Western Times News

Gujarati News

National

ઉજજૈન: મધ્યપ્રદેશમાં પબજી અને ફ્રી ફાયર ગેમની લત એક વિદ્યાર્થીની હત્યાનું કારણ બન્યું છે. ઉજ્જૈનના નાગદાના યુવકે ગેમના ટોપઅપ માટે...

શિમલા: દેશમાં એક તરફ ચોમાસાની લોકો આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળામાં એટલો ભારે...

કાઠમંડૂ: નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નેપાળી સુપ્રિમ કોર્ટએ મહત્વનો આદેશ રજૂ કર્યો છે. નેપાળી સુપ્રિમ કોર્ટએ આદેશ આપ્યો...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે ભારે અસરો પાડી સ્થિતિ એ રહી કે એપ્રિલ મે સુધી તો કોરોનાના કેસ દરરોજ...

લખનૌ: કોરોના વાયરસ મહામારીના પ્રબંધનને લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રૈગ કેલીએ પોતાના...

નવીદિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) પંજાબમાં આગામી વિધાનસભા ચુંટણી માટે આંદોલનકારી કિસાન નેતાઓમાંથી શિખ મુખ્યમંત્રીનો ચહેરો શોધી રહી છે પાર્ટી...

નવીદિલ્હી: તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક જાહેરાત ગુજરાતના અખબારોમાં છપાઇ હતી. ભાજપે તેના માટે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી...

બેફિકર નાગરિકો કોરોનાને આમંત્રણ આપે છે બીજી લહેરમાં કેસો ઘટતા જ નાગરિકો પ્રવાસન સ્થળો પર ઉમટી પડતાં ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગઃ...

મહિલાને પહેલા તો પોલીસે બેસાડી રાખી, ફરિયાદ લખવાની જગ્યાએ મહિલાના ભાઈને જ લોકઅપમાં પુર્યો બાંદા,  ભારતમાં પોલીસ દ્વારા લોકોને મદદ...

સરકારે કરેલા કેબિનેટ વિસ્તરણ પર કોંગી નેતાનો ટોણો નવી દિલ્હી, મોદી સરકારે તાજેતરમાં કરેલા કેબિનેટ વિસ્તરણ પર કોંગ્રેસના નેતા રાહુલ...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર થી આર્ટિકલ ૩૭૦ હટ્યા બાદ મોટા ફેરફાર જાેવા મળી રહ્યાં છે. સુરક્ષાદળોના જવાન આતંકીઓનો સફાયો કરી રહ્યાં છે...

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) જલદી ભારત બાયોટેકની કોવિડ-૧૯ વેક્સિન કોવૈક્સીન માટે ઇમરજન્સી મંજૂરી પર મહત્વનો ર્નિણય લેશે. વિશ્વ...

કોચી: કેરાલાના ત્રિશુર જિલ્લામાં વન વિભાગના અધિકારીઓએ ત્રણ વ્યક્તિઓ પાસેથી વ્હેલ માછલીની અધધ... ૩૦ કરોડ રુપિયાની કિંમતની ઉલટી જપ્ત કરી...

જયપુર: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં રેપની ઘટનાઓમાં ચોંકાવનારી હદે વધારો થયો છે.જેના પગલે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર...

મુંબઈ: મુંબઈમાં કોરોના સામેની જંગ જીત્યા પછી લોકો મ્યુકોરમાઈકોસિસથી હારી રહ્યા છે. બીએમસીની મુખ્ય હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસના ૪૦ એવા દર્દીઓ હતા,...

નવીદિલ્હી: દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ દિલ્હીમાંથી પકડાઈ છે.દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા આંખો ફાટી જાય તેટલી કિંમતનુ...

લખનૌ: ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખ ચૂંટણીના ૪૭૬ પદો માટે શનિવારે મતદાન થયું હતું. મતદાન દરમિયાન ઘણા વિસ્તારોથી ઝડપ, બબાલ અને...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ધ્વનિ પ્રદૂષણ મામલે દિલ્હી પ્રદૂષણ કંટ્રોલ કમિટીએ આકરા પગલા લેવાનો ર્નિણય કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ કંટ્રોલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.