટ સામે દેશભરમાં આક્રોશ- કાશ્મીર-ડે નિમિત્તે પાક સ્થિત કંપનીના ડિલર હેન્ડલ પરથી વિવાદાસ્પદ...
મોગા, અભિનેતા સોનૂ સૂદ ફરી એક વખત મસીહા બનીને સામે આવ્યો છે. સોનૂએ રોડ એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક...
મુંબઈ, વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે આઈટી અને નાણાકીય કંપનીઓના ફાયદાને પગલે બુધવારે અગ્રણી સ્ટોક ઈન્ડેક્સ સેન્સેક્સ ૬૫૭ પોઈન્ટ વધીને...
હૈદરાબાદ, સંસદમાં પીએમ મોદીએ યુનાઈટેડ આંધ્ર પ્રદેશના વિભાજન પર આપેલા નિવેદન બાદ તેલંગાણામાં ઠેર ઠેર ભારે દેખાવો થઈ રહ્યા છે....
નવી દિલ્હી, કર્ણાટકના હિજાબ વિવાદના પડઘા હવે બીજા રાજ્યોમાં પણ પડી રહ્યા છે. પોંડીચેરીમાં પણ હવે આ જ મુદ્દે વિવાદ...
રીવા, મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચાકઘાટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કોરાવં ગામમાં થેયલી હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના કહેવા...
નવી દિલ્હી, શાળા અને કોલેજાેમાં મુસ્લિમ યુવતીઓના હિજાબ પહેરવા અંગે કર્ણાટકમાં શરૂ થયેલો વિવાદ હવે તૂલ પકડી રહ્યો છે. આ...
કેરળ, કેરળ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પલક્કડના મલમપુઝા વિસ્તારમાં એક ટ્રેકર સોમવારથી પહાડની ચટ્ટાનો વચ્ચે...
નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ૮ ફેબ્રુઆરીની મોડી રાતથી વરસાદ થઈ રહ્યો છે....
અહવાઝ, ગલીમાં પોતાની પત્નીનું કપાયેલું માથું બતાવતા એક વ્યક્તિના વાયરલ વીડિયોએ સમગ્ર ઈરાનને હચમચાવી નાખ્યું છે. જ્યારે આ વ્યક્તિને ખબર...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રામપુર, બદાયુ અને સંભલના મતદારોને સંબોધન કરતા એકબાજુ યોગી સરકારના કામકાજની પ્રશંસા...
શિલોગ, મેઘાલયમાં કોંગ્રેસના તમામ પાંચ ધારાસભ્યો ભાજપ સમર્થિત સત્તાધારી મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સમાં જાેડાયા ગયા. હવે રાજ્ય વિધાનસભામાં વિપક્ષમાં માત્ર મમતા...
કાનપુર, નર્વલના એક ગામમાં રહેતો માણસ વ્યવસાયે મિસ્ત્રી છે. ૧૦ બાળકોમાં આઠમા નંબરનો બાળક પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે...
બેંગ્લુરુ, કર્ણાટકના ઉડુપીની સરકારી યુપી મહિલા કોલેજથી શરૂ થયેલો હિબાજનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન આકરી...
મુંબઇ, શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખી કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે. તેમણે આરોપ...
લખનૌ, ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે કોંગ્રેસ પાર્ટીએ પોતાનું ત્રીજુ ઘોષણાપત્ર બહાર પાડ્યું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઘોષણાપત્ર...
નવીદિલ્હી, દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને સરકારો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવી...
ચંડીગઢ, પંજાબની રાજનીતિ દરરોજ નવા રંગમાં જાેવા મળી રહી છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ આજે ખુલાસો કર્યો કે...
ઔરંગાબાદ, શહેર પોલીસ સ્ટેશનના અલી નગર સ્થિત જંકયાર્ડમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત થયા હતા. મૃતકની ઓળખ અલીનગરના રહેવાસી ધનજીત...
હૈદરાબાદ, કર્ણાટકના ઉડુપીમાં શરૂ થયેલો હિજાબ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મંડ્યાની એક કોલેજમાંથી એક વીડિયો સામે આવ્યો...
નવી દિલ્હી, કોરોના સામે ભારતમાં રસીકરણ તો ચાલી જ રહ્યુ છે પણ હવે તેની સામે લડવા માટે એક નવુ હથિયાર...
નવી દિલ્હી, કટોકટીની કોઈ પણ સ્થિતિમાં, અગ્નિશામકો સ્થળ પર પહોંચતાની સાથે જ તેને કાબૂમાં કરવા માટે કટિબદ્ધ હોય છે. જાે...