Western Times News

Gujarati News

National

લખનૌ: કોરોના કાળમાં ઉત્તર પ્રદેશ પોલીસનો ભયાનક ચહેરો લોકો સમક્ષ આવ્યો છે. પોલીસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવવા માટે ર્નિદયતાની તમામ...

મુંબઈ: ભારતમાં કોઈ કોર્પોરેટ દ્વારા તેના કર્મચારી, એસોસિએટ્‌સ અને પાર્ટનર્સ માટે સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે....

નવીદિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળવિકાસપ્રધાન સ્મૃતિ ઇરાનીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે દેશભરમાં આશરે ૫૭૭...

નવીદિલ્હી: મહામારીની વચ્ચે અનેક અન્ય બીમારીઓનો ખતરો પણ વધી રહ્યો છે. આફ્રિકી દેશ કૉન્ગોમાં બ્યૂબોનિક પ્લેગના ૧૫ કેસ આવ્યા છે....

નવીદિલ્હી: કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે....

લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારમાં બેઝિક શિક્ષા મંત્રી સતીશ દ્વિવેદી ભાઈની નોકરી બાદ હવે એક નવા વિવાદમાં ફસાતા જણાઈ રહ્યા છે....

નવીદિલ્હી: સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાયક અને સામાજીક કાર્યકર્તા રીતે પોતાની ઓળખ ધરાવતા યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે મોદીનો મેજીક હજુ પુરુ...

નવીદિલ્હી: સ્ત્રીઓ કરતાં પુરુષોમાં કોરોના વાયરસનું જાેખમ વધારે છે. અમેરિકામાં કરાયેલા નવા અધ્યયનમાં આ વાત સામે આવી છે. અગાઉ પણ,...

મુઝફ્ફરનગર: ૩૫ વર્ષના એક પુરુષે પોતાની પત્નીને માથામાં ગોળી મારી ત્રણ બાળકોને કેનાલમાં ફેંકી દીધા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે...

નવી દિલ્હી: અમેરિકાની દવા બનાવતી કંપની ફાઇઝરે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, તેની કોવિડ વેક્સિન ભારતમાં કોરોના વાયરસના વેરિયન્ટ વિરુદ્ધ...

કેંદ્ર સરકાર અને આઈઆરડીએઆઈ પ્રીમિયમ વધારવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી ઃ અન્ય સેક્ટરોની માફક નુકસાન વેઠવા વીમા કંપનીઓને સલાહ નવી...

કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે :  વિજયભાઈ રૂપાણી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે અન્ય બે સંગઠનો સાથે મળીને ગુજરાતમાં કૉવેક્સિન...

પ્રત્યેક પરિવારને માહિતી અને પ્રસારણ મંત્રાલયની પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત રૂપિયા 5 લાખ આપવામાં આવશે અરજીઓની ઝડપથી પ્રક્રિયા કરવા માટે...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરમાં થયેલી જાનહાનિને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે....

નવીદિલ્હી: ભારત દેશથી ફરાર આરોપી અને ગુમ થયેલા વેપારી મેહુલ ચોકસી ડોમિનિકામાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ની કસ્ટડીમાં છે. એન્ટિગુઆના મીડિયાએ...

નવીદિલ્હી: બંગાળ અને ઓરિસ્સામાં વિનાશ કરનાર યાસ વાવાઝોડાએ બુધવારે રાતે ૧ વાગ્યાની આસપાસ પશ્ચિમી સિંહભૂમથી ઝારખંડમાં પ્રવેશ કર્યો છે. આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.