નવીદિલ્હી, ભારતના વિદેશ સચિવ આજથી ૨૨ અને ૨૩ ડિસેમ્બર તેમ બે દિવસ મ્યાનમારની મુલાકાત લેશે. ફેબ્રુઆરી ૨૦૨૧માં પડોશી દેશ મ્યાનમારમાં...
National
નવીદિલ્હી, સમગ્ર વિશ્વમાં, જ્યાં સમૃદ્ધ અને ગરીબ દેશો સમાન રીતે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. વળી, એવા ૧૨ દેશ...
નવી દિલ્હી, કોરોનાને કારણે ભારે નુકસાન સહન કરનાર ઉદ્યોગોમાંનો એક ફિલ્મ ઉદ્યોગ પણ છે. કોરોનાએ કારણે ભીડ ભાડ કરવા પર...
નવી દિલ્હી, ઈલેક્ટ્રીક કાર બનાવનારી ટેસ્લા અને અંતરિક્ષ મિશન લોંચ કરનારી સ્પેસએક્સ જેવી કંપનીઓની સ્થાપના કરનારા એલન મસ્ક આ વર્ષે...
નવી દિલ્હી, ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૨૫માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી...
નવી દિલ્હી, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે, કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઓછામાં ઓછો ત્રણ ઘણો...
તિરુવનંતપુરમ, કેરળ હાઈકોર્ટે મંગળવારે આ અરજીને ફગાવી દીધી, જેમાં કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્રોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની માગ કરવામાં આવી...
નવી દિલ્હી, ઓમિક્રોનના જાેખમ વચ્ચે કોરોનાએ ફરી એક વખત ચિંતામાં વધારો કર્યો છે. હકીકતે છેલ્લા ૨૪ કલાકમાં મૃતકોની જે સંખ્યા...
નવી દિલ્હી, ગૂગલની માલિકીના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબે મહત્વની કાર્યવાહી અંતર્ગત ભારતવિરોધી પ્રચાર કરતી ૨૦ યુટ્યુબ ચેનલ્સ પર પ્રતિબંધ મુક્યો...
કાવરત્તી, દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં ૯૩ ટકા મુસ્લિમ વસતી નિવાસ કરે છે. આ કારણથી ત્યાં વિશેષ જાેગવાઈ હેઠળ સ્કુલોમાં શુક્રવારની...
મુંબઈ, શેર બજાર સપ્તાહનો બીજાે દિવસ એટલે કે મંગળવારે તેજી જાેવા મળી. સેન્સેક્સ ૪૯૭ પોઈન્ટ અથવા ૦.૮૯ ટકાની વૃધ્ધિ સાથે...
નવી દિલ્હી, અદાણી ગ્રૂપને ઉત્તર પ્રદેશમાં દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તે મુજબ કંપની મેરઠ-પ્રયાગરાજ વચ્ચે ૫૯૪...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે મહિલા સ્વયં સહાયતા સમૂહોની મહિલાઓની મુલાકાત લીધી હતી....
નવી દિલ્હી, ભારતીય રુપિયામાં ઘટાડાનો સમય ચાલુ છે. રિપોર્ટ અનુસાર ભારતીય રુપિયો એશિયાઈ બજારમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કરન્સી બની ગયો...
કોલકતા, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની શાનદાર જીતથી ઉત્સાહિત, પાર્ટીના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું કે બીજેપી, કોંગ્રેસ અને ડાબેરી...
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૮માં મધ્ય પ્રદેશમાં સાત વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનામાં એક દોષિતને આપવામાં આવનારી ફાંસીને અટકાવી...
નવીદિલ્હી, વિશ્વના સૌથી મોટા ક્રુઝ શિપ રોયલ કેરિબિયનના સિમ્ફની ઓફ ધ સીઝમાં કોરોનાને લઈને કડક પગલાં લેવાયા હોવા છતાં પણ...
નવીદિલ્હી, લોક્સભાના અધ્યક્ષ ઓમ બિ૨લાએ ફ૨ી એક્વા૨ ૨ેકોર્ડ સજર્યો છે. ૧૯૭૨ બાદ બીજી વા૨ લોક્સભામાં બધા પ્રશ્નોના જવાબ અપાયા હતા....
ચેન્નઈ, તમિલનાડુમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુટ્યુબ કે ગૂગલ અડવાઈસથી બધું જ હાથવગું છે એવું ઘણાં લોકો...
મુંબઈ, દેશમાં તાજેતરમાં ફુગાવો-મોંઘવારી વધતાં તથા વિવિધ રાજ્યોમાં આગળ ઉપર આવી રહેલી ચૂંટણીઓને લક્ષમાં રાખી કેન્દ્ર સરકારનું તંત્ર હવે દોડતું...
નવીદિલ્હી, લોકસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકોએ નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યાની પ્રોપર્ટી વેચીને ૧૩,૧૦૯ કરોડ રૂપિયા વસૂલ...
ચંડીગઢ, પંજાબ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરતા કોંગ્રેસ સરકારે મધરાતે અકાલી દળના દિગ્ગજ નેતા બિક્રમ સિંહ મજિઠિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો...
નવીદિલ્હી, સરકારે સંસદમાં સ્વદેશી ફાઈટર જેટ, એલસીએ તેજસની કિંમતનો ખુલાસો કર્યો છે. સોમવારે, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે એક લેખિત...
નવીદિલ્હી, આઇઆઇટી,આઇઆઇએમ, કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના ૧૨૨ વિદ્યાર્થીઓએ ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન આત્મહત્યા કરી છે, એમ લોકસભામાં જણાવાયું...
બેલાગાવી, ધર્માંતરણને શાંત હુમલો ગણાવતા, કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું કે સમાજમાં આ દુષ્ટતાને વધવા દેવી જાેઈએ નહીં. કર્ણાટકના બેલાગવી...