Western Times News

Gujarati News

ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓની દિલ્હી તરફ નજર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પી.કે.મિશ્રા નિવૃત્ત ગુજરાત કેડરના આઈએસ અધિકારી જેઓ હાલમાં વડાપ્રધાન કાર્યાલયમાં એડીશનલ વીન્સીલન્સ સેક્રેટરી તરીકે સેવા આપી રહયા છે. તેઓ તેમની નિવૃત્ત કરવાની કરેલ વિનંતી માન્ય રાખવામાં આવેલો આ માસથી અત્યાર સુધીમાં તેઓ નિવૃત્ત થશેતેવા સંકેતો મળી રહયાં છે.

મિશ્રાની ખાલી પડનારી જગ્યામાં પોસ્ટીંગ થાય તે માટે ઘણા આઈ.એસ. અધિકારીઓ સ્પર્ધામાં હોવાનું જાણવા મળે છે, અને દિલ્હી તરફ નજર દોડાવી, નિમણુંક થાયતે માટે કવાયત શરૂ કરી દીધી છે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ખાસ વિશ્વાસુ કે કૈલાસ નાથનનું નામ ચર્ચામાં હતું. પરંતુ તેઓની નિમણુંક લેફટનન્ટ ગર્વેમેન્ટ પોડીચરીની ગર્વનર યુનીયન ટેપરરી કરવામાં આવે અથવા કોઈ રાજયના ગર્વનર બનાવવામાં આવશે તેવી ચર્ચાએ સચિવાલયમાં જાર પકડયું છે.

દિલ્હી વડાપ્રધાન કાર્યાલયમાં નિમણુંક થાય તે માટે જેઓની નજર દિલ્હી તરફ છે. તેમાં મુખ્ય છે. નિવૃત્તિ રેવેન્યુ ચીફ સેક્રેટરી હસમુખ અઢીયા ત્યારબાદ જેમનુંનામ ચર્ચા માટે તેમાં મંજુલા સુબ્રમણ્યમ, સુધીર માંકડ, ડી.રાજગોપાલની કે જેઓને વહીવટી પાંખનો બહોળો અનુભવ પણ ધરાવે છે. વડાપ્રધાન કાર્યાલયમાં ટુંક સમયમાં નિવૃત થનાર વી.કે. મિશ્રાની જગ્યાએ નિમણુંક થાય તે માટેની કવાયત શરૂઆત

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.