ચંદીગઢ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર યાત્રા દરમિયાન તેમના સુરક્ષામાં મોટી ચૂક જાેવા મળી, જેના કારણે ફિરોઝપુરના એસએસપીને સસ્પેન્ડ કરી...
National
ચંદીગઢ, પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ભટિંડા એરપોર્ટથી રોડ માર્ગે ફિરોઝપુર જતી વખતે રસ્તામાં ખેડૂતોનું...
નવી દિલ્હી, કોરોનાની સંભિવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર જે ગાઈડ લાઈન બહાર પાડવા જઈ રહી છે તેમાં ઘણા...
નવી દિલ્હી, ગયા મહિને તામિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત સહિત 14 લોકોના નિધન થયા હતા....
લખનૌ, કોરોનાના વધતા જતા કેસોને લઈને કોંગ્રેસે હવે યુપી વિધાનસભા માટેના પોતાના ચૂંટણી પ્રચાર પર બે સપ્તાહ સુધી રોક લગાવી દીધી...
વોશિગ્ટન, દુનિયામાં આજે કોરોનાનાં કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જે કોરોનાવાયરસને આપણે લગભગ ભૂલી જ ગયા હતા તે હવે...
રાંચી, દેશમાં એક પછી એક માર્ગ અકસ્માત ની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવ્મા આજે બુધવારની સવારે ઝારખંડથી દુખદ...
નવીદિલ્હી, વિશ્વભરમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે, ઘણા દેશોમાં ઘાતક ઓમિક્રોન વેરીએન્ટનો પણ ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે આ...
મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે કોરાના બેકાબૂ બની રહ્યો છે ત્યારે રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો પણ કોરોના સંક્રમણની ઝપેટમાં...
ભુવનેશ્વર, ઓરિસ્સા હાઇકોર્ટમાં યોર ઓનર,માઇ લોર્ડ અને ઓનનરેબલ જેવા સંબોધિત કરવામાં આવનારા શબ્દ અતીત બની જશે.હકીકતમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એસ...
નવી દિલ્હી/ચંદીગઢ, પંજાબના ફિરોઝપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયે એક નિવેદન...
નવી દિલ્લી, સૌથી ખતરનાક બાબત એ છે કે દીપડો તે ખુલ્લી જીપની ઉપર બેસે છે. દીપડો જીપ પર બેઠા પછી...
નવી દિલ્લી, આજના યુગમાં કેલેન્ડરનું ધાર્મિક પ્રસંગો અને ખાસ અવસર સિવાય ખાસ મહત્વ નથી રહ્યું.જાે તારીખ અને સમય જાેવો હોય...
નવી દિલ્લી, જે લોકોની દ્રષ્ટિ નબળી છે, પણ તેમને દરેક વખતે વાંચતી વખતે આંખો પર ચશ્મા ચડાવવા નથી ગમતા, તેમના...
લખનૌ, યુપીમાં કોરોનાના વધતા કેસ જાેતા સીએમ યોગી આદિત્યનાથ વહીવટીતંત્રને જરૂરી દિશા નિર્દેશ આપી દીધા છે. સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું...
નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ વળી પાછા રેકોર્ડ તોડવા લાગ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા...
જાે કે શાળાઓ બંધ કરવા અંગે હજી સુધી કોઇ અધિકારીક ર્નિણય લેવામાં આવ્યો નથી, બોર્ડની પરીક્ષા પણ મોડી થશે અમદાવાદ, ...
નવી દિલ્હી: દેશમાં કોરોનાના સતત વધતા જતા પ્રભાવ છતાં આપણા રાજકીય નેતાઓ બિન્દાસ રીતે હજારોની રેલી-સભાઓ યોજી રહ્યા છે અને...
મુંબઈ, વર્ષ ૨૦૨૨ના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે શેરબજારમાં તેજી જાેવા મળી હતી. સોમવારે પણ બજારમાં ઉછાળો જાેવા મળ્યો હતો જે...
નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સ્વતંત્રતા દિવસની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે સ્કૂલોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમના આયોજનનો વિરોધ કર્યો...
ચંદીગઢ, ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાના સપાટામાં આવી રહ્યા છે. લેટેસ્ટ મામલો પંજાબનો છે.અહીંયા પટિયાલા...
નવી દિલ્હી, ભારતીય સેનાએ નવા વર્ષ પર લદ્દાખની ગલવાન ઘાટીમાં સરહદ પર તિરંગો ફરકાવ્યો છે. ભારતીય સેનાના સૂત્રો પ્રમાણે સૈનિકોએ...
બરેલી, ઉત્તર પ્રદેશના બરેલીમાં કોંગ્રેસની મેરેથોનમાં ભાગદોડ મચી ગઈ. અનેક વિદ્યાર્થીનીઓ ઉપરાઉપરી દટાઈ ગઈ. વિદ્યાર્થીનીઓના જૂતા ચપ્પલ પણ રસ્તા પર...
નવી દિલ્હી, કોરોના સંકટ વચ્ચે એક વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોન બાદ વૈજ્ઞાનિકોએ કોરોનાના વધુ એક વેરિએન્ટ (વેરિયન્ટ...
મુંબઈ, દેશમાં ફરી એકવાર ઝડપથી કોરોનાના નવા કેસમાં વધારો થવાનું શરુ થઈ ગયું છે. આજે સવારે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે...