Western Times News

Gujarati News

National

બેંગાલુરુ, કર્ણાટકની એસડીએમ મેડિકલ કોલેજમાં કોરોનાથી સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓનો આંકડો હવે 281 પર પહોંચી ગયો છે. જોકે રાહતની વાત એ છે...

નવીદિલ્હી, શિયાળુ સત્રનો પહેલા દિવસ સોમવાર(૨૯ નવેમ્બર)ના રોજ શરૂ થઈ રહ્યો છે. સરકાર સોમવારને શિયાળુ સત્રના પહેલા દિવસે ત્રણ કૃષિ...

નવીદિલ્હી, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યુ કે પાક માટે લઘુત્તમ ટેકાના મૂલ્ય(એમએસપી)ની ગેરેન્ટી આપતો કાયદો બનાવવો સંભવ નથી કારણકે આનાથી...

શ્રીનગર, જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે શુક્રવારે જણાવ્યું કે, ઘાટીમાં આતંકવાદને ફન્ડિંગ કરવા માટે અને આપણા યુવાનોને આતંકના માર્ગે...

નવીદિલ્હી, આસામ અને મિઝોરમમાં ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે, ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે બંને રાજ્યોના મુખ્ય પ્રધાનો હિમંતા બિસ્વા...

નવીદિલ્હી, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ શુક્રવારે કહ્યું હતું કે દેશમાં લોકશાહીનું કામકાજ તમામ નાગરિકો માટે સમાન અધિકારો અને ન્યાય સુનિશ્ચિત...

નવીદિલ્લી, કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉન બી ૧.૧.૫૨૯ એ આખી દુનિયામાં દહેશત પેદા કરી દીધી છે. સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં મળેલા...

મુંબઇ, મહારાષ્ટ્રની ઉદ્વવ સરકારે રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યની એમવીએ સરકારે ર્નિણય લીધો છે કે...

ભુવનેશ્વર, કોરોના સામેની લડાઈ હજુ પણ દેશભરમાં ચાલી રહી છે. રસીકરણ અભિયાનમાં તેજી હોવા છતાં ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો...

નવીદિલ્હી, સંસદમાં બિલ રજૂ થવાના બે દિવસ પહેલા કિસાનોએ મોટો ર્નિણય લીધો છે. કિસાનોએ સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત...

નવીદિલ્હી, ઈન્ટેલિજન્સ એજન્સીએ તાજેતરમાં એલર્ટ જારી કરીને કહ્યું હતું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ સંસદ ભવનનો ઘેરાવો કરીને...

નવીદિલ્હી, દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકેશ ગોયલ આવતીકાલે એટલે કે ૨૭ નવેમ્બરે આમ આદમી પાર્ટીમાં જાેડાશે. સૂત્રો પાસેથી આ માહિતી...

જયપુર, રાજસ્થાનની રાજધાની જયપુરની એક ફાઈવ સ્ટાર હોટલમાં બે કરોડ રૂપિયાના દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રનો એક પરિવાર...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા વેરિયન્ટના ટેન્શન દરમિયાન ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સના મુદ્દે કેન્દ્ર સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. કેન્દ્ર સરકારે ફરી...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય અને વિધાનસભા સચિવાલયના અધિકારી/કર્મચારીઓએ બંધારણ દિવસની ઉજવણી કરી હતી.બંધારણ...

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં ૧૬૮૮ અને નિફ્ટીમાં ૫૧૦ પોઈન્ટનો કડાકો જાેવા મળ્યો ઃ નિફ્ટી ૧૭,૦૨૬.૪૫ પોઈન્ટ પર બંધ મુંબઈ,...

મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વર્ષ ૨૦૦૮માં થયેલા આતંકી હુમલાની આજે ૧૩મી વરસી છે. આ હુમલાને ભારતના ઇતિહાસનો સૌથી ભયાનક આતંકી...

નવી દિલ્હી, મ્યાનમાર-ભારત બોર્ડર ક્ષેત્ર પર શુક્રવારની સવારે ૬.૩ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ વાતની જાણકારી યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા...

ચેન્નઈ, એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કરવાથી જાતિ બદલાઈ જતી નથી મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એક કેસની સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ...

નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીની દિલ્હી મુલાકાતના બીજા દિવસે ભાજપના સાંસદ અને અસંતુષ્ટ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીને દિલ્હીમાં...

કોલેસ્ટ્રોલ ઘટાડતી દવા સરકારને ર૧ પૈસામાં અપાય છે -ભારતમાં દવાના વેપારમાં જબરી નફાખોરી નવી દિલ્હી, દેશમાં કોરોના કાળ સહિતના સમયમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.