Western Times News

Gujarati News

National

રાંચી, દેશમાં એક પછી એક માર્ગ અકસ્માત ની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવ્મા આજે બુધવારની સવારે ઝારખંડથી દુખદ...

નવીદિલ્હી, વિશ્વભરમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે, ઘણા દેશોમાં ઘાતક ઓમિક્રોન વેરીએન્ટનો પણ ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે આ...

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે કોરાના બેકાબૂ બની રહ્યો છે ત્યારે રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો પણ કોરોના સંક્રમણની ઝપેટમાં...

ભુવનેશ્વર, ઓરિસ્સા હાઇકોર્ટમાં યોર ઓનર,માઇ લોર્ડ અને ઓનનરેબલ જેવા સંબોધિત કરવામાં આવનારા શબ્દ અતીત બની જશે.હકીકતમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એસ...

નવી દિલ્હી/ચંદીગઢ, પંજાબના ફિરોઝપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયે એક નિવેદન...

લખનૌ, યુપીમાં કોરોનાના વધતા કેસ જાેતા સીએમ યોગી આદિત્યનાથ વહીવટીતંત્રને જરૂરી દિશા નિર્દેશ આપી દીધા છે. સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું...

જાે કે શાળાઓ બંધ કરવા અંગે હજી સુધી કોઇ અધિકારીક ર્નિણય લેવામાં આવ્યો નથી, બોર્ડની પરીક્ષા પણ મોડી થશે અમદાવાદ, ...

નવી દિલ્હી: દેશમાં કોરોનાના સતત વધતા જતા પ્રભાવ છતાં આપણા રાજકીય નેતાઓ બિન્દાસ રીતે હજારોની રેલી-સભાઓ યોજી રહ્યા છે અને...

નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સ્વતંત્રતા દિવસની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે સ્કૂલોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમના આયોજનનો વિરોધ કર્યો...

ચંદીગઢ, ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાના સપાટામાં આવી રહ્યા છે. લેટેસ્ટ મામલો પંજાબનો છે.અહીંયા પટિયાલા...

બરેલી, ઉત્તર પ્રદેશના બરેલીમાં કોંગ્રેસની મેરેથોનમાં ભાગદોડ મચી ગઈ. અનેક વિદ્યાર્થીનીઓ ઉપરાઉપરી દટાઈ ગઈ. વિદ્યાર્થીનીઓના જૂતા ચપ્પલ પણ રસ્તા પર...

નવી દિલ્હી, કોરોના સંકટ વચ્ચે એક વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોન બાદ વૈજ્ઞાનિકોએ કોરોનાના વધુ એક વેરિએન્ટ (વેરિયન્ટ...

નવી દિલ્હી, દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના કેસ પણ રોકેટગતિએ વધી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી...

મુંબઈ , મોલનુપિરાવિર, આ એક એવી એન્ટીવાયરલ દવા છે જેને તાજેતરમાં જ ભારતમાં કોરોનાના હળવાથી સામાન્ય લક્ષણોની સારવાર માટે ઉપયોગમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.