Western Times News

Gujarati News

National

વર્ષ 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું, જે મહત્વપૂર્ણ યુદ્ઘ માનવામાં આવે છે. કારગિલ યુદ્ધથી ઓળખાયેલા આ યુદ્ધને ભારતીય સૈન્યની...

વડોદરા,  રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ - એન.ડી.આર.એફ.ની વડોદરા નજીક જરોદ સ્થિત ૬ ટથી બટાલિયનની ચાર ટીમોના તાલીમબદ્ધ અને સાધનસુસજ્જ જવાનો...

પ્રવાસીઓ દિલ્હી-એનસીઆરના હતા, એક પુલ તૂટી ગયો શિમલા, હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પર્વતની...

ઓલિમ્પિકમાં રમતવીરોને ચિયર કરવા જરૂરી, દેશવાસીઓ કારગિલની રોમાંચિત કરનાર વાતો વાંચે અને કારગિલના વીરોને નમન કરે એવી અપીલ અમદાવાદ, વડાપ્રધાન...

જંતર-મંતર પર ખેડૂતોએ તોમરનું ડમી બનાવી રાજીનામું લઈ લીધું કોંગ્રેસી સાંસદો તાજપોશીમાં જતા રહ્યા, ખેડૂતોનો મુદ્દો સંસદમાં ન ઉઠાવતા કોંગ્રેસ...

ત્યાગ અને તિતિક્ષાથી તપેલા બુદ્ધ બોલે છે ત્યારે શબ્દો જ નથી નીકળતા, પરંતુ ધર્મચક્રનું પ્રવર્તન થાય છેઃ મોદી નવી દિલ્હી, ...

બ્રાઝિલની દવા નિર્માતા કંપની પ્રેસીસા મેડિકામેન્ટોસ, એનવિક્સિયા ફાર્મા સાથે ભારત બાયોટેકની ડીલ થઈ હતી નવી દિલ્હી,  ભારતની કોવેક્સીન માટે ભારત...

લખનૌ, ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના સમાચાર છે, અહીં એક નવદંપતીને બંદૂક સાથે સેલ્ફી લેવી ભારે પડી. સેલ્ફી લેતી વખતે અચાનક...

નવીદિલ્હી, તાજેતરમાં યોજાયેલી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય થયો ત્યારથી, બેનર્જી પોતાને એક નેતા તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા...

નવીદિલ્હી, દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનાર ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા અંગે સતર્ક કર્યા છે. પૂર્વ વડાપ્રધાને ચેતવણી આપતાં...

(હિ.મી.એ),નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર(૨૪ જુલાઈ)એ ગુરુ પૂર્ણિમા(અષાઢી પૂનમ)ની દેશવાસીઓને શુભકામના આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ...

પૂર્વ ધારાસભ્ય નવપ્રભાતે મેનિફેસ્ટો અધ્યક્ષ પદનો અસ્વીકાર કર્યો (હિ.મી.એ),દહેરાદુન, આગામી વિધાનસભા ચુંટણીને જાેતા કોંગ્રેસ હાઇકમાન્ડે ઉત્તરાખંડ કોંગ્રેસમાં મોટા ચુંટણી ફેરબદલ...

ડિસેમ્બર સુધીમાં ૧૮ વર્ષથી વધુના તમામને રસી આપવાની આશા-બ્લેક ફંગસની સારવાર માટે એમ્ફોટોરિસિન બી ડિઓક્સીકોલેટ અને પોસાકોનાઝોલ ભારતીય બજારોમાં સરળતાથી...

વસતી નિયંત્રણ કાયદા પરના સવાલમાં સરકારનો સ્પષ્ટ જવાબ-વસ્તી અને વિકાસને લઈને એક આંતરાષ્ટ્રીય સમજૂતી કરાઈ છે જે ભારતને પરિવાર નિયોજનમાં...

ગોલ્ડ સ્કેમ કેસમાં કોર્ટે સચિન જાેષીને સોનું સોપ્યું -સતયુગ ગોલ્ડ કંપનીએ તેની સાથે દગો કર્યો હોવાનો દાવો મુંબઈ, પોર્નોગ્રાફી કેસમાં...

અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા પેચીદા પગલાંને બદલે સીધી સહાય કરનારા કદમ ઉઠાવવા સીઆઈઆઈની સરકારને મહત્ત્વપૂર્ણ સલાહ (એજન્સી) નવીદિલ્હી, કોરોનાની થપાટમાંથી વેપાર...

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ થઈને બાંદ્રા ટર્મિનસ અને ચંડીગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે....

અમદાવાદ: બીજી લહેર દરમિયાન રાજ્યમાં મ્યુકોરમાઇકોસીસનું સંક્રમણ ભયાનક રીતે ફાટી નીકળતાં ઘણાને હજી પણ તેના દુઃસ્વપ્નો આવતા હશે. કોરોના થયા...

અરવલ્લી: મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે એક મહિલાના બે પુત્રો અંદર-અંદર ઝગડો કરતા હોવાની સાથે ભાઈઓની બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા...

ગાંધીનગર: ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જવા નીકળ્યાં હતાં. કોંગી નેતાઓ પેગાસસ...

નવીદિલ્હી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશથી ઉત્તરાખંડ સુધી આગામી બે દિવસ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે. આવતીકાલે દિલ્હીમાં...

ચંડીગઢ: પંજાબ કાૅંગ્રેસના અધ્યક્ષ તરીકે નવજાેત સિંહ સિદ્ધુનો રાજ્યાભિષેક થયો છે. કાર્યક્રમમાં કેપ્ટન પણ પહોંચ્યા અને સિદ્ધુને અધ્યક્ષ બનવાના અભિનંદન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.