Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે ૩૧ જુલાઈ સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાને લાગુ કરવાના નિર્દેશ...

જયપુર: બીએસએફની પહેલથી ૨૮ વર્ષ પછી રાજસ્થાનમાં પાકિસ્તાનની બોર્ડર પર તારબંદી અને ઝીરો પોઇન્ટ વચ્ચે ફસાયેલી લાખો વીઘા જમીન પર...

નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટીની અંદરના અઢળક આંતરીક વિખવાદથી લડી રહી છે. પંજાબમાં જે થઈ રહ્યું છે તે દેશની સામે છે. ત્યારે...

ચંડીગઢ: હરિયાણા ભાજપના પ્રવકતા અને કરણી સેનાના અધ્ક્ષ સુરજપાલ અમુએ ગુડગાંવમાં આયોજીત એક મહાપંચાયતમાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ભારત...

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં હવે નવી ખીચડી પકાઈ રહી હોય તેવું લાગે છે અને જૂના સાથીઓ એકસાથે આવે તેવો ગણગણાટ છે....

ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પક્ષના રાજ્ય એકમમાં ઘેરાયેલા સંકટના નિવારણ માટે આગામી સપ્તાહે દિલ્હી જશે. કેપ્ટન, નવજાેતસિંઘ સિધ્ધુને...

પટણા: એલજેપી નેતા ચિરાગ પાસવાને પિતા રામવિલાસ પાસવાનની જયંતિ પર કાકા પશુપતિ કુમાર પારસની સાથે જંગનું એલાન કરી દીધું છે....

ગાંધીનગર: આગામી ૧૫મી જુલાઈથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ...

દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે ૪૬ વર્ષીય પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ રાજ્યના સૌથી ઓછી ઉંમરના મુખ્યમંત્રી બની ગયા...

નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલનાં ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. પેટ્રોલનાં ભાવમાં...

જાેધપુર: રાજસ્થાનના જાેધપુર-જયપુર હાઇવે પર રવિવારે રાત્રે એક ભયાનક રોડ અકસ્માતમાં ૬ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. એક યુવાન...

નવીદિલ્હી: ૨૨ જુલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં ભારે ધાંધલ સર્જાય તેવી શક્યતા છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું...

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને ટ્રેન નંબર 01049/01050 અમદાવાદ-પુણે સ્પેશિયલ ટ્રેન કોલ્હાપુર સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય કર્યો...

શિવસેના નેતા સંજય રાઉત અને ભાજપ નેતા આશિષ સેલર વચ્ચે ખાનગી બેઠક મહારાષ્ટ્‌ર્ના રાજકારણમાં ગુપ્ત બેઠકોનો સમયગાળો શરૂ થયો છે....

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસ બાયોટેકની મુલાકાત લીધી અમદાવાદ, કોરોના સામેની લડાઈમાં ઝાયડ્‌સ બાયોટેક દ્વારા ઝાયકોવ-ડી માટે મંજૂરી માગ્યા બાદ...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા સુરક્ષા દળોના ઓપરેશન પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.