Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: સામાન્ય જનતાને જીવવા માટે ખરેખર કપરા ચઢાણો ચડવા પડી રહ્યા છે ત્યારે રાંધણ કેસ, પેટ્રોલ ડિઝલના ભાવ બાદ હવે...

ચૂંટણી પંચે પાચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન...

જયપુર: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાના પતિ, રોબર્ટ વાડ્રા શુક્રવારે રાજસ્થાનની રાજધાની જયપુરમા હતાં....

હરિદ્વાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરિદ્વાર કુંભમાં બોલાવવાની તૈયારી ચાલી રહી છે સુત્રોનું માનવામાં આવે તો પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)થી મળેલ સંકેત...

નવીદિલ્હી: શ્રમિક અધિકાર કાર્યકર્તા નોદીપ કૌરને જામીન મળી ગયા છે તે ૧૨ જાન્યુઆરીથી જેલમાં બંધ હતાં કિસાનોનું આંદોલન તેનાથી પેદા...

ભોપાલ: મધ્યપ્રદેશમાં મંત્રીઓના બંગલામાં ૧૦ મહીનામાં કરોડો ખર્ચ કરવામાં આવ્યા છે, સૌથી વધુ ખર્ચ શિવરાજ ચૌહાણના બંગલા પર થયો છે.આ...

મૃતકોનાં દાગીના ચોરી લેનારા ડ્રાયવર-ટેક્નિ.ની ધરપકડઃ પોલીસે ૨.૩૦૦ કિલો સોના (આશરે દોઢ કરોડ રૂ.) ની ચોરીનો કેસ ઉકેલી નાખ્યો નવી...

ત્રણ ડૉક્ટરોએ ગાયની સર્જરી કરી-ગાયના પેટનો એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ કરાતાં ડૉક્ટરોના હોશ ઊડ્યા, ૪ કલાક બાદ ૭૧ કિ.ગ્રા કચરો બહાર કાઢ્યો...

મુંબઈમાં વીજ કંપનીનો મોટો છબરડો- વસઈમાં રહેતા વૃધ્ધનું બિલ જાેતાં જ બ્લડપ્રેશર વધી ગયું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા...

દિશા રવિને જામીન આપતા કોર્ટની ટકોર-દિલ્હીની કોર્ટે પોલીસની આકરી ઝાટકણી કાઢી નાખી નવી દિલ્હી, ખેડૂત આંદોલનને લઈને ટૂલ કિટ બનાવવાના...

નવી દિલ્હી, પુડુંચેરીમાં કોંગ્રેસ સરકારે સત્તા ગુમાવતા કેન્દ્રિય મંત્રીમંડળે પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરતા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી...

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને જાેતાં કેન્દ્ર સરકારએ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ જેવા રાજ્યોને કોવિડ-૧૯...

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં મારામારી જેવા ગુના જાણે કે સાવ સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં છઝ્રઁ...

નવીદિલ્હી: કોરોના વેક્સિનેશનને લઈને ભારત સરકારે બુધવારે મોટી જાહેરાત કરી છે. દેશમાં ૧ માર્ચથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન...

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના એલફેલ નિવેદનો શરૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે આજે...

કાસરગોડ: કેરળઃ કેરળમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં ૧૯ વર્ષીય યુવતી અને એક પાંચ વર્ષના બાળકનું ભૂલથી...

નવીદિલ્હી: ભારત અને ચીન વચ્ચે તંગ પરિસ્થિતિ હોવા છતાં ચીન ફરી એકવાર ૨૦૨૦માં ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઉભરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.