Western Times News

Gujarati News

કંગનાના કેટલાક ટ્‌વીટ્‌સને ટિ્‌વટરે પોતાના પ્લેટફોર્મથી હટાવ્યા

મુંબઇ, દરેક મુદ્દા પર બેબાકીથી પોતાની રાય રાખનારી બોલીવુડ અભિનેત્રી કંગના રનોતના કેટલાક ટ્‌વીટ્‌સને ટિ્‌વટરે પોતાના પ્લેટફોર્મથી હટાવી દેવામાં આવ્યા છે. તેને લઇ ટિ્‌વટરનું કહેવુ છે કે તેમણે પોતાની પોસ્ટ્‌સમાં અભદ્ર ભાષાને લઇ બનેલ નિયમોનો ભંગ કર્યું હતું અભિનેત્રીએ બે ટ્‌વીટને ગત બે કલાકમાં હટાવવામાં આવ્યા છે. ટિ્‌વટરે એક નિવેદનમાં કહ્યું કે અમે તે ટ્‌વીટ્‌સ પર કાર્યવાહી કરી છે જે આપણા પ્રવર્તન વિકલ્પોની સીમાના અનુરૂપ ટિ્‌વટર નિયમોનો ભંગ કરતા હતાં ટ્‌વીટરે આ પગલા એવા સમયે ઉઠાવ્યું છે જયારે કંગનાથી હોલીવુડ પોપ સ્ટાર રિહાનાના ટ્‌વીટનું જવાબ આપતા તેના પર પલટવાર કર્યો હતોરિહાનાએ સિંધી સીમા પર ચાલી રહેલ કિસાન આંદોલન પર તાજેતરમા ટ્‌વીટ કર્યા હતાં.ટિ્‌વટરના પ્રવકતાએ કંગના રનોત તે ટ્‌વીટ્‌સને લઇ સ્પષ્ટા કરી છે જે તેમને તેમના હૈંડલ પર હવે ઉપલબ્ધ નથી તેમ બતાવવામાં આવી રહ્યું છે તેમણે કહ્યુ કે અમે તે ટ્‌વીટ્‌સ પર કાર્યવાહી કરી છે જે પ્રવર્તન નિયમોની અમારી સીમાનું અનુરૂપ ટિ્‌વટર નિયમોનો ભંગાણ કરી રહ્યાં હતાં.

કંગનાએ આંદોલનકારી કિસાનોને આતંકવાદી કહ્યું અને કહ્યું કે તે ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેમણે રિહાનાને મુર્ખ બતાવ્યા આ દરમિયાન ટિ્‌વટર પર એક યુઝરે તેમણે તેમના જુના ટ્‌વીટ બતાવ્યું જેમાં તેમણે રિહાનાના એક ગીતની પ્રશંસા કરી હતી આ પહેલા શિરોમણી અકાલી દળના પૂર્વ નેતા મંજીત સિંહ જીકેએ કંગના તરફથી કિસાનોને લઇ કરવામાં આવેલ કહેવાતી અપમાનજનક ટ્‌વીટના કારણે તેમનું એકાઉન્ટ તાકિદે બંધ કરવાની માંગ કરી હતી તેમણે સોશલ મીડિયા કંપની ટિ્‌વટરને કાનુની નોટીસ મોકલી છે. મંજીતે ઇમેલ દ્વારા મહારાષ્ટ્રમાં ટિ્‌વટરના પ્રબંધ નિદેશકને મોકલવામાં આવેલ કાનુની નોટીસમાં કહ્યું હતું કે કંગનાનું પોસ્ટ તથ્યાત્મક રૂપથી ખોટુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.