નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્ચ્યુઅલ સમારોહમાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રદાન કર્યા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સંબોધન કરતા...
National
સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈ - પશ્ચિમ ભારતમાં પહેલીવાર માઇટ્રાક્લિપની સફળ સારવાર મુંબઈ સ્થિત સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ માઇટ્રાક્લિપની સારવાર...
આગ્રા, કેન્દ્રિય જીએસટી વિભાગના અધિકારીને બાતમી મળી હતી કે નિતિન વર્મા આગ્રાની આવાસ વિકાસ કોલોનીમાં તેના ઘરે મોજૂદ છે. બાતમી...
નવી દિલ્હી, દેશના 14 રાજ્યોમાં વિવિધ કારણોસર ખાલી પડેલી લોકસભાની ત્રણ બેઠકો માટ અને વિધાનસભાની 30 બેઠકો માટે આગામી 30...
નવી દિલ્હી, મહારાષ્ટ્રના લાતુરમાં મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે વસેલા ગામડાઓમાં પાણી ભરાઈ ગયા...
નવી દિલ્હી, નવી દિલ્હીમાં બની રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવા સંસદ ભવનનુ નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. સરકારનો દાવો...
નવી દિલ્હી, બ્રિટનમાં ફ્યુઅલ સંકટ સર્જાયું છે. છેલ્લા એક સપ્તાહમાં દેશના મોટા ભાગના ગેસ સ્ટેશનો પર ફ્યુઅલને લઈ લોકોમાં ભારે...
વિશેષ ગુણ સાથેની પાકની ૩૫ જાત દેશને સમર્પિત -દેશની કૃષિ અને ખેડૂતોની આવક વધારવામાં મદદ થશે, ખેતી અને ખેડૂતો સાથે...
ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો આજે બીજાે અને અંતિમ દિવસ હતો ત્યારે પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી આજે શરૂ કરાઇ હતી....
નવી દિલ્હી , જેએનયુના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા રહેલા કન્હૈયા કુમાર અને ગુજરાતથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે કોંગ્રેસમાં...
ચંડીગઢ , આજનો દિવસ પંજાબની રાજનીતિ માટે મહત્વનો છે. હાલના ઘટનાક્રમ પર દેશભરની નજર છે. એક તરફ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ...
નવીદિલ્હી, કોરોના પછી, બેરોજગારીથી ઘેરાયેલી કેન્દ્ર સરકાર હવે રાહતના મૂડમાં જાેવા મળી રહી છે. સોમવારે આવેલા ત્રિમાસિક રોજગાર સર્વે અનુસાર...
નવીદિલ્હી, આઇસીએમઆર દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે કેન્સરના ઓછામાં ઓછા ૧,૯૦,૦૦૦ કેસ નોંધાઈ રહ્યા છે. આ...
શ્રીનગર, દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી હશે, પરંતુ હજુ પણ પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. દેશભરમાં શાળાઓ ખુલતા જ કોરોના...
શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાય સમયથી આતંકીઓ ઘુસણખોરી કરી રહ્યા છે. જેના પરિણામે સેના પણ એકશન મોડમાં જાેવા મળી રહી...
નવીદિલ્હી, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે દેશનો સર્વોચ્ચ વિજ્ઞાન પુરસ્કાર પ્રાપ્ત કરનાર ૧૧ વૈજ્ઞાનિકોના નામ શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ ૨૦૨૧ માટે...
નવીદિલ્હી, પત્ની સાથે બળજબરી પૂર્વક અપ્રાકૃતિક સંબંધ બનાવવા માટે એક મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સોમવારે દેશની સૌથી...
નવીદિલ્હી, ગુલાબ વાવાઝોડાની અસરને કારણે હાલ ગુજરાત પર સંકટના વાદળ ઘેરાયા છે ગઈકાલથી આજ સુધીમાં ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ...
આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાંથી એક ખુબ મોટા કૌભાંડનો કિસ્સો બહાર આવ્યો છે. કેન્દ્રીય જીએસટીના વિભાગના અધિકારીઓએ એવા એક ચાલાક...
મુંબઈ, વર્ષ ૨૦૨૧ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વેપાર ૭૭૪.૨૩ અબજ રૂપિયાને સ્પર્શી જતા ભારત ચીન પછી દુબઇનો બીજાે સૌથી મોટો વેપારી...
નવી દિલ્હી, દુનિયાભરના મોટાભાગના દેશોમાં પાછલા થોડા વર્ષોમાં લોકોની સરેરાશ લંબાઈ વધી છે, પરંતુ ભારતમાં આ બાબતે આંકડો ચિંતાજનક છે....
સિયાચીન, દેશભરના પર્યટકો હવે દુનિયાના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચીનના બેઝ કેમ્પ સુધી જઈ શકશે.જાેકે સુરક્ષા કારણોસર વિદેશી પર્યટકોને...
લખનૌ, યુપીના વરિષ્ઠ આઈએએસ અધિકારીનો એક સનસનીખેજ વિડિયો વાયરલ થયો છે. જેમાં તે પોતાના સરકારી નિવાસ સ્થાન પર કેટલાક લોકોને...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના સીએએના વિરોધ વખતે દિલ્હીમાં ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા.આ સમયે અમેરિકાના પ્રમુખ...
કોલકાતા, કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક પર થઈ રહેલી પેટા ચૂંટણી પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આ...