મુંબઈ, જીડીપીના મજબૂત આંકડા અને વિદેશી ફંડોની ઝડપી આવકના લીધે મુખ્ય શેર સુચકાંક સેન્સેક્સ બુધવારે શરુઆતના કારોબારમાં વધીને ૫૭,૯૧૮.૭૧ના ઓલટાઈમ...
National
ગોવાહાટી, આસામ સરકારે બુધવારે કોરોના વાયરસને લઈને તમામ જિલ્લાઓમાં રાત્રે ૯ થી સવારે ૫ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુની જાહેરાત કરી...
નોઇડા, ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં સ્વિગી ડિલિવરી બોયે રેસ્ટોરન્ટના માલિકની માત્ર એટલા માટે હત્યા...
નવીદિલ્હી, દુષ્કર્મના આરોપી આસારામે સુપ્રીમ કોર્ટ પાસે મેડિકલ ગ્રાઉન્ડ પર ૬ સપ્તાહ માટે વચગાળાના જામીન માંગ્યા હત, પણ સુપ્રીમ કોર્ટે...
નવીદિલ્હી, બાંગ્લાદેશના વેક્સિન વૈજ્ઞાનિક ડો. ફિરદોસી કાદરી અને પાકિસ્તાનના માઇક્રોફાઇનાન્સર (અર્થશાસ્ત્રી) મોહમ્મદ અમજદ સાકિબને આ વર્ષના રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત...
જલગાંવ, મુશળધાર વરસાદને લીધે જલગાંવના ચાલીસગાંવ તાલુકાનાં ૭૫૦ ગામમાં પાણી ભરાઈ ગયાં છે. જાેકે હવે વરસાદ બંધ થતાં રાહત થઈ...
નવીદિલ્હી, ભારતના ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે નોંધાયેલા જલિયાંબાગના નવા રૂપને લઇને કેન્દ્ર સરકાર સામે સોશિયલ મીડિયા પર મોદી વિરોધી...
ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશમાં વરસાદ સતત વરસી રહ્યો છે. ગાઝિયાબાદમાં વરસાદને લીધે કરંટ ઉતરવાથી ૫ લોકોના મોત થયા છે. વરસાદથી બચવા...
નવીદિલ્હી, અફઘાનિસ્તાનથી અમેરિકાના ગયા બાદ ભારતે હવે તાલિબાન સાથે ઔપચારિક વાતચીતની પ્રક્રિયા શરૂ કરી છે. આ ક્રમમાં કતારમાં ભારતના રાજદૂત...
નવીદિલ્હી, એનસીઆરમાં સવારથી જ ફરી એક વખત વરસાદ થયો હતો જે મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો કાળા અને ગાઢ...
કલકતા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ નકલી રસી કૌભાંડના સંદર્ભમાં બુધવારના રોજ પશ્ચિમ બંગાળના પટનગર કોલકાતામાં ૧૦ સ્થળો પર રેડ કરી...
નવીદિલ્હી, દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના પ્રયત્નોના ભાગરૂપે, કેન્દ્રીય વિદ્યુત અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રીએ તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત...
નવીદિલ્હી, તાલિબાન એક બાજુ દુનિયા સામે શાંતિથી અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા અને તેના સંચાલનનો દાવો કરી રહ્યું છે. ત્યાં બીજી બાજુ...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ ધીરે ધીરે અનેક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યા છે. આતંકી ઘટનાઓમાં ઘટાડાની સાથે હવે...
નવી દિલ્હી, દેશમાં એક દિવસના રાહત બાદ ફરી સંક્રમણના કેસમાં ૧૧ હજારનો ઉછાળો જાેવા મળ્યો છે. ૨૪ કલાકમાં ૪૧ હજારથી...
નવીદિલ્હી, તાલિબાને અમેરિકી સૈનિકોની વાપસી બાદ અફઘાનિસ્તાન પર હવે સંપૂર્ણ રીતે કબજાે જમાવી દીધો છે. આ બધા વચ્ચે પાકિસ્તાન તાલિબાનને...
નવી દિલ્હી, ૧ સપ્ટેમ્બરની શરૂઆત મોંઘવારીની માર સાથે થઈ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ૧૪.૨...
જાેધપુર, સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી દીધી છે. સગીર પર બળાત્કાર કરવા બદલ જાેધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા...
મુંબઈ, દેશમાં કોરોના વાયરસના બીજી લહેરની અસર લગભગ સમાપ્ત થઈ રહી છે. થાડો સમયની રાહત બાદ ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ...
નવી દિલ્હી, લાંબા સમયથી કથળી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા હવે સુધરતી જાેવા મળી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ ક્વાર્ટરમાં...
કોચી, એરપોર્ટ પરથી વસ્તુઓ ચોરીને લાવવાની કોશિશ કરવામાં ઘણાં પકડાયા છે, આવી ચોરીની કરતૂત પકડાતી હોવા છતાં તે અટકવાનું નામ...
ધાર, મધ્ય પ્રદેશના ઈન્દોર પછી હવે ધાર જિલ્લાથી એક એવી ઘટના સામે આવી છે જેમાં લારીના નામને કારણે હોબાળો મચાવવામાં...
મુંબઈ, કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મુંબઈથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. કોરોના રસીના બંને ડોઝ લેવા છતાં લોકો...
મુંબઈ, બ્રેઈન ડેડ વ્યક્તિના હ્રદય, કિડની, લીવર કે પછી આંખોનું દાન કરીને કોઈકને નવી જિંદગી અપાઈ હોય તેવા અનેક કિસ્સા...
લખનૌ, પશ્ચિમી ઉત્તરપ્રદેશના અમુક ક્ષેત્રોમાં અત્યારે વાયરલ તાવને કારણે કોહરામ મચી ગયો છે. તાવને કારણે અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા...