Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડતા અને ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે અનલૉકની પ્રક્રિયા વિશે અગત્યની જાણકારી...

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના દર્દીઓને રાહત આપવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે કોવિડની સારવાર કરનાર પ્રાઈવેટ હોસ્પિટલ જેઓ...

લખનૌ: કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં...

નવીદિલ્હી: દેશમાં કોહરામ મચાવી રહેલ કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની પણ ચેતવણી આપી દીધી છે. આ સાથે...

નવીદિલ્હી: દિલ્હીનાં માંગોલપુરીમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં રસ્તા વચ્ચે ગુનેગારોએ એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી...

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સીનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ...

હવે મોડર્ના અને ફાઈઝર જેવી વિદેશી કંપનીઓની વેક્સિન ઝડપથી ભારતીય માર્કેટમાં આવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો ર્નિણય...

લખનૌ: યુપીમાં સરકાર અને ભાજપનાં સંગઠનમાં ફેરફારની ચર્ચા જાેરશોરથી ચાલી રહી છે. મંગળવારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ લખનઉમાં રાષ્ટ્રીય...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છ વર્ષની કાશ્મીરી બાળકીએ વધુ હોમવર્ક મળતું હોવાની મીઠી ફરિયાદ કરી હતી શ્રીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક...

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવે બુધવારે ટ્‌વીટ કરતાં અન્ય બોર્ડ અને રાજ્ય બોર્ડને સીબીએસઇની જેમ...

નવીદિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી એલોપેથી ચિકિત્સા પદ્ધતિ પર ના વિવાદિત નિવેદનને લઇ બાબા રામદેવ ચર્ચામાં છે. સમાચારો અનુસાર, બાબાએ કહ્યું...

પોઝિટિવિટી રેટ ૫ ટકાથી ઓછો હોય અને ૭૦ ટકા લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું હોય ત્યારે જિલ્લાઓમાં અનલૉકની પ્રક્રિયા શરૂ કરવામાં...

સિરમ ઇન્સ્ટીટયુટની કોરોના વેક્સિનન કોવિશિલ્ડને ભવિષ્યમાં સિંગલ શોટ બનાવવા વિચારણા ચાલી રહી છ. કોવિશિલ્ડ ઉપરાંત દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર...

નવી દિલ્હી, પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડમાં સામેલ મેહુલ ચોક્સીને ડોમિનિકાથી ભારત લાવવા માટેની કવાયત ભારત સરકારે વધારે તેજ બનાવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.