Western Times News

Gujarati News

National

સમુદાય સેવા પ્રત્યેના તેમના યોગદાનને યાદ કર્યું PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેશવાનંદ ભારતીજીના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે....

અયોધ્યા, અયોધ્યામાં મંદિર નિર્માણના નામ પર ગેરકાયદેસર ફંડ વસુલી કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીની વિરૂધ્ધ મેડિકલ પોલીસ સ્ટેશનમાં...

નવીદિલ્હી, પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સાથે છેલ્લા લગભગ ચાર મહીનાથી ચાલી રહેલ ગતિરોૅધની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે...

નવી દિલ્હી, દેશભરમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાએ...

પ્રોજેક્ટના માર્ગમાં આવેલા અવરોધોનું નિરાકરણ થઇ જાય તો કદાચ પ્રોજેક્ટ થોડો વહેલો પૂરો થવાની આશા નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ...

નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે ભવિષ્યવાળી કરતા કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ મામલા સપ્ટેમ્બરના અંત સુધી...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી ટ્‌વીટ કરી મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું...

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પાટનગરમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે માહિતી આપી હતી તેમણંે કહ્યું કે લોકો બીમાર તો...

નવીદિલ્હી, ભારતમાં અત્યારે કોરોના વાયરસને લઇને સૌથી પ્રભાવિ દેશોમાંનો એક છે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૦ લાખને પાર પહોંચી ગઇ...

નવીદિલ્હી, નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે સરકારી પોસ્ટની ભરતી પર કોઇ રોક લગાવવામાં આવી નથી સરકારી એજન્સીઓ જેવી કે એસએસસી...

નવીદિલ્હી, આજે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નિર્માણમાં યોગદાન આપનારા શિક્ષકો પ્રત્યે આભાર વ્યકત કર્યો છે...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન એવો મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટને બ્રેક લાગી છે આ મહત્વકાંક્ષી પ્રોજેકટ સમયસર કામગીરી...

અમદાવાદ, શિક્ષક દિનની ઉજવણી ના પ્રસંગે, પીઆરએસઆઈ - અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે રાષ્ટ્રીય ઝૂમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ,...

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પેગેંગ ત્સો લેકની પાસે થયેલી ભારત અને ચીનની સેનાની અથડામણથી બંન્ને દેશોની વચ્ચે તનાવ ફરી ચરમ...

એક્સિડેન્ટલ ડેથ અને સ્યૂસાઈડ ઈન્ડિયાનો દાવો- ડિવોર્સ અને પ્રેમસંબંધોના કારણે આપઘાત કરવાના મામલે ગુજરાત ટોચ પર હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો...

ઝારખંડના કપલની અનોખી કહાની-ધનંજયકુમારની ગર્ભવતી પત્નીની ડીઈએલઈએડ દ્વિતીય વર્ષની પરીક્ષા મધ્યપ્રદેશમાં જઈને આપવાની હતી ગ્વાલિયર,  ઝારખંડના એક પતિએ પોતાની ગર્ભવતી...

૧૧ વર્ષમાં પર્યટકોની સંખ્યા ૬.૮ કરોડ લઈ જવા ટાર્ગેટ-યોગી સરકારે અયોધ્યાને દેશના સૌથી મોટા ધાર્મિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો ર્નિણય...

રેલવે ઝીરો-બેઝ્‌ડ ટાઈમટેબલ દ્વારા તેની વાર્ષિક કમાણી ૧૫૦૦ કરોડ રૂપિયા વધારવા પર ધ્યાન આપી રહ્યું છે નવી દિલ્હી, દેશભરમાં કોરોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.