કોલકતા, પશ્ચિમ બંગાળમાં રવિવારે કોરોના વાયરસના ચેપના ૨૪ હજાર ૨૮૭ નવા કેસ નોંધાયા હતા, જે ૨૦૨૦ માં રોગચાળાના પ્રથમ લહેર...
National
નવી દિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહને કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે...
નવીદિલ્હી, પંજાબમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકના કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે. આ દરમિયાન બંને...
નવીદિલ્હી, પંજાબ પ્રવાસ દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો એએસએલની રિપોર્ટમાં થયો છે જેમાં...
અલ્હાબાદ, ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં આઠ જજાેને કોરોના સંક્રમિત થયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસને ૧૦ જાન્યુઆરીથી અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ...
ચંડીગઢ, હરિયાણાના હિસારમાં સિવિલ હોસ્પિટલના મેલેરિયા વિભાગમાં રોગચાળાના નિષ્ણાતની પોસ્ટ પર તૈનાત ડૉ. શિલ્પીનું રવિવારે બપોરે કોરોના સંક્રમણથી અવસાન થયું....
નવીદિલ્હી, દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધતા લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. વળી તેમા તેના નવા વેરિઅન્ટને લઇને અલગ-અલગ ચર્ચાઓ...
નવીદિલ્હી, પાકિસ્તાનથી ગલ્ફ દેશો અને પછી નેપાળ અને બાંગ્લાદેશ થઈને ભારતમાં નકલી નોટો આવી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે...
નવીદિલ્હી, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાદ તમામ વીવીઆઈપીની સુરક્ષા માટે નવી અને ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશમાં કોરોના રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાને દેશમાં...
નવી દિલ્હી, મીઠાઈ ખાવાનું કોને ન ગમે? પછી તે કોઈપણ તહેવારની સિઝન હોય કે ન હોય. મીઠાઈની માંગ હંમેશા રહે...
નવી દિલ્હી, દુનિયામાં દર વર્ષે કેટલાય લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. જાેકે કેટલાક લોકો એટલા નસીબદાર છે કે તેઓ...
તિરુવનંતપુરમ, કેરળમાં આવેલા કોટ્ટાયમ પાસે કારુકાચલમાં સાત લોકોની પત્નીઓની કથિત અદલાબદલી મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ...
નવી દિલ્હી, ભારતીય સેના દેશની સરહદ ઉપરાંત હંમેશા જરૂરિયાતમંદ નાગરિકોની મદદ માટે રાત-દિવસ તૈનાત રહે છે, પછી ભલે ગમે તે...
નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. કોવિડ-૧૯ના નવા કેસમાં ૧૨.૫ ટકાનો વધારો જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪...
હૈદરાબાદ, આરએસએસએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસ પહેલા પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી એ ગંભીર મુદ્દો છે અને...
કોલકાતા, હાઈકોર્ટે કોલકાતામાં ગંગા સાગર મેળાને શરતો સાથે મંજુરી આપી હતી ત્યાં જ આજથી શરુ થયેલા ગંગા સાગર મેળામાં ટેસ્ટીંગ...
કલકત્તા, કોરોનાની ત્રીજી લહેરમાં મોટા શહેરોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. તેમાં પણ કોલકાતાના આંકડા ડરાવી દે તેવા છે.કોલકાતામાં કોરોનાનો...
નવી દિલ્હી, પીએમ કિસાન સમ્માન નિધિના લાભાર્થિઓ માટે હાલ એક ખુશખબર સામે આવી છે. ખેડૂતોને આ યોજના હેઠળ દર મહિને...
* ઉત્તરપ્રદેશમાં 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી અને 3 તથા 7 માર્ચના 7 તબકકામાં મતદાન, મણીપુરમાં 27 ફેબ્રુઆરી અને...
નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર દરમિયાન દરરોજ ૩૦ લાખ કેસ આવી શકે છે. અમેરિકન ફર્મ નોમુરાનું આ ડરામણું...
પટના, બિહારના મોતિહારીમાં ભારતીય વાયુસેનાના એક અધિકારીની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પૂર્વ ચંપારણ જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશન...
નવીદિલ્હી, ગણિતીય મોર્ડલના આધાર પર કાનપુર આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો.મણીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે આ દરમિયાન મુંબઈમાં રોજના ૩૦થી...
નવીદિલ્હી, દિલ્હી-એનસીઆર અને આસપાસનાં વિસ્તારોમાં શનિવારે વહેલી સવારે ભારે વરસાદ પડ્યો હતો. દિલ્હીનાં ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, જેના...
ચંડીગઢ, પીએમ મોદીનો કાફલો બુધવારે પંજાબના મોગા-ફિરોઝપુર હાઈવે પર ફ્લાયઓવરમાં ફસાઈ ગયો હતો. પ્રદર્શનકારીઓના ટોળાએ પ્રધાનમંત્રીના કાફલાને રોક્યો હતો, પ્રધાનમંત્રી...