Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, કોરોનાની બીજી લહેર દરમિયાન દવા દુકાનદારોથી માંડીને એમ્બ્યુલન્સ ચાલકો અને પ્રાઈવેટ લેબના સંચાલકોએ કઈ હદે લોકોને લૂંટ્યા હતા...

નવી દિલ્હી, પંજાબના રાજકારણમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. હવે નવજાેત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે....

ભોપાલ, દેશનો પહેલા સાઉન્ડપ્રુફ હાઈવે મધ્યપ્રદેશમાં બનીને તૈયાર થઈ ગયો છે. મધ્યપ્રદેશના સવની જિલ્લામાં બનેલા આ હાઈવેની લંબાઈ ૨૯ કિલોમીટરની...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના ખેડૂતોને નવી ભેટ આપી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિશિષ્ટ ગુણો અને...

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ફરી એકવાર કેસોમાં જાેરદાર ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી...

મુંબઈ, દેશના અબજાેપતિ બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી અન્યના બિરલાએ પોતાના માટે કોર્પોરેટ લાઇફ નહીં પરંતુ મનપસંદ કારકિર્દીની પસંદગી કરી...

બૈતુલ, મધ્ય પ્રદેશના બૈતૂલમાં અંતે પ્રેમ કરનારા જાેડાની જીત થઈ છે. યુવતીના પરિવારના સભ્યોએ જ પોતાની દીકરીના લગ્ન તેના પ્રેમી...

આણંદ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદને રાજયકક્ષાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં વર્ષ ર૦ર૦-ર૧માં કરેલ નોંધપાત્ર યોગદાન અને ઉદાહરણીય કામગીરી બદલ આરોગ્ય...

નવીદિલ્હી, ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ ગુજરાતમાંકોયર બોર્ડ આધારિત નાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ...

ડિજિટલ હેલ્થ મિશનઃ યુનિક ID કાર્ડ આપવામાં આવશે -વડાપ્રધાને મિશનની શરૂઆત કરી ડોક્ટર કાર્ડ જાેઈને જ જાણકારી મેળવી લેશે કે...

કાર્યની રૂપરેખા ૨૯ સપ્ટેમ્બર સુધી તૈયાર હશે ફાઇલોને નિકાલના મુદ્દે બીજી ઓક્ટોબરથી કામ શરૂ થઇ જશે નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર...

આંધ્રપ્રદેશ, વાવાઝોડા ગુલાબને લઈને હવામાન વિભાગે જાણકારી આપી છે. વિશાખાપટ્ટનમ સ્થિત હવામાન વિભાગના પ્રમુખે જણાવ્યુ કે વાવાઝોડા ગુલાબની તીવ્રતા કમજોર થઈને...

નવીદિલ્હી, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લુઈજિન્હો ફલેરિયોએ આજે રાજ્ય વિધાનસભા સભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા...

નવીદિલ્હી, બિહારના સીએમ નીતીશ કુમારે જાતિની વસ્તી ગણતરીને લઈને દિલ્હીમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. તેમણે કેન્દ્ર સરકારને ફરી એક વખત...

કલકત્તા: પશ્વિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા સીટ પર યોજાનાર પેટાચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા ભાજપ સાંસદ દિલીપ ઘોષ પર હુમલો થયો...

પ્રયાગરાજ, પ્રયાગરાજ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મહંત નરેન્દ્ર ગિરી  કેસના ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્દેશ પર સરકારી કાર્યાલયોમાં આગામી મહિનાથી એક 'અનોખું' સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. ''અનોખું'' એટલા માટે છે...

નવીદિલ્હી, ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુ પ્રતાપે ભારત બંધનો વિરોધ કરતા રાકેશ ટિકૈત પર આકરા પ્રહાર કર્યો...

કોલકતા, બંગાળની ભવાનીપુર બેઠક પર ૩૦ સપ્ટેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી માટે પ્રચાર સમાપ્ત થયો છે જાે કે, છેલ્લા દિવસે પણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.