Western Times News

Gujarati News

National

ચંડીગઢ, પંજાબના સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજાેત સિધ્ધુને પાક પીએમ ઈમરાનખાન અને આર્મી ચીફ...

ભોપાલ, મધ્ય પ્રદેશના રીવા જિલ્લાની ગ્રામ પંચાયતની મહિલા સરપંચના ઘર પર લોકાયુક્તની છાપેમારીની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં ૧૧ કરોડની બેનામી...

મુંબઇ, ભારતીય જનતા પાર્ટીનાં નેતા કિરીટ સોમૈયાને મહારાષ્ટ્ર પોલીસે કસ્ટડીમાં લીધા છે. કિરીટ સોમૈયાની પોલીસે સતારા શહેરનાં કરાદ રેલવે સ્ટેશન...

કોલકતા, એક વખત રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની વાત કરનાર બાબુલ સુપ્રિયો ફરી એક વખત તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના...

લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડોક્ટરોની નિવૃત્તિની ઉંમર ૫ વર્ષ વધારવાનો ર્નિણય કર્યો છે. આ માટે દરખાસ્ત તૈયાર કરવામાં...

પટણા, બિહારના સમસ્તીપુર જિલ્લાના વિભૂતીપુર થાણા ક્ષેત્રમાં સગીરા સાથેના ગેંગરેપ કેસમાં પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી છે. જાેકે એક આરોપી...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંઘ ચન્નીએ શપથ લીધા બાદ પહેલીવાર પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ચરણજિતસિંઘે જણાવ્યું હતું કે, કોંગ્રેસ...

કોલકતા, કોલકાતામાં એક નવજાત બાળકી તેની માતાની બાજુમાં સૂતી વખતે ઓશીકાથી દબાઈ જતા મૃત્યુ પામી હતી. ૨૩ દિવસની બાળકી તેની...

નવીદિલ્હી, શહેરી વિકાસ મંત્રાલય સાથે સંબંધિત સંસદીય સમિતિને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, પ્રદૂષણના કારણે કોરોના વધવાનું જાેખમ...

ચંડીગઢ, પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો....

ફાર્મ ફેસ્ટમાં ચાર રાજ્યોના પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા રાજ્યપાલ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશ ખાતે સિંહ એપલ ઓર્ચર્ડ્સ દ્વારા આયોજીત...

ભોપાલ, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક હૃદય કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોતાની પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને અડધી રાત્રે પેટ્રોલ...

બેંગલુરુ, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ૯ મહિનાના બાળકનું મોત અને પરિવારના ચાર સભ્યોની કથિત આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. તેમજ...

મુંબઈ, ૧૩ વર્ષ પહેલા જ્યારે મુંબઈના જાેગેશ્વરી વિસ્તારમાં રહેતી રોશન જવ્વાદે ટ્રેન અકસ્માતમાં પોતાના બન્ને પગ ગુમાવ્યા તો તેણે વિચાર્યુ...

નવીદિલ્હી, સંયુક્ત કિસાન મોરચાએ ૨૭ સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં યોજનાર ભારત બંધ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ ઉપરાંત...

પૂણે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, ૧૯ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને...

નવીદિલ્હી, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે દેશના ભાગલા સમયે જાે સાવધાની દાખવવામાં આવી હોત...

મુંબઇ, બોલીવુડ અભિનેતા અને કોરોના કાળમાં પ્રવાસી મજૂરોની મદદ કરીને દેશભરમાં જાણીતા બનેલા સોનૂ સૂદના ૬ સ્થળોએ ઇન્કમ ટેક્સ વિભાગે...

નવીદિલ્હી, ગુજરાતમાં એક વર્ષમાં પ્રેમપ્રકરણમાં કરવામાં આવતી હત્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં ૧૪૭ જ્યારે વર્ષ ૨૦૨૦માં ૧૭૦ વ્યક્તિઓની...

મુંબઇ, મહારાષ્ટ્રમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ઈડ્ઢ નો ફંદો કસાઈ રહ્યો છે. વધુ એક ચોંકાવનારા ખુલાસામાં સામે આવ્યું હતું...

રાંચી, શનિવારે ઝારખંડના લતેહાર જિલ્લાના શેરેગઢા ગામમાં કરમ ડાલી વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જવાથી સાત છોકરીઓના મોત થયા છે. મુખ્યમંત્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.