Western Times News

Gujarati News

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને SSIT BHAT સંસ્થા દ્વારા સંયુક્ત MoU

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને SSIT BHAT સંસ્થા દ્વારા સંયુક્ત એમઓયુમાં હસ્તાક્ષર થયા. આ એમઓયુ અંતર્ગત બંને સંસ્થા પરસ્પર ટેકનોલોજી વિજ્ઞાન અને ભારતની અંદર આધુનિક ભારતમાં બાળકોને ફરવા ફરવા ચીન બાળકો લક્ષી વસ્તુઓની આધુનિક રૂપ આપી પ્રચાર-પ્રસાર કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે.

બાળકો લક્ષ્મી વસ્તુઓને ઇનોવેશન અને સ્ટાર્ટ અપ માટે ભારતના યુવા કોને તૈયાર કરી માનનીય પીએમ નું સ્વપ્ન લોકલ ફોર vocal ના સૂત્ર  ને સાર્થક કરશે.આજે વિશ્વની સ્પર્ધામાં ભારત ના બાળકો તૈયાર થાય નાનપણથી જ વૈજ્ઞાનિક ગાણિતિક અને અધોગિક સમજ રમત-રમતમાં કહેવાય તે માટેનું પ્લેટફોર્મ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવશે.

આજની મહામારીમાં છેલ્લા એક વર્ષથી સ્ક્રીનનો વગર લાગી ગયું છે ત્યારે બંને સંસ્થાઓ દ્વારા એનિમેશન ના માધ્યમથી અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.ચિલ્ડ્રન યુનિવર્સિટી માં થતા બાળકના સંસ્કારો માટેના શોધ-સંશોધન માં એસ એસ આઈ ટી દ્વારા તકનીક જ જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવશે.

આ પ્લેટફોર્મ થી એન્જિનિયર વિદ્યાર્થીઓને ભારતમાં ઇનોવેશન ક્ષેત્રે આત્મનિર્ભર થવાની બહોળી તક આપવામાં આવશે. ચિલ્ડ્રન યુનિવર્સિટી માં ભવિષ્યમાં થનારા ટેકનિકલ પાર્ટનર તરીકે સંસ્થા કાર્યરત રહેશે. આ એમઓયુમાં યુનિવર્સિટીના vice chancellor શ્રી હર્ષદ શાહ સાહેબ

તથા શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભાટ ગાંધીનગર ના ડિરેકટર પ્રોફ ધર્મેશ વન્દ્રા ,પ્રિન્સિપાલ ડો હિતેશ વન્દ્રા દ્વારા ભવિષ્યમાં રમકડા સાથે વૈજ્ઞાનિક સિદ્ધાંતો ને ટેકનોલોજીના માધ્યમથી બાળકો સુધી પહોંચાડવું અને એ માટે તજજ્ઞોની ટીમ સાથે તેજસ્વી બાળક તેજસ્વી ભારત નુ સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન કરવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.