Western Times News

Gujarati News

National

મુંબઇ, ગર્લફ્રેન્ડ ન મળવાથી હતાશ થઈને મહારાષ્ટ્રના એક યુવકે સ્થાનિક ધારાસભ્યને પત્ર લખ્યો હતો. પત્રમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા યુવકે...

લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નામ લીધા વિના કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને નિશાના પર લીધી હતી. કુશીનગરમાં સેકડો કરોડની...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે ખેડૂતોએ દિલ્હીમાં પોતાનું આંદોલન રાખવું જાેઈએ, તેઓએ પંજાબમાં પોતાનો મોરચો સમાપ્ત...

લખનૌ, કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે જ્યાં પ્રવાસ પહેલા ૨ દિવસ...

નવીદિલ્હી, આજનો દિવસ હિંદી દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો આ ખાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ભારતવાસીઓને શુભકામના પાઠવી હતી તેમણે...

નવી દિલ્હી, ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કંદહાર પ્રકરણનો ઉલ્લેખ કરતાં તેને ભારતના આધુનિક ઈતિહાસમાં આતંકીઓ સામેનું સૌથી ખરાબ આત્મસમર્પણ ગણાવ્યું...

અમદાવાદ, દિવાળી અને છઠ પૂજા પર્વે દરમિયાન ઉત્તર ભારત જતી ટ્રેનમાં અત્યારથી જ હાઉસફુલના પાટીયા લટકી રહ્યા છે. દિવાળી અને...

નવીદિલ્હી, નાણાં મંત્રી ર્નિમલા સીતારમને કહ્યું કે ઇકોનોમીને મજબૂતી આપવા માટે વેક્સીનેશન જ એકમાત્ર દવા છે કેમ કે તે લોકોને...

નવી દિલ્હી, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં પાર્ટીના ચૂંટણી અભિયાનનું રણશિંગુ ફૂંકી ચુક્યા છે. ઉત્તર પ્રદેશની મુલાકાતે...

સુલ્તાનપુર, ઉત્તર પ્રદેશની સુલ્તાનપુર સીટ પરથી ભારતીય જનતા પાટીના ધારાસભ્ય સીતારામ વર્માની ટ્‌વીટથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે....

ચંડીગઢ, ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબ કોંગ્રેસમાં મતભેદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે પંજાબ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના દાવેદારી...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં સોમવારે પેગાસસ મામલે સુનાવણી થઈ. સુનાવણીમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે તે આ સંબંધમાં એફિડેવિટ દાખલ નહીં...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા, કોંગ્રેસ છોડી ગયેલા ઘણા નેતાઓ રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી માટે પડકાર બની...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં ચુંટણીમાં એકવાર ફરી જંગ જાેવા મળશે અહીં ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટાચુંટણી થનાર છે અહીં બંગાળના મુખ્યમંત્રી...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સરકાર ભલે બનાવી લીધી હોય પણ યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપતા કહ્યુ છે કે, અફઘાનિસ્તાન બહુ મોટા સંકટ...

અલીગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ સપ્ટેમ્બરે અલીગઢ આવી રહ્યા છે. આ પહેલાં અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં લાગેલી પાકિસ્તાનના જનક મોહમ્મદ...

મેંગલુરુ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફનાર્ન્ડિઝનું નિધન થયું છે. ઓસ્કાર ફનાર્ન્ડિઝે કર્ણાટકના મેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.