Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના સંબલપુરમાં આઇઆઇએમના કાયમી કેમ્પસની આધારશિલા રાખી. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રરેસિંગ દ્વારા...

ભૂવનેશ્વર, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પુરીમાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ કરી છે. નવીન પટનાયકે આ આગ્રહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર...

નવીદિલ્હી, દિલ્હીની અલગ અલગ સીમાઓ પર ત્રણ નવા કૃષિ કાનુનોનો વિરોધ કરી રહેલ કિસાનોએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસના દિવસે...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) કાનુન ૨૦૧૯ હેઠળ અપરાધના આરોપીને અગ્રિમ જામીન આપવા પર...

ઈસ્લામાબાદ, પાકિસ્તાને ફરી એકવાર મુંબઈ પર થયેલા ૨૬/૧૧ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તોયબાના સર્વેસર્વા ઝકી-ઉર-રહેમાન લખવીને ટેરર ફંડિંગ મામલે અટકાયત...

લખનઉ, ભારતમાં કોરોના મહામારી વચ્ચે પણ કેટલાક રાજકીય પક્ષો પોતાની બુદ્ધીનું પ્રદર્શન કરી રહ્યાં છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે...

નવી દિલ્હી, પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી કોંગ્રેસના વરિષ્ઠ નેતા બુટા સિંહનું શનિવારે વહેલી સવારે નિધન થયું છે. બ્રેઈન હેમરેજ થયા...

નવી દિલ્હી, દેશભરમાં ચાલી રહેલા કોરોના વેક્સિનના ડ્રાઈ રન વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું...

ગાઢ ધૂમ્મસના પગલે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર 2021 વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે સવારે અકસ્માત થયો હતો. સામાન્ય રીતે...

જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 4 અને 5 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના અમુક વિસ્તારમાં...

નવી દિલ્હી: નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે...

નવી દિલ્હી, દેશભરમાં આજથી કોરોના વેકસીનની ટ્રાયલ રન શરૂ કરવામાં આવી છે અને દરેક રાજ્યમાં સ્થાનિક રાજ્ય સરકારો દ્વારા તેનું...

પ્રધાનમંત્રીએ છ રાજ્યોમાં લાઇટ હાઉસ પરિયોજનાઓ (LHP)નો શિલાન્યાસ કર્યો આજ દિન સુધીમાં 2 કરોડ ગ્રામીણ આવાસો બાંધવામાં આવ્યા છે, આ...

મુઝફફરપુર, બિહારના મુઝફફરપુર જીલ્લાના મિઠનપુરા પોલીસ સ્ટેશનના ચતુર્ભુજ સ્થાન રોડ પર ડાંસર ચંદાકુમારીની આંખમાં મરચાનો પાઉડર નાખી એક યુવક ૧૦...

કોલકાતા, પશ્ચિમ બંગાળના રાજકારણમાં પરિવર્તનના કમળ ખીલતા નજર આવી રહ્યા છે. મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનરજી સાથે મતભેદો પછી...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધી દેશના તમામ બેઘર પરિવારોને પાકા મકાન અપાવવાના લક્ષ્યની દિશામાં એક મહત્વનું પગલું...

નવી દિલ્હી, દેશમાં રસીકરણની યોજના બનાવામાં આવી રહી છે. તેના માટે રાજ્યો પાસેથી માહિતી માંગવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી...

નવી દિલ્હી, ભારતમાં જ્યારથી ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરવામાં આવ્યો ત્યારથી ડિસેમ્બરમાં સૌથી વધુ કલેક્શન થયું છે. ડિસેમ્બરમાં...

નવી દિલ્હી, દિલ્હીની સરહદ પર હજારો ખેડૂતો ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ૨૦૨૧ના...

મધ્ય પ્રદેશની શિવરાજ કેબિનેટનું વિસ્તરણ 3 જાન્યુઆરીએ થશે. રાજભવનમાં બપોરે 12.30 કલાકે નવા મંત્રીઓ શપથ લેશે. આ વખતે શિવરાજ કેબિનેટમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.