Western Times News

Gujarati News

પતિએ પત્નીને કઢંગી હાલતમાં જાેતાં પ્રેમિની હત્યા કરી નાખીે

Files Photo

તિરુવનંતપુરમ: પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. અને આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે ત્યારે તિરુવંનતપુરમમાં સામે આવ્યો છે. અહીં પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જાેઈ જનાર પતિને પ્રેમી સાથે મળી પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જાેકે, પોલીસે હત્યાના આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી હતી.

પોલીસે પત્ની અંજુ અને બોયફ્રેન્ડ શ્રીજુની ધરપકડ આણંદના નેદુમંગડના વતની ૩૬ વર્ષીય અરૂણને કરાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર અંજુ અને શ્રીજુ વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી અરુણની હત્યા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે તિરુવનંતપુરમમાં કામ કરતો અરુણ અઠવાડિયે એકવાર ઘરે જતો હતો. જાેકે, મંગળવારે રાત્રે અચાનક ઘરે આવી પહોંચ્યો હતો.

આ સમયે તેની પત્ની અંજુ અને તેનો પ્રેમી શ્રીજુ કઢંગી હાલતમાં હતા. આ દ્રશ્ય જાેઈને અરુણના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જાેકે, ત્યારબાદ ત્રણે વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન જ શ્રીજુએ અરુણ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. સાચી વાત કર્યા પછી શ્રીજુ પોતાની બાઇક અને અન્ય ચીજાે છોડી દીધી અને અંજુના ઘરેથી ભાગી ગયો હતો. જાેકે, સ્થાનિક લોકોએ અરુણને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરોએ અરુણને મૃત જાહેર કર્યો હતો.

માહિતી મળતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અંજુને તેના ઘરેથી ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ પુરાવા લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. અરુણ-અંજુ દંપતીને નવ વર્ષની પુત્રી છે. અરુણ અને અંજુ એક બીજાને પ્રેમ કરતા હતા અને ત્યારબાદ પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યારે શ્રીજુ અરુણનો બેસ્ટ ફ્રેન્ડ હતો. જાેકે, પોતાના મિત્ર શ્રીજુ અને પત્ની અંજુ વચ્ચે પ્રેમ સંબંધની જાણ થતાં અરુણ પણ ચોકી ગયો હતો.

આ અંગે શ્રીજુને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જાેકે, શ્રીજુ પીછેહઠ કરવા તૈયાર ન હતો. અને આણંદથી શિફ્ટ થઈને તેના સંબંધીના ઘરે આવી ગયો હતો. ત્યારે અંજુ અને શ્રીજુ એકબીજાની વધારે નજીક આવી ગયા હતા. સાથે બાઈક લઈને નીકળી પડતા હતા. સ્થાનિક લોકોએ આ અંગે અરુણને જાણ કરી હતી. શ્રીજુ અનાદ ગઇકાલે હાજર ન હતો. જેથી અરુણને શંકા ગઈ હતી. એટલે અરુણ આર્યનત પહોંચ્યો હતો. તેને શોધવા માટે સંબંધીના ઘરે પણ ગયો હતો.

જાેકે, ત્યાં પણ નહતો ત્યારે પોતાના ઘરે ગયો હતો. ઘરની બહાર શ્રીજુની બાઈક જાેઈ હતી. ઘરનામાં તેની પત્ની અંજુ અને શ્રીજુ મળ્યા હતા. ત્યારબાદ બબાલ થતાં શ્રીજુએ અરુણ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. શ્રીજુએ અરુણની હત્યા કર્યાની કબુલાત પણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ હત્યા સવારે ૨ વાગ્યાની આસપાસ થઈ હતી અને પોલીસે તેની પત્ની અંજુ અને બોયફ્રેન્ડ શ્રીજુની ધરપકડ કરી હતી. અંજુ અને તેના બોયફ્રેન્ડ શ્રીજુએ અગાઉ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.

પરંતુ અરુણ આ સંબંધનો વિરોધ કરતો હતો. સંબંધીઓને પણ શંકા છે કે તેઓ ત્યારથી હત્યાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ હત્યા સવારે ૨ વાગ્યાની આસપાસ થઈ હતી અને પોલીસે તેની પત્ની અંજુ અને બોયફ્રેન્ડ શ્રીજુની ધરપકડ કરી હતી. અંજુ અને તેના બોયફ્રેન્ડ શ્રીજુએ અગાઉ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ અરુણ આ સંબંધનો વિરોધ કરતો હતો. સંબંધીઓને પણ શંકા છે કે તેઓ ત્યારથી હત્યાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. અરુણ અને તેની પત્ની અંજુ કાયદેસર રીતે છૂટાછેડા લીધા ન હતા પણ અલગ રહેતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.